ભાવભંગીમા તણો ખાપો મને,

ભાવભંગીમા તણો ખાપો મને,
સાવ અમથો લો હવે ટાંકો મને.

આગિયા માફક ઝબુકી પણ ગયો,
કોઇ શીરે રત્નશો સ્થાપો મને.

શૂળની ટોચે ય ઝાકળસમ રહું,
જો ગુલાબી મ્હેકથી ચાહો મને.

ઝાંઝવાઓથી નિકટતા છે મને,
એ ગુનાની કઇં સજા આપો મને.

-મનોજ શુક્લ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: