ન અણસાર કોઈ ન કોઈ ઝલક છે,

ન અણસાર કોઈ ન કોઈ ઝલક છે,
અને બચવાની પણ ન એકેય તક છે !

થયું ધ્વસ્ત ક્ષણમાં મનોવિશ્વ આખું,
વધુ આત્મવિશ્વાસનો આ સબક છે !

જૂનો પત્ર આવ્યો ફરી વાંચવામાં,
ફરી આજ થોડીક ભીની પલક છે.

ગઝલ એટલે શું હું કહેતો થયો પણ-
જવાદો એ વાતોય પીડાજનક છે.

હવે દોસ્ત, ગઈકાલનો જિક્ર ના કર,
ગઈકાલને આજમાં બહુ ફરક છે.

એ શોધે છે મારો પતો એમ પૂછી,
‘હરીશ’ નામ છે એનું ‘ધોબી’ અટક છે !

હરીશ ધોબી

Advertisements

2 Responses

  1. Harishbhai, khubj saras, ane sunder ghazal. Khub maani. maaza aavi gai. Pachi tame jyare pan tamne jadi jao tyare kaik navu lakhi ne janavjo.

  2. અણસાર છે અને ઝલક છે,
    અને બચવાની પણ તક છે !

    ધ્વસ્ત નથી મનોવિશ્વ,
    જો આત્મવિશ્વાસ અડગ છે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: