કરકસરનો કક્કો અને બચતની બારખડી જાણીએ
દિકરી ,પતિની પછેડી પ્રમાણે સોડ તાણીએ
ચાહતના ચોઘડીએ પતિ સાથે મજા માણીએ
દિકરી ,પરણ્યા પછી પતિને પરમેશ્વર જાણીએ
પેન્ડોરા બોક્ષમાં જીંદગીના બધા દુખો પધરાવી એ
દિકરી ,આપણા સુખદુખનો હિસાબ કોઇને ન જણાવીએ
પિયરના લાડ્ની લિજ્જત ક્રમશ મનથી ભુલાવી એ
દિકરી ,સાસરીયાનું સિલેબર્સ સહજ સ્વીકારીએ.
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: કરકસરનો કક્કો અને બચતની બારખડી જાણીએ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), દિકરી ને જ્ઞાન બોધ – જયકાંત જાની (USA ), gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal |
Leave a comment