Posted on મે 20, 2012 by gujaratikavitaanegazal
ઘા વકરતો જાય છે કોઇ દવા કરો, રોગ પ્રસરતો જાય છે કોઇ દવા કરો. લાગણીઓના ક્ષયમાં રિબાઇ રિબાઇ ને, આ માણસ મરતો જાય છે કોઇ દવા કરો. દર્દ પણ એવા મળ્યાં કે સાધતા નથી, ખુદ તબિબ ડરતો જાય છે કોઇ દવા કરો. સમયનો માલિક આજે સમયની પાસે, સાવ કરગરતો જાય છે કોઇ દવા કરો. વિનોદ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ઘા વકરતો જાય છે કોઇ દવા કરો, વિનોદ નગદિયા-આનંદ, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 20, 2012 by gujaratikavitaanegazal
હજારો દીવડા પ્રગટાયા તારા આંગણામાં , એક દીવો પ્રગટાવ હદયમાં ,તો હું જાણું હજારો નામ તારા રાખ્યા છે પથ્થરોમા, એક પથ્થર તરે તારા નામનો તો હું જાણું હજારો યુગ થી ભટકું છું હું વાંસવનમાં , એક સત્યનો સુરજ ઊતરે નભથી તો હું જાણું હજારો શ્રધાઓ પ્રગટે છે આ યુગમાં , એક નારાયણ ઉતરે કળયુગમાં તો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ચાતક | Tagged: ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ચાતક, હજારો દીવડા પ્રગટાયા તારા આંગણામાં, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 15, 2012 by gujaratikavitaanegazal
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે રાખનાં રમકડાં, રમકડાં … બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે, રાખનાં રમકડાં, રમકડાં … એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે [...]
Filed under: અવિનાશ વ્યાસ, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભજન, રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે, bhajan, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 15, 2012 by gujaratikavitaanegazal
છેલાજી રે….. મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. રંગ રતુંબલ કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછવજો રે પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર, ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો [...]
Filed under: અવિનાશ વ્યાસ, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અવિનાશ વ્યાસ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, છેલાજી રે….., છેલાજી રે…..- અવિનાશ વ્યાસ, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 12, 2012 by gujaratikavitaanegazal
મેં તો આંસુ વિખેર્યા રેત પર, દુનિયા એ દરિયો નામ આપ્યું. માગી મેં જીવનભર ની ખુશી, એણે દર્દ ભર્યું ઇનામ આપ્યું. પીતો હતો હું આંખો નો નશો, તો પીવા સોમ નું જામ આપ્યું. પરવા હતી મને બદનામીની, ઈલ્ઝામ એવું સરેઆમ આપ્યું. રહેવું હતું દિલ ની દીવારમાં, તેણે કબર મા મુકામ આપ્યું. પ્રશાંત સોમાણી
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, પ્રશાંત સોમાણી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પ્રશાંત સોમાણી, મેં તો આંસુ વિખેર્યા રેત પર, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on મે 12, 2012 by gujaratikavitaanegazal
કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!! ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…?? સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…?? જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો… અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે?? આગળ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, જયંત ધોળકિયા (પોરબંદર) | Tagged: કોને ખબર કોને ક્યાં જવું છે??, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયંત ધોળકિયા (પોરબંદર), gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 12, 2012 by gujaratikavitaanegazal
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે ! એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો . જો સૌનાં મોં સિવાય ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય; જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય; ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી, તારાં મનનું ગાણું એકલો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, રવિન્દ્રનાથ ટાગોર | Tagged: અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તારી જો હાક સુણી : રવિન્દ્રનાથ ટાગોર, ghazal, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on મે 12, 2012 by gujaratikavitaanegazal
” મૌન ” તુટશે તો ખળભળાટ થશે , અંદર સૂતેલો ” માનવ ” જાગી જશે . ” હું ” ને ” તું ” નો,સરવાળો ક્યાંથી થશે , ” અહમ ” ની બાદબાકી થઇ જશે . સદીઓથી મૌન ધર્યું તેથી કાયનાથે, તે તુટશે તે સમયે , ધરતીકંપ થશે . જવાળાઓ ફાટશે, મોઝાઓ ઊછળશે , તારાને મારા [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ચાતક | Tagged: " મૌન " તુટશે તો ખળભળાટ થશે, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ચાતક, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 3, 2012 by gujaratikavitaanegazal
એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો, એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો, એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો, પણ એ લોકો મને નહીં મારી શકે, કારણ હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો. – વિપિન પરીખ
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, વિપિન પરીખ | Tagged: એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, વિપિન પરીખ, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on મે 2, 2012 by gujaratikavitaanegazal
મા ભોમ ગુર્જરી નમો નમો હે વિશ્વ મધુરી નમો નમો તવ રગ રગ રેવા ધસમસતી તવ ખોલે તાપી ઊછળતી તવ જલધિતરંગે હેત ભરી અમૃતની ઝરણી નીતરતી હે વિશ્વમંજરી નમો નમો મા ભોમ ગુર્જરી નમો નમો… તવ મસ્તક પાવા ઈડરિયો ગઢ ગિરનારી ટોપી ઝગતી તું શત્રુંજય સાપુતારા ગિરિમાળાના શિખરે રમતી હે વિશ્વનિર્ઝરી નમો નમો મા ભોમ [...]
Filed under: ઈંદિરાબેટીજી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ઈંદિરાબેટીજી, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, મા ભોમ ગુર્જરી નમો નમો, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 2, 2012 by gujaratikavitaanegazal
છોકરી સમણાંમાં આવીને છોકરાની નીંદર બગાડે, પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે? હાવ સાચી હકીકત છે ના છોકરીયુ માઠું લગાડે. સ્માઈલમાં સળગી ગયાના છોકરાંના કેટલાય દાખલા, બિચ્ચારા ગાય બની જાય છે જુઓને ભૂરાંટા આખલા. આંખોને પાથરીને ઉભા રહે છે એતો છોકરીને આવતી ભાળે, પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે? [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સાજીદ સૈયદ | Tagged: ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, છોકરી સમણાંમાં આવીને છોકરાની નીંદર બગાડે, સાજીદ સૈયદ, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on મે 2, 2012 by gujaratikavitaanegazal
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ… એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી, ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી; ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા, તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી. જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે? હું અંધ છું આ દર્પણો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, રિષભ મહેતા | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ…, રિષભ મહેતા, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 2, 2012 by gujaratikavitaanegazal
મારી એ કલ્પના હતી, વીસરી મને, કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને, ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને ! સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે, કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે ! કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના [...]
Filed under: આસિમ રાંદેરી (મેહમૂદ મિયાં મોહમ્મદ ઇમામ સૂબેદાર), કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: આસિમ રાંદેરી, કંકોતરી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, પ્રેમ-પત્ર, મારી એ કલ્પના હતી, વીસરી મને, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on April 30, 2012 by gujaratikavitaanegazal
તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ ને આમ તમે આંખોને કરી દીધી અંધ તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું. હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી અછાંદસ જેવો છે [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, પન્ના નાયક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું, પન્ના નાયક, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita | 1 Comment »
Posted on April 26, 2012 by gujaratikavitaanegazal
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન; એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી. ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ; કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ. તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ; એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી. કોની હથેળીમાં કોનું છે સુખ, કોને [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, તુષાર શુક્લ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;, તુષાર શુક્લ, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on February 15, 2012 by gujaratikavitaanegazal
હું એક પુરુષ છું ને તું એક સ્ત્રી છે , હું તો સાવ ફ્રી છું , બોલ તું યે ફ્રી છે? યુગો આવે જાય,પણ પ્રેમ બદલાશે નહી એજ આદમ-ઇવ છે ને એજ એપલ ટ્રી છે! ચહેરાં જુદા જુદા ને મજા જુદી જુદી છે કોને પસંદ કરું ? ટુ બી કે નોટ ટુ બી છે ! [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સંજય છેલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, સંજય છેલ, હું એક પુરુષ છું ને તું એક સ્ત્રી છે, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 11, 2012 by gujaratikavitaanegazal
ચુંટણીમાં શીરા – પુરીની પંગત જમાડી, પૈસા કપડા વહેચી ને દારૂ પીવડાવી, મતો ઉઘરાવી ને દિલ્હી દોડે છે, અમારા ચુંટેલા અમને નડે છે . અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી, એક બીજાને આક્ષેપોથી નવડાવી, રેલીમાં કે સભામાં પથરા પડે છે અમારા ચુંટેલા અમને નડે છે ચુંટાયા પછી સુરત (મોઢું) ના દેખડી ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી, પાચ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સ્વપ્ન જેસરવાકર | Tagged: અમારા ચુંટેલા અમને નડે છે, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, સ્વપ્ન જેસરવાકર, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 23, 2011 by gujaratikavitaanegazal
હા કબૂલ્યું ગુપ્તચર છું હું, નામ બદલી મૌનના કાળાં રહસ્યો પામવા ભટકું અહીં હું છગ્નવેશે. છંદના ખંડેરમાં બેસું કદી બાવો બની, લયની સૌ ભઠિયારગલીઓમાં સદા ભૂખ્યાનો કરતો ડોળ રખડું. હાઈકુના સત્તરે અક્ષર મહીં સંકેત કરતો, ફૂંક મારે દઉં ગઝલના કાનમાં. એકેક ચપટા શબ્દના પોલાણને, અંદર જઈ જોઉં તપાસું, સહેજ પણ શંકા જો આવે કોઈને તો [...]
Filed under: અચ્છાંદસ્, આદિલ મન્સૂરી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અચ્છાંદસ્, આદિલ મન્સૂરી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, હા કબૂલ્યું ગુપ્તચર છું હું, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 22, 2011 by gujaratikavitaanegazal
પાપ તારું પરમાણ પ્રેસીડન્ટ ! પાપ તારા સંભાળરે, તારા અમેરીકાને ડુબવા નહિ દઉં, પ્રેસીડન્ટ રે ! એમ લીબર્ટી કહે છે જી. વેચ્યા ગૌમાંસ , લીબર્ટી દેવી ! વેચ્યા ગૌમાંસરે નિર્દોષ માણસોને યુધ્ધ્મા મારિયાં, લિબર્ટી દે રે !-એમ પ્રેસીડન્ટ કહે છે જી.. ઇઝ્ઝત લૂંટી ઇઝરાઇલની, લીબર્ટીદેવી ! ઇઝ્ઝત લૂંટી ઇઝરાઇલની રે, મુગાં જનાવર મારિયા, લિબર્ટી દે [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પાપ કરે તે પછતાય.....જયકાંત જાની (USA), પાપ તારું પરમાણ પ્રેસીડન્ટ ! પાપ તારા સંભાળરે, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 21, 2011 by gujaratikavitaanegazal
પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે, હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે ? આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે, હાજી સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે ? અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે, હાજી જમતાં ત્રણેય સાથ મને કેમ વિસરે રે ? આપણે સૂતા એક સાથ રે તને સાંભરે રે, [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, પ્રેમાનંદ, પ્રેમાનંદ ( ‘સુદામાચરિત્ર’ પુસ્તક ), ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે, પ્રેમાનંદ, bhajan, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
અહી પૂર્વમાં ખોખરા છે ભોજનમા ઢોકળા છે ને રસ્તા પર પોદળા છે બૉસ, આ અમદાવાદ છે! અહી મજ્જાની લાઈફ છે. ફરવા માટે બાઈક છે. ને ખિસ્સા ટાઈટ છે એન્જોય, આ અમદાવાદ છે. અહીં કોલેજોમાં ફેસ્ટીવલ છે કાંકરિયામાં કાર્નિવલ છે ને ઓફિસોમાં ગુલ્લીવલ છે આવો આ અમદાવાદ છે. અહીં ટ્રાફિક હેવી છે દાદીઓ નેટ સેવી છે [...]
Filed under: અધીર અમદાવાદી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અધીર અમદાવાદી, આ અમદાવાદ છે!, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, બૉસ, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પૈસો.......પૈસો...............સહુને વ્હાલો પૈસો............................................., ભજન, bhajan, gujarat, gujarati, gujarati kavita, gujaratibhajan, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
સફળતાનો પીનકોડ ગુજરાતી , સૌ સમસ્યાનો તોડ ગુજરાતી . કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી , એકડાનો કરે બગડો ગુજરાતી . નમ્રતાનું બોનસાઇ ગુજરાતી , સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી . લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી , વખત પડે ત્યાં ખડો ગુજરાતી . દુશ્મનને પડે ભારે ગુજરાતી , ડૂબતાને બેશક તારે ગુજરાતી . એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સફળતાનો પીનકોડ ગુજરાતી, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
કરવું કેવી રીતે મૂલ્યાંકન પ્રેમનું, એને ક્યાં કદ કે આકાર હોય છે? નકામી છે બધી દવાઓ અને દોરા-ધાગા, મૌલિક દર્દોના ક્યાં કોઇ ઉપચાર હોય છે? મનને તાગો તો પડે ખબર ઉંડાણની, ચહેરા પર તો ક્યાં કોઇ અણસાર હોય છે? તમે છો, તો છે, અને નથી, તો નથી, ઇશ્વર-અસ્તિત્વનો બીજો કયો આધાર હોય છે? જે થાય [...]
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: કરવું કેવી રીતે મૂલ્યાંકન પ્રેમનું, કલ્પેન્દુ વૈષ્ણવ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
રાધા એ એક દિ પુછ્યુ હતુ કાન ને વાલા આ વેલેન્ટાઇન ડૅ વળી શુ છે ? પોચુ પોચુ હસી કુષ્ણે કહ્યુ હતુ રાધાને પ્રેમીઓ ના પ્રેમના ખોટા દેખાડા છે સુદામા એ એક દિ પુછ્યુ હતુ શામળાને સખા આ ફ્રેન્ડશીપ ડૅ વળી શુ છે ? મરક મરક હસી કુષ્ણે કહ્યુ હતુ સુદાને મિત્રો ના મૈત્રી જાળવાના [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: આ વળી શુ છે ? - જયકાંત જાની (USA), ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી, તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી. સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર, રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર. ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ, પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર. ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે, મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો. સુંદર ભોમ સોરઠ તણી, [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તારી પાઘડીએ પાણી, લાલ કસુંબલ આંખડી, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
પારકા પરદેશ સાથે પ્રીત ક્યા સુઘી ? વતનનુ વ્હાલ ન સમજાય ત્યા સુઘી પરદેશમા ઘોળીયાની ગુલામી ક્યા સુઘી દેશની સ્વત્ંતત્રાનુ મુલ્ય ન સમજાય ત્યા સુઘી અમેરીકાનો ભોગ- વિલાસ ક્યા સુઘી ધર્માચરણ ની કીંમત ન સમજાય ત્યા સુઘી ટીનોજરો મા સ્વત્ંત્રતાની સ્વચ્છ્દતા કા સુઘી આત્મસ્ંયમનુ ખરુ ભાન ન થાય ત્યા સુઘી વ્સસન નુ ઘોડાપુર જીવનમા ક્યા [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: ક્યા સુઘી - જયકાંત જાની (USA), ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), પારકા પરદેશ સાથે પ્રીત ક્યા સુઘી ?, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
ફીકર ની ફાકી કરીએ બનીએ મસ્ત ફકીર ચીતા સમાન ચિંતાને મન સ્પર્શે નહી લગીર સફળતા થી ન હરખાઇએ, નિસ્ફળ્તા નો ન કરીએ ર્ંજ પરમેશ્વરના પ્યાદા આપણે,અકળ અદીઠ તેની શતર્ંજ જેકાંઇ મળે જ્યારે મળે, તેને વઘાવો પ્રેમ થી જે કાં ઇ ખોયુ જ્યારે ખોયુ, તેને વિસારો મન થી સાચુ સુખ સમજણમા આ બધા નસીબ ના જોગ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જીવન બોઘ - જયકાંત જાની (USA), ફીકર ની ફાકી કરીએ બનીએ મસ્ત ફકીર, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
રંગાઇ જાને રંગમાં….. અમેરીકન તણા કલ્ચરમાં વિદેશ તણા તુ રંગમાં…..રંગાઇ….. આજે રળશુ શુ , કાલે રળશુ, રળશુ લાખો દામ, ક્યારે બનશુ બિરલા ઘનશ્યામ, સગા લુટશે, કોઇ કુટશે, કોઇ નહીં રે તારા સ્ંગમાં…..રંગાઇ….. દારૂડીયો જાણતો ઝાઝું ઢીંચશું, પિવુ છે આ તમામ, દેવદાસ નુ અમર કરી લઉં નામ, રોગ આવશે, અલ્સર જાણજે, ખોવુ પડશે લાલ ર્ંગમાં…..રંગાઇ….. એન [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), તુ રંગાઇ જાને રંગમાં -જયકાંત જાની (USA), gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
બોલ મા, બોલ મા, બોલ મા રે માતૃ ભાષા વિના બીજું બોલ મા રે ગુજરાતી ભાષાનો સ્વાદ તજીને ઇગ્લીશનો કંસુબલ ઘોળ મા રે માતૃ ભાષા વિના બીજું બોલ મા રે ભારતીય સંસ્કૃતિનું તેજ તજીને શ્યામાંગ સંગ પ્રીત જોડ મા રે માતૃ ભાષા વિના બીજું બોલ મા રે દાળ, રોટલા , છાશ તજીને રોટી સંગાથે બ્રેડ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (અમેરિકા), બોલ મા, બોલ મા રે, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
પ્રેમ કરે છે એ ખરી લાગણી ચોરી ચોરી ને બાળક જેમ માટી ખાય દિવાલ કોરી કોરી ને આંઘળા ને તમે તમારી આંખ ન આપી શકો એને દુનિયા બતાવી શકો હાથ દોરી દોરી ને તારા કરતા પ્રેમની પરીભાષા ફુલ સમજે છે ભમરાને પ્રેમ માટે આંમત્રે છે ખુદ ફોરી ફોરી ને રાઘા બની કાનાને [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: ઓમ રીમ પ્રેમાય નમ ; જયકાંત જાની (અમેરીકા), ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (અમેરીકા ), gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો ! ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ [...]
Filed under: Uncategorized | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, મુકુલ ચોકસી, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
ઘણો જ પ્રેમ કરી, વષોઁ સાથે રહ્યા પછી, કોઇ જ્યારે છોડી જાય એ દુઃખ છે, ઘણી જ મેહનત કરી, રાતો જાગી ભણ્યા પછી, પરીક્ષા મા નાપાસ થવાય એ દુઃખ છે, પ્રભુ ની પ્યારી સંતાન બની, ઘણી જ બંદગી કર્યા પછી, ઉપરવાળો પ્રસન્ન ના થાય એ દુઃખ છે, પથ્થર જેટલા દેવ પુજ્યા, હજારો માનતા કર્યા પછી, કુખે [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જ઼ૈમિન મક્વાણા - “બદનામ” | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ઘણો જ પ્રેમ કરી, જ઼ૈમિન મક્વાણા - “બદનામ”, વષોઁ સાથે રહ્યા પછી, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita | 1 Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે,કોન્વેન્ટ સ્કૂલનાં કંપાઉન્ડમાંથી, સંચાલકો અને માતા-પિતાની, બેદરકારીને કારણે,પલક મીંચવા ઉઘાડવા વચ્ચેની કોઈ,ક્ષણે…..ગુજરાતી વાંચતી–લખતી એક આખી પેઢી. ઓળખવા માટે નિશાની : કાનુડાએ કોની મટકી ફોડી ? એમ પૂછો તો કહેશે, જેક એન્ડ જિલની ગોતીને પાછી લાવનારને માટે, ઇનામ……એકેય નથી. કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે. …..ઉદયન ઠક્કર
Filed under: ઉદયન ઠક્કર, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: ઉદયન ઠક્કર, કોન્વેન્ટ સ્કૂલનાં કંપાઉન્ડમાંથી, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે, ગુર્જર કાવ્ય ધારા, ટચુકડી જાહેર ખબર, ટચુકડી જાહેરખબર, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
પૃથ્વી આ રમ્ય છે આંખ આ ધન્ય છે. લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં. વ્યોમ તો ભવ્ય છે ને પૃથ્વી આ રમ્ય છે. આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું. હવામાં રંગનાં વર્તુળો દોરતું. કિયા ભવનું પુણ્ય છે ?! જિંદગી ધન્ય છે, ધન્ય છે. સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં, કોણ જાણે [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, નરેન્દ્ર મોદી | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, નરેન્દ્ર મોદી, પૃથ્વી આ રમ્ય છે, gujarat, gujarati, gujarati gazal, gujarati kavita, gujaratigazal vishwa, gujaratikavita | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
લાગ્યો કસુંબીનો રંગ – રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ.. દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો [...]
Filed under: ગરબો, ગીત, ઝવેરચંદ કાળીદાસ મેઘાણી | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ઝવેરચંદ મેઘાણી, લાગ્યો કસુંબીનો રંગ -, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
ચોમાસે અજમો, લસણ ભલા પણ, બારે માસ ત્રિફલા ભલા. ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન, શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન. રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી, મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી. હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ, શોખ [...]
Filed under: Uncategorized | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, દર્દ નામ કદી ન લે, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
કારણ બાને હું બા કહી્ શકું છું. મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં. તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં મમ્મી કહીને બૂમ પાડેલી. બા ત્યારે સહેજ હસેલી – કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી. બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને રાત્રે લાયંસ પાર્ટીમાં ગઈ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, વિપિન પરીખ | Tagged: કારણ બાને હું બા કહી્ શકું છું., ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, વિપિન પરીખ, gujarat, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે … જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, દામોદર ખુશાલદાસ બોટાદકર., માતા | Tagged: ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, દામોદર ખુશાલદાસ બોટાદકર., મીઠા મધુ ને મીઠા મેહુલા રે, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
તેં પથ્થર પસંદ કેમ કર્યો? અરે કે’ને ઓ કરુણાના સાગર, અને કોણે જઇ પાષાણ ભર્યો? તેં પથ્થર પસંદ કેમ કર્યો? વાયુ વાદળ સૂરજ ચંદર વ્યોમ ભોમ પાતાળની અંદર હોય ભલે મસ્જિદ મંદર સત્વ તત્વમાં તું જ નિરંતર તો યે નિરાકાર આકાર ધરી અરે ઠરી ઠરી પાષાણ ધર્યો ભાવે સ્વભાવે નોખો ન્યારા ફૂલને પથ્થર વચ્ચે તો [...]
Filed under: અવિનાશ વ્યાસ, કાવ્ય, ગુજરાતીકવિતા, ધર્મધ્યાન, ભજન | Tagged: અવિનાશ વ્યાસ, આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તેં પથ્થર પસંદ કેમ કર્યો?, ભજન, bhajan, gujarat, gujarati, gujaratibhajan, gujaratikavita | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
કહુ છુ તને કાન મા, સમજી જજે તુ સાન મા, જાય છે ત્યા ભણવા, નથી જતો કોઇ ની જાન મા, મન લગાવી ને ભણજે, રાખજે બધુ ધ્યાન મા, ગુરુજનો ને તારા હમેશા બોલવજે તુ માન મા, ખોટા પૈસા ન ખર્ચિશ, કે દૈશ નહિ કોઇ ને દાન મા, તબિયત તારી સાચવજે, ધ્યાન રાખજે ખાન-પાન મા, કશુ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: કહુ છુ તને કાન મા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે. મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી; હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી. મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે; ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે. મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ; ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી. [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, નર્મદ | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, નર્મદ, મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
વૃક્ષ કદાચ એમ પણ કહે – ‘મને પહેલાં ચા-પાણી પાઓ પછી જ છાંયો આપું.’ કોયલ કદાચ આગ્રહ રાખે – ‘કોઈ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો પછી જ ટહુકો મૂકું’ થોડાક પૈસા વધુ મળે તો નદી પોતાનું બધું જ પાણી સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં. ચાલ મન ! એવા દેશમાં જઈએ જ્યાં [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, વિપિન પરીખ | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, વિપિન પરીખ, વૃક્ષ કદાચ એમ પણ કહે, gujarat, gujarati, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
અમે જોયું છે સાવ સગી આંખે દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાઓ રોજ રોજ કાંઠે અમે જોયું છે સાવ સગી આંખે એને જોવાને જઈએ ભઈ સાંજકના રોજ અમે દરિયાના પહેલેથી ફેન રેતીને સ્પર્શી એ તો ફૂટે છે ગીત અને અંગુલી થઈ જાયે પેન છીપલાના ઓરડાથી શબ્દોના મોતિડાં ઝીણું ઝીણું રે સહેજ ઝાંખે અમે જોયું છે [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જિગર જોષી ‘પ્રેમ’ | Tagged: અમે જોયું છે સાવ સગી આંખે, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જિગર જોષી ‘પ્રેમ’, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
ઝાડ તને મારા સોગંદ સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ? વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ? તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ? સાવ-માણસ-જેવો આ સંબંધ ! આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે ? વહેતી હવાને ખભે માથું મૂકીને [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, હિતેન આનંદપરા | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ઝાડ તને મારા સોગંદ, હિતેન આનંદપરા, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
એક નાનકડી રજુઆત કરૂં છું. અંતરના ઉંડાણથી એકરાર કરૂં છું હું તમને ખુબ પ્યાર કરૂં છું ઈશ્વરને કોણે જોયા છે આજ સુધી તમારા પર ઈશ્વરથી વધુ એતબાર કરૂં છું હું તમને ખુબ પ્યાર કરૂં છું. ચમત્કારમાં વિશ્વાસ તો હું પણ નહોતો કરતો. તમને જોયા ત્યારથી રોજ કવિતામાં ચમત્કાર કરૂં છું. હું તમને ખુબ પ્યાર કરૂં [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, સપન | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ ગીત કાવ્યો, સપન, હું તમને ખુબ પ્યાર કરૂં છું, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે? જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે. ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે; દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે. આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે; લગ્ન ની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, પ્રેમ | Tagged: અરે દોસ્ત તું ક્યાં જાય છે?, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દિલ પૂછે છે મારુ, પ્રેમ, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
( હું આજે પણ નથી ભૂલ્યો આ મહાત્માને……….અને તમે ? ) કેવો હતો તું કીમતી અને કેવો સસ્તો થઈ ગયો, તને ખબર છે ગાંધી! તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો… – શેખાદમ આબુવાલા
Filed under: ’શેખાદમ’ આબુવાલા, ગઝલ, ગાંધી, ગુજરાતી ગઝલ | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તને ખબર છે ગાંધી!, શેખાદમ આબુવાલા, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 11, 2011 by gujaratikavitaanegazal
જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત; તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત – ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, નર્મદ | Tagged: કવિ નર્મદ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જય જય ગરવી ગુજરાત !, નર્મદ, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 11, 2011 by gujaratikavitaanegazal
સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે; હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે, જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે; ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે. યા હોમ.. સહુ ચલો.. યા હોમ… સાહસે કર્યો પર્શુએ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, નર્મદ | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, નર્મદ, યા હોમ કરીને પડો - નર્મદ, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »