પ્રેમમા પામીશ પ્રભુને, પંડિત મારું માન તું,

પ્રેમમા પામીશ પ્રભુને, પંડિત મારું માન તું,

વ્યર્થ શોધે છે તુ એને, મંદિર મારું માન તું.

રાંક બન્યા રાજા કદિ, રાજા બન્યાછે રંક અહિં,

ખેલ ખેલે છે જીવનમાં,તકદીર મારું માન તું.

પ્રેમ થી આંખે વર્ષ્યા તે અશ્રુ પાવન હોય છે,

ના હિમાલયની ગંગા ના, નીર મારું માન તું.

છેતરીશ ભલે તું જગ ને મીઠી મધુરી વાત થી,

ઉપર ખૂલ્લો તું પડવાનો,ગિરગિટ મારું માન તું.

-રમેશ ચૌહાણ

Advertisements

One Response

  1. `Premma pamish prabhune,pandit maru maan tu,
    vyarth shodhe che tu ene, mandir maru maan tu.`
    Rameshbhaie in short ghanu kahiyu che !…excellant,abhinandan…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: