આવકારો આ ઝરણ પામી ગયાં,

આવકારો આ ઝરણ પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.

આવતાં’તાં હરવખત તોફાન લઈ,
સાવ ખામોશી અહીં રાખી ગયાં.

રણ તને કેવી મળી છે પ્રેયસી !
ઉમ્રભરની જે તરસ આપી ગયાં !

લો ચાલો, ઊઠો અભાગી ઓ ચરણ,
ક્યાંક મંઝિલ ધારશે થાકી ગયાં !

આવનારા કોઈ નવતર માફ કર !
આવનારા જે હતા આવી ગયા.

રાવજી પટેલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: