હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી
આશા જુઠી રે બંધાણી
ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે
વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે
મનુભાઇ ગઢવી
Filed under: ભજન, મનુભાઇ ગઢવી | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, મનુભાઇ ગઢવી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, હંસલા હાલો રે હવે, bhajan, gujarat, gujarati git, gujarati net, gujarati poem, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »