જીવન જીવવા નું જોમ મળ્યું તારા હાથ થી,

જીવન જીવવા નું જોમ મળ્યું તારા હાથ થી,
પ્રેમ માં પડવા નું મન થયું તારા હાથ થી.

લે કરી દઉં આજે સઘળું તારા પર કુરબાન,
આમ જ આપતી રહેજે સાથ તારા હાથ થી.

પ્રેમ નાં માર્ગે ચાલ્યા જઈએ છીએ આપણે,
રસ્તે છે સંકટ છતાં પાર કરીશ તારા હાથ થી.

ઘણું મળ્યું છે મને તારા સાથ થકી જગતમાં,
એક-મેકના નાં રહીશું આમ જ તારા હાથ થી.

કાપવાનો છે પંથ ઘણો કપરો સાથી આપણે,
દરિયા નાં મોજા જેમ પાર કરીશું તારા હાથ થી.

આજે મેં પણ લખી છે બે-ચાર લીટી પ્રેમ ની,
આખરી હસ્તાક્ષર કરી આપજે તારા હાથ થી.

પ્રશાંત સોમાણી

Advertisements

4 Responses

  1. આભાર ભરતભાઈ ………

  2. સુંદર અભિવ્યક્તિ ખુબ ખુબ અભિનંદન !

  3. અદભૂત…ખુબજ સુંદર
    પ્રેમ નાં માર્ગે ચાલ્યા જઈએ છીએ આપણે,
    રસ્તે છે સંકટ છતાં પાર કરીશ તારા હાથ થી…..

  4. E badhi wat sachi parantu ` aaje me pan lakhi che……aakhri hastakshar kari aapje`(?)……eno matlab shu karwo Prashantbhai ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: