ઘા વકરતો જાય છે કોઇ દવા કરો,

ઘા વકરતો જાય છે કોઇ દવા કરો,
રોગ પ્રસરતો જાય છે કોઇ દવા કરો.

લાગણીઓના ક્ષયમાં રિબાઇ રિબાઇ ને,
આ માણસ મરતો જાય છે કોઇ દવા કરો.

દર્દ પણ એવા મળ્યાં કે સાધતા નથી,
ખુદ તબિબ ડરતો જાય છે કોઇ દવા કરો.

સમયનો માલિક આજે સમયની પાસે,
સાવ કરગરતો જાય છે કોઇ દવા કરો.

વિનોદ નગદિયા (આનંદ)

Advertisements

One Response

  1. Fakt ekj shabd lakhish Vinodji. Aafreen. Saras ane sunder shabdo ni ramat maandi che tame. Khas dil thi abhinandan. Joke ghazal thodik adhuri jevi laagi mane. Normally 10 lines hovi joiye, tene badle fakt 8 linoj che. Em kem?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: