હોઠથી વિસ્તરતી આ પ્યાસ થી તોબા,

હોઠથી વિસ્તરતી આ પ્યાસ થી તોબા,
આંખ થી નિતરતી આ પ્યાસ થી તોબા.

જે હ્તી કંઇ ચેતના, ટેરવાં શોષી ગયાં,
સ્પર્શ થી પ્રસરતી આ પ્યાસ થી તોબા.

ઓગળશે ક્યારે થીઝેલી ઝંખનાઓ,
બર્ફ થઇ તરતી આ પ્યાસ થી તોબા.

શોષ પડી ગયા હવે કંઠે ય કાગળ ના,
કલમથી ઝરતી આ પ્યાસ થી તોબા.

વિનોદ નગદિયા (આનંદ)

2 Responses

  1. `SHOSH` kanthe zurapana hoi parantu kagaz na hoi khara?

  2. Vaah! sachej Khubj saras ane sunder rachna, Vinodji, pan kaik adhuri laagi. Kadach hu khoto pan hou, pan je laagyu te lakhyu. Be lino aa rachna na jawab ma lakhu chu. Jo pasand na aave to Surti gaalo aapvaani chut che:
    Jindagi na keva prasang, haiyu baalta gaya,
    Chhata navi ghatnao shodhti pyas thi tauba.
    Tamne khub khub abhinandan.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: