gujaratikavitaanegazal.wordpress.com
બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છે– કિરીટ ગોસ્વામી
બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છેછતાંયે ક્યાં બધાંના હોઠ પરની વાત સરખી છેબધાંની વારતા આગળ જતાં નોખી ઘણી પડશેબધાંની વારતાની છો અહીં શરૂઆત સરખી છેનદી, પર્વત અને જંગલ : બધૈ વૈવિધ્ય છે અઢળકચિતારો…