લાગણી ત્રાજવે જયારે તોળી હતી ,

લાગણી ત્રાજવે જયારે તોળી હતી ,
ખ્યાલ આવ્યો બધી સાવ કોરી હતી .

નામથી એ બધા યે ગયા છે તરી ,
એમની ક્યાં નહી તો હથોટી હતી !

છે સુંવાળપ બધે જળમાં પ્રસરી રહી ,
આંગળી જ્યારથી તેં ઝબોળી હતી !

ખૂબ મોડું થયું, જયારે સમજાયું કે ;
વાત તેં જે કહી’તી તે ખોટી હતી .

પૂછ નહી શું થયું એ ગયા બાદ દોસ્ત ,
ના હતા હોંશ,હાલત કફોડી હતી .

પીયૂષ પરમાર .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: