gujaratikavitaanegazal.wordpress.com
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે એ ઝ…