!!.. !!.. !! … અજન્મેલ પુત્રીની મા ને હાંક …!!..!!..!!-બી.આર.પટૅલ

 હે મા ! તારી અજન્મેલ પુત્રીની મૌન સભર હાંક છે …!
મા ! શું હું કન્યા છું એ જ મારો સધ્ધર વાંક છે ..?

હે મા ! તુ જ મને જન્મ લેતાં રોકવા માંગે છે …? !
અરે મા ! આ વિચાર જ મને કાંટાંની જેમ વાગે છે …!!

હે મા ! તારા વાત્સલ્ય ભરેલ હાથે મારું ખૂન કરીશ ?
અરરર ! તારો આ અપરાધ જીવનભર સહ્યા કરીશ ..!

મારા સુકોમળ હાથ વડે તારો પાલવ કેમ કરી ખેંચી શકું ?
ઇજેક્શન કે ઓપરેશન કરાવતાં તને કેવી રીતે રોકી શકું ?

મા ! મને જ્ન્મ આપી દે ! પછી કરીશું અનેરી કમાલ;
થોડો તારો,થોડો મારો પ્રયાસ,નહીં નડે દહેજનો સવાલ..’

મા ! કન્યા ભ્રુણ હત્યાનું પાપ ના વહ્યોરી લે જે..!
રાખી મારામાં ભરોશો ,મને જ્ન્મ આપી દે જે ..!!

ના પુત્ર, ના પિતા કે કોઈ પુરુષથી આ પ્રથા બદલાશે !
વ્હાલી મા ! મારા જેવી દિકરીના જન્મથી દહેજ દફનાવાશે .!!

Advertisements

2 Responses

  1. મને ખુબજ ગમેલ છે.દરેક મા-બાપને સમજવા જેવી બાબત છે. તેમા બાપને તો ખાસ ,કારણ કે દીકરી સીવાય બાપની કાળજી કોય રાખી સકે તેમ નથી

  2. સાચે જ ખરી વાત છે દીકરી એટલે મા-બાપના સર્વ દુખોને પોતાનામાં સમાવી લેતો એક દરિયો……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: