gujaratikavitaanegazal.wordpress.com
પ્રિય પપ્પા હવે તો તમારા વગર
પ્રિય પપ્પા હવે તો તમારા વગર મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર આ નદી જેમ હું પણ બહુ એકલી શી ખબર કે હું તમને ગમું કેટલી આપ આવો તો પળ બે રહે છે અસર જાઓ તો લાગે છે કે ગયા ઉમ્રભર યાદ તમને હું કરતી રહું …