ક્યાં મદિરા ઉધાર પીધા છે ?

ક્યાં મદિરા ઉધાર પીધા છે ?
સાકીને કૈં દુઆઓ દીધી છે.

બોલતી કૈં છબીઓ કીધી છે,
મૌનને મેં જબાન દીધી છે.

ઈશ્ર્વરે મારી ઓથ લીધી છે,
જિન્દગાની મને શું દીધી છે !

આપ સમજો નહીં તો છે વસમી,
આપ સમજો તો વાત સીધી છે.

કાળ મુજને મહાત શું કરશે ?
કાળને મેં મહાત દીધી છે.

ઝૂમી ઝૂમી શરાબ પીધો છે,
ઝૂકી ઝૂકી સલામ લીધી છે.

અજનવી આંખની કસમ રુસ્વા !
મેં પ્યાલા વિનાએ પીધી છે

‘રુસ્વા’ મઝલૂમી

Advertisements

One Response

  1. `Ajnavi aankhni kasam rusva ! may pyala vinae pidhi che`- wah !….
    -“ aankhose pineme kharabi nahi, may sharabi nahi……………………. may sharabi………………………“.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: