gujaratikavitaanegazal.wordpress.com
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી. મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી. દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી, કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી. ગુલાબી આંખની રંગીની શીશામાં…