gujaratikavitaanegazal.wordpress.com
સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,-રશીદ મીર
સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ, ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ. ક્યાંય નહીં અવચેતન જેવું વીસરાતાં ચાલ્યાં ઓસાણ, ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ. પ્રીત પછીનો પહ…