gujaratikavitaanegazal.wordpress.com
તું ઝરૂખેથી જરા ડોકાય છે,
તું ઝરૂખેથી જરા ડોકાય છે, વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે. જે તરફ તારા મળે પગલાં મને ; ત્યાં જવાનું મન વધારે થાય છે. જે લખી’તી મે ગઝલ તારા વિશે, આજ લાખો પ્રેમીઓ એ ગાય છે. એક તારા રૂપની જોવા ઝલક ; આયખુ…