ઈશ્ક દુનિયામાં બદનામ છે,

ઈશ્ક દુનિયામાં બદનામ છે,
હુસ્ન તારું જ આ કામ છે,
શું છે ચાહત નથી જાણતા
બેવફા તેનું ઉપનામ છે
ઈશ્ક દુનિયામાં બદનામ છે,
હુસ્ન તારું જ આ કામ છે,

દિલમાં હસરત દફન થઈ જશે,
ઈશ્કનો એજ અંજામ છે
ઈશ્ક દુનિયામાં બદનામ છે,
હુસ્ન તારું જ આ કામ છે,

શાને સરગમ સૂરો છેડવા,
આ તો બહેરાઓનું કામ છે,
હુસ્ન તારું જ આ કામ છે,
ઈશ્ક દુનિયામાં બદનામ છે,

-ભરત આચાર્યા’પ્યાસા’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: