ઝાકળ થઇ તોયે તરસી રહી,

ઝાકળ થઇ તોયે તરસી રહી,
કોરે ઘડે ભરાઈ ને ગરતી રહી.

ભરી ભીનાશ બધી વાદળે પણ,
પાંપણે થી ખારાશ ઝરતી રહી .

આખર પંખી હું તારા આંગણનું,
ભલે મુક્ત ગગને વિહરતી રહી.

ચહેરે કોતરાવી હાસ્યનું છુંદણ,
ઓશીકે ઉના ડુસકા ભરતી રહી.

એક ઘા ને કડડભૂસ બધું તોયે,
બસ! ખંડેરે અડીખમ ફરતી રહી.

નિકેતા વ્યાસ

One Response

  1. +Niketaji, khubj saras, sunder, ane saral ghazal. Mann ni laagnio khub saras rite vyakt kari aa ghazal ma. Fakt aatluj lakhish: Afreen! Afreen! Vaah! Vaah! Tamne sacha dil thi khub khub abhinandan.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: