લાગણીની પાંખોને, કલ્પનાના ઉડાણ

લાગણીની પાંખોને, કલ્પનાના ઉડાણ
લઈને નિજ ગગનમાં વિહરતું હું પંખી

ક્ષિતિજના ઉંબરા ઓળંગવાનું સપનું
સરહદ સીમા પાર કરી ઉડવાનું સપનું

હ્રદયમાં વહ્યા કરતી સુષુપ્ત સંવેદના
જિજ્ઞાશું અક્ષુને, જગ ભ્રમણની ખેવના

બહાર આકાશમાં સુરજના તડકા પડે
ને હૃદયમાં ભાવનાઓના ભડાકા બળે!

ચાંદની જેવી શીતળ છાયાની ઝંખના
લઇને નિત્ય નિજ વ્યોમમાં હું વિચરતું !

-કેતકી પટેલ

Advertisements

2 Responses

  1. Dear Ketkiji, bahut khub. Kya baat hai? Khub saras ane sunder kalpana kavita dwara. Tamne sacha dil thi khub khub abhinandan.

  2. ` Chandni jewi shital chayani zankhna laine nitya nij vyomama hu wichrtu(panchi),very good,abhinandan.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: