હું એક પુરુષ છું ને તું એક સ્ત્રી છે ,

હું એક પુરુષ છું ને તું એક સ્ત્રી છે ,
હું તો સાવ ફ્રી છું , બોલ તું યે ફ્રી છે?

યુગો આવે જાય,પણ પ્રેમ બદલાશે નહી
એજ આદમ-ઇવ છે ને એજ એપલ ટ્રી છે!

ચહેરાં જુદા જુદા ને મજા જુદી જુદી છે
કોને પસંદ કરું ? ટુ બી કે નોટ ટુ બી છે !

આપો આપો આપો,માંગો નહી જરાયે
પ્રેમ કરવાની એજ ‘માસ્ટર -કી’ છે !

ખુશ્બુ ઉડે બધે ને બદનામ તોયે ભમરો !
કારણ કે ‘હી’ -“હી’ છે ને “શી’-“શી’ છે!

આપનું મિલન હો કે જુદાઈ,બેઉ ચાલશે ,
આખરે તો ઘીના ઠામ માં પડેલું ઘી છે ..

એક ને ચાહો કે ચાહો જગત આખાને ,
બસ એટલું જ સત્ય અતઃ થી ઈતિ છે .

-સંજય છેલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: