બેવફા સાથ સંબંધ તોડી મુકો ,

બેવફા સાથ સંબંધ તોડી મુકો ,
દિલ તૂટ્યું જે જગા ત્યાંથી દોડી મુકો !

લોક ને ના પડે કંઈ ખબર એ રીતે,
હું ય ઢીલો કરું હાથ , છોડી મુકો !

મેં કહ્યું મીણ જેવું છે કોમળ હૃદય,
અર્થ એનો કર્યો કે મરોડી મુકો !

પ્રેમનું બીજ જ્યાં અંકુરિત ના થયું,
મન કહે છે એ કુંડાને ફોડી મુકો !

હા,હવે તો પ્રથમથી કહી ને રમીશ,
દાવ પર કસમો આપે ય થોડી મુકો !

મેહુલ પટેલ ‘ઈશ’

Advertisements

One Response

  1. `Bewafa sath sambhandh todi muko,
    dil tutyu je jaga tyanthi dodi muko !`—– `wafa jinse ki woh be wafa haw gaye`….hindi geet yaad aawe che !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: