Posted on November 3, 2009 by gujaratikavitaanegazal
વાલમના પડદા વિરાટ,સંતાયા ઝાડવાને જહાજ ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ દૃ ષ્ટિ અને દૂરબીન લાચાર, ક્યાં સંતાયા તમે રાજ? કુદરતનું કૌતક મહાન, ધુમ્મસે ઢંકાયા પહાડ વગડાની વાટે તું જાશે, અંધારી આલમે અટવાશે મગરુર ધુમ્મસ છાનું હરખે, હસતી નીયતિ રે નીરખે પૂર્વમાં પધાર્યા રે ભાણ, તાકતા તીખા રે બાણ ભાનુના ઉભર્યા રે વહાલ, [...]
Filed under: ગઝલ, રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), gujarat, gujarati gazal, gujarati net, gujarati poetry, gujaratigazal, gujaratikavita, prem | Leave a Comment »
Posted on August 18, 2009 by gujaratikavitaanegazal
ઝટ જાઓ ચંદનહાર ..ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું હે નહિ ચડે ચુલે રોટલી…. ને નહિ ચડે તપેલી દાળ…. સમજ્યા કે… હારનહિ લાવી દીયો તો તો પાડિશ હું હડતાળ રે ઘુઘુંટ નહિ ખોલુ હું…. ઝટ જાઓ ચંદનહાર લાવો… નાણાં ના નખરા બધા…. ને નાણાં [...]
Filed under: ગરબો, ચીમનલાલ જોશી | Tagged: ગરબો, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ચીમનલાલ જોશી, ઝટ જાઓ ચંદનહાર લાવો, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavitaanegazal, prem | Leave a Comment »
Posted on August 11, 2009 by gujaratikavitaanegazal
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો પાગલ ના બનીએ ભેરુ, કોઈના [...]
Filed under: અવિનાશ વ્યાસ, ગીત, ગુજરાતીકવિતા, ભક્તિ, ભજન | Tagged: અવિનાશ વ્યાસ, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, bhajan, Bharat Suchak, gujarati net, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love, prem | Leave a Comment »
Posted on August 11, 2009 by gujaratikavitaanegazal
ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી નજર્યું ઢાળી હાલું તો ય લાગી નજર્યું કોની વગડે ગાજે મુરલીના શોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો [...]
Filed under: ગરબો | Tagged: ઊંચી તલાવડીની કોર, ગરબો, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poetry, gujaratiblog, gujaratikavitaanegazal, kavita, love, prem | Leave a Comment »
Posted on August 11, 2009 by gujaratikavitaanegazal
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો હે આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો તારી મસ્તીનો મતવાલો આશક એકલો હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો પાંખોની પરખે પરબડી, આંખો જુએ પીયાવો અદલ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, વેણીભાઇ પુરોહિત | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તારા બોલનો બંધાણી, તારી આંખનો અફીણી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, વેણીભાઇ પુરોહિત, Bharat Suchak, gujarati gazal, gujarati git, gujarati net, gujarati poetry, gujarati shyari, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, kavita, love, prem | Leave a Comment »
Posted on August 7, 2009 by gujaratikavitaanegazal
આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક વાવો મહાભારત અને ગીતા નીકળે છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી તો ધુણા ગીરના હજુ [...]
Filed under: કવિ દાદ | Tagged: આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક, કવિ દાદ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ, ભરત સુચક, gujarati gazal, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shayari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita, love, prem | Leave a Comment »
Posted on August 7, 2009 by gujaratikavitaanegazal
રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ, બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ. પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ, દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ. એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ, હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ. મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે, [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ભરત સુચક, મરીઝ, રહેશે અમને મારી મુસીબતની દશા યાદ, Bharat Suchak, ghazal, gujarat, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, kavita, love, mariz, prem | Leave a Comment »
Posted on August 7, 2009 by gujaratikavitaanegazal
સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી ઝંઝા બોલી ખમ્મા ખમ્મા હિમ્મત બોલી અલ્લાબેલી સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી સાત સમન્દર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી એવા પણ છે પ્રેમી અધૂરા વાતોમાં જે શૂરા પૂરા શીર દેવામાં આનાકાની દિલ દેવાની તાલાવેલી સાત [...]
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ‘શૂન્ય’ પાલનપુરી, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, સાત સમન્દર તરવા ચાલી, gujarat, gujarati, gujarati gazal, gujarati net, gujarati poetry, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal, kavita, prem | Leave a Comment »
Posted on August 7, 2009 by gujaratikavitaanegazal
ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને, એવું કહીને એજ તો ભુલી ગયા મને. પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું? તારા વિશે તો કેટલું પૂછે બધા મને! ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ, દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને. થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું, સારું થયું કે [...]
Filed under: કૈલાસ પંડિત | Tagged: .ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને, કૈલાસ પંડિત, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love, prem | Leave a Comment »
Posted on August 7, 2009 by gujaratikavitaanegazal
બહેન એટલે ભાઈને લીલોછમ રાખતી નિર્મળ પ્રેમની નદી બહેન એટલે ભાઈને સંગીતથી ભીંજવતો કોયલનો ટહુકો બહેન એટલે માઁની મમતા-મૂર્તિમાંથી પ્રગટેલું સ્નેહનું મનોહર શિલ્પ બહેન એટલે ભાઈના અંતરને અજવાળતી ઝળહળ દીવાની જ્યોત બહેન એટલે ભાઈના કોયડા ઊકેલતી કુદરતી બોલતી-ચાલતી કવિતા ચંદ્રેશ શાહ
Filed under: ચંદ્રેશ શાહ | Tagged: ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ચંદ્રેશ શાહ, ભરત સુચક, રક્ષાબધન, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, prem | Leave a Comment »
Posted on July 31, 2009 by gujaratikavitaanegazal
દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી ન ધરા સુધી ન ગગન સુધી નહિ ઉન્નતિ ન પતન સુધી ફકત આપણે તો જવું હતું હર એક મેકના મન સુધી તમે રાંકના છો રતન સમા ન મળો હે આંસુઓ ધૂળમાં જો અરજ કબૂલ હો આટલી [...]
Filed under: ગની દહીંવાલા | Tagged: ‘ગની’ દહીંવાલા,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી ગઝલ, ગુજરાતીશાયરી, દિવસો જુદાઈના જાય છે, પ્રણય, પ્રેમ ગીત, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati gazal, gujarati net, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, kavita, love, prem | 1 Comment »
Posted on July 29, 2009 by gujaratikavitaanegazal
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો જરા ઊભા રહો, જરા ઊભા રહો જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો મેં તો આપ્યા છે [...]
Filed under: બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, બરકત વિરાણી ‘બેફામ’, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on July 15, 2009 by gujaratikavitaanegazal
તમારી ગેરહાજરી માં તમારી હાજરી ની નોંધ લેવાય છે, તમે નથી, તો પણ,હવે, તમારા નામ ના ગીતો ગવાય છે. હાજર હો અને તમારો ઉલ્લેખ થાય, એ સ્વાભાવિક છે, અહીં તો, તમારી ગેરહાજરી વિષે કવિતા ઓ લખાય છે. હાજર હો તો, તમે પણ “ઘણા બધા” માં ગણાઇ જાવ, ગેરહાજરી ને કારણે,હવે, તમારી કિંમત સમજાય છે. તમે [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, ગેરહાજરી, ચૈતન્ય મારુ., ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati git, gujarati kavita, gujarati net, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, kavita, prem | 1 Comment »
Posted on July 8, 2009 by gujaratikavitaanegazal
તમે ગયા ને તમારો ઉલ્લેખ રહી ગયો અશોક બાદ જેમ શિલાલેખ રહી ગયો -હરેશલાલ
Filed under: હરેશલાલ | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, તમે ગયા ને તમારો ઉલ્લેખ રહી ગયો, પ્રેમ, પ્રેમ ગીત, ભરત સુચક, મુક્તક, હરેશલાલ, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, prem | Leave a Comment »
