ઉપરથી જો જુઓ તો છે રઝળપાટ,

ઉપરથી જો જુઓ તો છે રઝળપાટ,
નહિતર છે બધા ખુદની જગા પર.

હજારો ‘હા’ અમે ઠુકરાવી દીધી,
ખબર પણ છે – તમારી એક ના પર.

નથી દેખાતું મારો હાલ જોઈ?
ભરોસો છે મને મારા ખુદા પર.

‘મરીઝ’ એનું જ તો છે નામ હિંમત,
જીવે છે જે આદમી ખુદાની દયા પર.

મરીઝ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: