gujaratikavitaanegazal.wordpress.com
અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે
અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે? સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે વૃક…