Posted on July 8, 2009 by gujaratikavitaanegazal
તું નદીની જેમ,ઝરણા ની જેમ હું, આપણ ભેટી પડીશું ક્યાંય પણ! હરેશલાલ
Filed under: મુક્તક | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ઝરણા ની જેમ હું, તું નદીની જેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, મુક્તક, હરેશલાલ, Bharat Suchak, gujarati net, gujarati poem, gujaratibhajan, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on June 27, 2009 by BHARAT SUCHAK
આવીને મારી દુનિયા માં તુ ચાલી ગય મારી દુનિયા માથી, આવીને મારી દુનિયા માં તુ ક્યા જાય છે મારી આખો માથી, આવીને મારી આખો મા તુ ક્યા જાય છે મારા સપના માથી, આવીને મારા સપના મા તુ કયા જાય છે મારા દિલ માથી, આવીને મારા દિલ મા તુ કયા જાય છે મારી યાદ માથી, આવી [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, love, prem | 2 Comments »
Posted on June 17, 2009 by gujaratikavitaanegazal
કહોને એમને…… કહોને એમને, સનમ બની ને આવે, આંખો છે કોરી ભઠ્ઠ,આંસુ બની ને આવે. શરદ ગઈ હવે,હ્રદય બાગ છે ઉજ્જડ, કહોને એમને, વસંત બની ને આવે. હ્રદય ભરાઈ ગયું છે છલોછલ…… કહોને એમને,ડુસકું બની ને આવે. નયનો હવે મીંચાય છે જ્યારે…… કહોને એમને,છેલ્લો શ્વાસ બની ને [...]
Filed under: Uncategorized | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચૈતન્ય મારુ., gujarati net, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita, love, prem | 1 Comment »
Posted on June 15, 2009 by BHARAT SUCHAK
કહો છો પ્રેમ કરો છો બહુ, પ્રેમ થી વાત કરો છો બહુ, પ્રેમ થી જોવો છો મને બહુ, કદાચ પ્રેમ કરો છો મને બહુ? મળતા ગભરાવ છો બહુ, કેવી રીતે પ્રેમ કરશો બહુ? પ્રેમને સમજો તમે પહેલા, ને પછી કહો પ્રેમ કરો છો બહુ સપનામા આવો છો બહુ, મળો ત્યારે દુર રહો છો બહુ, નજરો [...]
Filed under: ભરત સુચક | Tagged: કહો છો પ્રેમ કરો છો બહુ બહુ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati gazal, gujarati git, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita, love, prem | 10 Comments »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
હે મૃત્યુ,મારી પ્રેયસીના વેષમાં તું આવ, તો ધારું તનેયે એ જ આ આષ્લેષમાં. નિરંજન ભગત
Filed under: નિરંજન ભગત | Tagged: નિરંજન ભગત, પ્રેયસી, મુક્તક, મૃત્યુ, gujarat, love, love in kavita, love poem, love poetry in gujarati, lovesong, prem, premgit | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, [...]
Filed under: ગઝલ | Tagged: આ અંજામ છે, મરીઝ, gujarat shyari, gujarati gazal, gujarati kavita, gujaratiblog, kavita, love, prem | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
અક્ષરબક્ષર, કાગળબાગળ, શબ્દોબબ્દો, પરપોટેબરપોટે ક્યાંથી દરિયોબરિયો ? કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ બગડમ, અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબોબોબો. માઈકબાઈક ને અચ્છાબચ્છા, તાળીબાળી, ગો ટુ હેલ આ કીર્તિબીર્તિ મોભોબોભો. ટ્રાફિકબ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલબિગ્નલ, ઈસુબિસુનાં ઘેટાંને પર જડેબડે નહી રસ્તોબસ્તો. સૂરજબૂરજ ને કિરણબિરણ સૌ અટકાયતમાં, ચકમકબકમકથી પડશે નહિ તડકોબડકો. ચશ્માબશ્મા કાચબાચમાં તિરાડ ત્રણસો, વાંકોચૂકો, ભાંગ્યોતૂટ્યો ચહેરોબહેરો. [...]
Filed under: -ભગવતીકુમાર શર્મા,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ | Tagged: -ભગવતીકુમાર શર્મા,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ, ગઝલ બઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati git, gujarati shyari, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita, prem | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. ‘આદિલ’ને તે જ [...]
Filed under: - આદિલ મન્સૂરી,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ | Tagged: - આદિલ મન્સૂરી,gujarati gazal.ગુજરાતી ગઝલ, આદિલ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પવન, પહેલા, પ્રણય, પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, પ્રેમ કાવ્યો, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, પ્રેમગીત, gujarat, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, kavita, love, prem | 3 Comments »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
તારુ રૂપ જોઇ ને ગૌરી એ ચાંદ બહુ જલે છે ગુસ્સો કરીને ગૌરી એ ચહેરો કાળો કરે છે, ભમરો બાગ બાગ ફરે,દરેક કળી ને જો વે, રૂપ જોઇ ને તારૂ તારી આસપાસ ફરે છે, રૂપ થી બહુ ડરુ છુ હુસ્ન થી પણ દુર રહું છું આંખો થી રોકું છું સૌને મારા દિલમાં આવતા તારી વાત [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દિલ નો દરબાર, પ્રણય, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
દિલ મા તમે રહો છો,આ ધર તમને ગમે છે ને? ઘરમાં તમે છો એકલાં,એકલાં તમને ગમે છે ને? નજર થી નજર મેળવીને,તડપાવશો તો નહી ને? નજરોથી દિલમાં છો આવ્યા,જતા તો નહી રહો ને? દિલ પ્રેમ નો મહેલ છે,પ્રેમથી તો તમે રહેશો ને? દિલને બહુ જ ગમો છો ,ગમતા તો તમે રહેશો ને? પ્રેમથી તમને [...]
Filed under: ભરત સુચક | Tagged: આ ધર તમને ગમે છે ને?, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દિલ મા તમે રહો છો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
મેહુલિયા આજે તારુ રૂપ બહુ ખીલ્યું છે ગગનમાં નીકળી હોય મેહુલિયા ના લગ્નની જાન ગગનમાં, આજે મુરતિયો જાણે ઘોડા પર આવ્યો ગગનમાં, ફટાકડા ઓની જેવો વાદળો કરે ગડગડાટ ગગનમાં વીજળી તો જાણે કોઇ ભાગડાનો નાચ કરે ગગનમાં, ધરતી ને આભમાં જાણે નાચગાન ની હરીફાઇ કરે તારા સ્વાગતમાં પણ નાચગાન થાય ધરા પર , મોર [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, મેહુલિયો, વરસાદ, Bharat Suchak, gujarat, gujarati git, gujarati kavita, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે, સમય ને આમ ન જવા દે સમયને સાચવી લે સમયે તક જે મલી તેને સમય સર જડ પી લે, સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે, સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને, સમય [...]
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, ભરત સુચક, સમય, Bharat Suchak, gujarat, gujarati git, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shayari, gujarati shyari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love, prem | 1 Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
તારા વગર હુ ના જીવુ ચારે તરફ તું જ તું, મારી આસપાસ અને શ્વાસોશ્વાસમાં તુ જ તુ, તુ ફરે છે જ્યા ત્યા તો મારી પ્રીત પાસે જા, તેને સ્પર્શ કર જે પ્રેમથી તેના લાવ ખબર તુ, તેના સ્પર્શનો આનંદ લાવ મારા શ્વાસોશ્વાસ માં, હવા હવા.. ઓ હવા..!! ઓ હવા..!! ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, હવા હવા, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poetry, gujarati shayari, gujarati shyari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita, love, prem | 1 Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
સાક્ષરતા તો જુઓ, લોકો ત્યાજ થૂંકે છે, જ્યા લખ્યું હોય છે, ……….Don’ t spit ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત, ભરત સુચક, સાક્ષરતા, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shayari, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
પ્રેમ તો પ્રેમ બહુ કરુ તને, પણ લગ્ન ની વાત તુ ના કર, મારા પપ્પા ના પાડે છે, આ સાંભળી હુ દોડ્યો, જન્મકુંડલી લય જ્યોતિષી પાસે, જ્યોતિષી એ કહ્યુ હતું કે……… પ્રેમલગ્ન નથી તારા નસીબમાં, તને રાહુ નડે છે, કદાજ તેના પપ્પા નુ નામ રાહુ હશે??????????? ભરત સુચક કદાજ મારી જાન થી પણ વધારે,
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, ભરત સુચક, રાહુ, Bharat Suchak, gujarat, gujarati git, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
રુપ છે આપ નું રુપ આજે કાઇ બહુ ખીલ્યું છે. જુલ્ફને છુટા રાખીને,નજરને નીચી રાખી ને જુલ્ફ ચહેરા પર નાખો,પૂનમ અમાસ થાય જશે લટ કપાળ પર પડે જેમ પહાડ પર ઝરણું પડે નજરને ધીરે ઉઠાવો રાતની સવાર થાય જશે હોઠ તો છે આપ ના ગુલાબ ની પાખડી જેવા અદાતો આપની ગૌરી સૌથી અનોખી અદા છે [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીશાયરી, ભરત સુચક, રુપની રાણી, Bharat Suchak, gujarat, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
નજર છે આપની નજર નથી એ જામનો પ્યાલોનજરમા આપની નંશો શરાબ થી લાખ ગુણો છે ચહેરો છે આપનો ચહેરો નથી એ ચાંદ જેવો ચાંદમાં તો ડાઘ છે હુ ડાઘ વાલો નહી કહુ હુ. ચહેરો છે આપનો કોઈ સ્વપ્નાની સુંદરી જેવો. ધરતીકંપની જેમ તે દિલને હચમચાવી નાખે. ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચહેરો, નજર છે આપની નજર નથી એ જામનો પ્યાલો, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
રસ્તો છે તેડો મેડૉ તારા ઘર સુધી નો.એથી વિકટ રસ્તો તારા દિલ સુધી નો. નઝર થી રસ્તો હતો કદા જ દિલ સુધી નો. હતો રસ્તો ઘણા trafic વાલો તારા દિલ સુધી નો ઘરેતો હેમખેમ પહોચી જવા સે કદા જ નથી આસાન રસ્તો તારા દિલ સુધી નો. ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, પ્રણય, ભરત સુચક, રસ્તો તારા દીલ સુધી નો., Bharat Suchak, gujarati website, gujaratikavita, love, prem | 1 Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
વાત કરે છે ઘણા પ્રેમ ની, પણ કોઇ મજનુ બનતું નથી, હુ બની સુકુ છુ પ્રેમ મા મજનુ ,જો તે સારી લેલા બને, પણ તે બેવફા ને મે કર્યો તેને ખૂબ પ્રેમ ,જે સમજે રમત પ્રેમને, ના વાત કરતુ તુ હવે પ્રેમ ની,તેના બેહરા કાનમાં, ના નઝર થી નઝર મીલાવ,ના જો પ્રેમ થી, જેને [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બેવફા ને પ્રેમ, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
આજકાલ લાસ ફરે છે મારી,અને જીવ છે તારા મા, હોઠ હસે છે મારા,પણ ખુશી તો તે શોધે છે તારા મા, ઉઘ મા પણ હસે છે સ્વપ્ન જોઈ એ તારા, જો તુ નદી તો હુ સમુદ્ર રાહ જોવ છું તારી, લાસ પણ શ્વાસ લે ગુમસૂમ,વિશ્રામ નથી ,તારા વગર, જેમ આત્મા ભૂત બનીને ભટકે,ચેન વગર,આરામ વગર, એમ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તારા વગર, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, love, prem | 2 Comments »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
નઝર થી આમ ન જોવો,અમને નઝર લાગે છે, નઝર છે જામ નો પ્યાલો,અમને નઝર ચડે છે, નઝર છે આપની એવી, મનને લાચાર ક્રરે છે, નઝર ના તીર ચલાવી,તમે ધાયેલ કરીર્યો છે, નઝર મા આપની ડૂબીને,અમે હોસ ખોયા છે, નઝર મા આપની જાદુ,દિલ ને દિવાનો કરે છે નઝર ના નિ દોષ ઇસારે દિલ પ્રેમમાં પડે છે, [...]
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, નઝર લાગે છે, ભરત સુચક, મરીઝ, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
એક મુલાકાત થઈ હોત કદાજ, કદાજનઝર ચાર થઈ હોત , તકદીરે સાથ આપ્યો હોત કદાજ, તો આપણૅ સાથે હોત કદાજ, નોહતી કરવી મુલાકાત, સપનામા આવી કેમ કહી ગયા. -ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ભરત સુચક, સપનામા મુલાકાત, Bharat Suchak, gujarati poem, gujarati shayari, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, kavita, love, prem | Leave a Comment »