gujaratikavitaanegazal.wordpress.com
સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું. જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું…