gujaratikavitaanegazal.wordpress.com
રાધા માધવ -ગીત
રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાંત્યાં માધવની વેણું ઉઠી વાગીબંસીના સૂરોથી ગ્હેકયાં કૈં મોરલાંને,રાધા પણ ઝબકીને જાગી…મારા રૂદીયામાં તારી ઝાંખીની ઝંખનાને,રહું આઠે પ્રહર હું આનંદમાંઅભરખાના વન…