gujaratikavitaanegazal.wordpress.com
ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !-રામુ ડરણકર
ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ ! આખાયે આકાશનો એ બદલે જાણે રંગ. ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય, પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય. લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર; કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર…