gujaratikavitaanegazal.wordpress.com
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ ગયું મારામાં કોઇ જરા જોઇને ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ એના જોયાની વેળ એવી વાગે છુંદણાના મોર સાથે માંડું હું વાત મને એટલું તો એકલું રે લાગે આજ તો અભાવ જેવા અંધારે ઊભી છુ…