ગીત ની તું સાદગીમાં આવજે,

ગીત ની તું સાદગીમાં આવજે,
પ્રીત જેવી બંદગીમાં આવજે.

આવડે નાં ગીત ગઝલો પ્રેમની,
તોય મારી જીંદગીમાં આવજે.

હૈયુ તરસે પ્રિયતમની આશ માં,
ફુલ બની તું તાજગીમાં આવજે .

છોડ દુનિયાની ખરી-ખોટી રસમ
એય દિલ ! દીવાનગીમાં આવજે

આંખ અંજાશે ઘણી, આ રૂપથી,
ખ્વાબમાં પણ ખાનગી માં આવજે.

— પ્રશાંત સોમાણી

3 Responses

  1. Vaaah! Vaah! Prashantbhai, khubj saras ane sunder ghazal ni rajuaat. Prem ni abhivyakti khubj saras rite vyakt kariche tame. Tamne dil thi abhinandan.

  2. aabhar Hemant Mahendra Dave.

  3. છોડ દુનિયાની ખરી-ખોટી રસમ
    એય દિલ ! દીવાનગીમાં આવજે….

    આંખ અંજાશે ઘણી, આ રૂપથી,
    ખ્વાબમાં પણ ખાનગી માં આવજે….awesome.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: