Posted on મે 3, 2012 by gujaratikavitaanegazal
એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો, એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો, એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો, પણ એ લોકો મને નહીં મારી શકે, કારણ હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો. – વિપિન પરીખ
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, વિપિન પરીખ | Tagged: એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, વિપિન પરીખ, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on મે 2, 2012 by gujaratikavitaanegazal
મા ભોમ ગુર્જરી નમો નમો હે વિશ્વ મધુરી નમો નમો તવ રગ રગ રેવા ધસમસતી તવ ખોલે તાપી ઊછળતી તવ જલધિતરંગે હેત ભરી અમૃતની ઝરણી નીતરતી હે વિશ્વમંજરી નમો નમો મા ભોમ ગુર્જરી નમો નમો… તવ મસ્તક પાવા ઈડરિયો ગઢ ગિરનારી ટોપી ઝગતી તું શત્રુંજય સાપુતારા ગિરિમાળાના શિખરે રમતી હે વિશ્વનિર્ઝરી નમો નમો મા ભોમ [...]
Filed under: ઈંદિરાબેટીજી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ઈંદિરાબેટીજી, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, મા ભોમ ગુર્જરી નમો નમો, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 2, 2012 by gujaratikavitaanegazal
છોકરી સમણાંમાં આવીને છોકરાની નીંદર બગાડે, પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે? હાવ સાચી હકીકત છે ના છોકરીયુ માઠું લગાડે. સ્માઈલમાં સળગી ગયાના છોકરાંના કેટલાય દાખલા, બિચ્ચારા ગાય બની જાય છે જુઓને ભૂરાંટા આખલા. આંખોને પાથરીને ઉભા રહે છે એતો છોકરીને આવતી ભાળે, પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે? [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સાજીદ સૈયદ | Tagged: ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, છોકરી સમણાંમાં આવીને છોકરાની નીંદર બગાડે, સાજીદ સૈયદ, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on મે 2, 2012 by gujaratikavitaanegazal
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ… એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી, ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી; ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા, તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી. જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે? હું અંધ છું આ દર્પણો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, રિષભ મહેતા | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ…, રિષભ મહેતા, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 2, 2012 by gujaratikavitaanegazal
મારી એ કલ્પના હતી, વીસરી મને, કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને, ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને ! સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે, કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે ! કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના [...]
Filed under: આસિમ રાંદેરી (મેહમૂદ મિયાં મોહમ્મદ ઇમામ સૂબેદાર), કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: આસિમ રાંદેરી, કંકોતરી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, પ્રેમ-પત્ર, મારી એ કલ્પના હતી, વીસરી મને, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on April 27, 2012 by gujaratikavitaanegazal
કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ, પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ. એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર, ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર ફરી [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, દલપતરામ | Tagged: કરતા જાળ કરોળિયો, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, દલપતરામ, ભોંય પડી પછડાય, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on March 31, 2012 by gujaratikavitaanegazal
ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ કહેજો દીકરી સખદખની વાત જો કવળાં સાસરિયામાં જીવવું રે લોલ હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો કવળાં સાસરિયામાં જીવવું રે લોલ પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, લોકગીત | Tagged: ગુજરાત, ગુજરાતી, લોકગીત, વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ, gujarat, gujarati, gujarati git, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on January 29, 2012 by gujaratikavitaanegazal
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સાહિલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મોત નો જલ્લાદ-સાહિલ, સાહિલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on January 29, 2012 by gujaratikavitaanegazal
હે મા ! તારી અજન્મેલ પુત્રીની મૌન સભર હાંક છે …! મા ! શું હું કન્યા છું એ જ મારો સધ્ધર વાંક છે ..? હે મા ! તુ જ મને જન્મ લેતાં રોકવા માંગે છે …? ! અરે મા ! આ વિચાર જ મને કાંટાંની જેમ વાગે છે …!! હે મા ! તારા વાત્સલ્ય ભરેલ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, બી.આર.પટૅલ, હે મા ! તારી અજન્મેલ પુત્રીની મૌન સભર હાંક છે ...!, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari | 2 Comments »
Posted on January 25, 2012 by gujaratikavitaanegazal
હે પ્રભુ મંજુર છે લોકો તણા પગ ચાટવા… હર પળે તૈયાર છું પગની તળે કચરાવવા… એવડા તે કઈ ગુનાની રે સજા ફરમાવવા… તેં ચુંટ્યા અમને આ બેશર્મીઓને ફટકારવા… જેમને તળીયા નથી દોરી નથી મ્હો બાંધવા… માઈક દેખી આદરે ગાળો બધાને ભાંડવા… ન્યાય ને નીતી બધાને મન ફકત છે ઝાંઝવાં… કોઈનુ છાંડેલ પણ છોડે નહીં એ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, ડૉ. જગદીપભાઈ નાણાવટી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ડૉ. જગદીપભાઈ નાણાવટી, ફેંકાયેલા બુટની વ્યથા..., gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
ભુલો ભલે બીજુ બધું,પાકીટને ભુલશો નહીં અગણિત છે ઉપકાર,જ્યાં સુધી સાચવશો અહીં પાકીટના ખાના મહીં, ડૉલર શોભતાછે દીઠા એકએક ડૉલર ગણતા રહી,દસપંદર થયા અહીં બીજા ખાનામાં જોતાં ભઇ,ડ્રાયવર લાયસન્સ છે દીસે કાર ચલાવતાપહેલા અહીં,હંમેશા જોઇએસાથે ભઇ પૈસો મારો પરમેશ્વર,બેંક કાર્ડ જોતાં લાગે અહીં નામ ગામને પુછે ન કોઇ,જોતાં બેંકમાં પૈસા ભઇ ક્રેડીટ કાર્ડની જોતાં સૌ,ના [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, પ્રદીપ બ્રહ્મભટ્ટ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પાકીટને ભુલશો નહીં, પ્રદીપ બ્રહ્મભટ્ટ, ભુલો ભલે બીજુ બધું, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
ચેહરા પર ચહેરો,એક તમસ એક ઉજાશ, ઉજાશ અજવાળૅ તમસ છે રકાસ, ચેહરા પર ચેહરો,એક નિખાલસ એક મર્માળ, નિખાલસ દરિયો,મરુસ્થલ મર્માળ, ચેહરા પ ચેહરો,એક શિશુ એક યુવાન, યુવાન અણઘડ,શિશુ સાકાર, ચેહરા પર ચેહરો,એક કોયડૉ એક સવાલ, કોયડૉ સહેલો,જટિલ સવાલ, ચેહરા પર ચેહરો,એક સુરિલો એક ઘોંઘાટ, ઘોંઘાટ દે ત્રાસ,સુરિલો હાશ, ચેહરા પર ચેહરો,એક વામન એક બ્રહ્માંડ, બ્રહ્માંડ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: એક તમસ એક ઉજાશ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ચેહરા પર ચહેરો, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 20, 2012 by gujaratikavitaanegazal
જેની પૂંઠે હોય પત્નીનો હાથ બકા એની જ લાગી જાય છે વાટ બકા સરકારી નોકરીમાં જોડાય પછી, બુદ્ધિને લાગી જાય છે કાટ બકા. સગ્ગો ભાઈ તારો પોલીસમાં હશે એનો જ આ દેખાય છે ઠાઠ બકા. પત્ની‘ને પ્રેયસીના નામમાં કદી ઊંઘમાં પણ કરાય ન બફાટ બકા. ના કહી’તી, તોયે તું નેતા થયો ! હવે તારું જ [...]
Filed under: અધીર અમદાવાદી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અધીર અમદાવાદી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જેની પૂંઠે હોય પત્નીનો હાથ બકા, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on January 9, 2012 by gujaratikavitaanegazal
યારી આપે એ પીચ સારી, સંસાર મહીં યારી આપે એ પીચ સારી ! મર્યાદિત ઓવરની મેચ સમું આયખું તું વીંઝ ભલે આમતેમ બેટ ઉપરનો અમ્પાયર ઊંચકી દે આંગળી જ્યાં જમડા પૂછે કે હાઉ’ઝ ધેટ ? સાવ સસ્તામાં મેચ જશો હારી ! સંસાર મહીં યારી આપે એ પીચ સારી ! ડેડ પીચ ઉપર પણ અણધાર્યા ટર્ન [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, નિર્મિશ ઠાકર | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, નિર્મિશ ઠાકર, યારી આપે એ પીચ સારી, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 25, 2011 by gujaratikavitaanegazal
તમારા રૂપની રેલાય છે મૌસમ, તમારા સમ ! જગત આખામાં ફેલાઈ જશે ફોરમ, તમારા સમ ! તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે, અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે; તમોને જોઈને પાણીને પોતાને તરસ લાગે, તમારી યાદમાં વીતેલ એક એક પળ વરસ લાગે, અને તો પણ પડે છે આખુ જીવન કમ, [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, મુકુલ ચોકસી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ, મુકુલ ચોક્સી., gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
મારી કને તો માત્ર આ મારું શરીર છે, મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે. ખાલી આ મારી ભારની હાલતને ન જુઓ મારી ભીતરનો આદમી કેવો અમીર છે. છે કોણ જે બેસી રહ્યો છે રોકી શ્વાસને ખળખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે. એમાં જુઓ વણતો રહુ છું રંગ સૃષ્ટિના મારી ગઝલના પોતમાં મારો કબીર [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મારી કને તો માત્ર આ મારું શરીર છે, હર્ષ બ્રહ્મભટ્ટ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત, એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત. ‘કહ્યા પછી શું ?’ ની પાછળ શંકા અને આશા, શબ્દો વરાળ થઈને ઊડે ભોંઠી પડે ભાષા. દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત, ’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત. પ્રેમમાં કોઈને પૂછવાનું શું : આપમેળે સમજાય, [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુરેશ દલાલ | Tagged: ‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સુરેશ દલાલ, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
એક નાનકડા સૂરમાં ગૂંથું એક નાનકડું ગીત, એક નાનકડા ઉરની એમાં પાથરી દઉં પ્રીત. નમણું કોઇ ફૂલ નાચે ને ચમકે કોઇ તારો, અમથું એવું ગીત આપે ત્યાં અગમનો અણસારો. વસમા છો વંટોળ ઊઠે ને ઘેરી વળે ઘોર આંધી, સૂની વાટને વીંધતો જાઉં સૂરને તાતણૅ સાંધી. એક નાનકડા સૂરમાં ગુંથું એક નાનકડું ગીત, એક નાનકડું ઉર [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, મકરંદ દવે | Tagged: એક નાનકડા સૂરમાં ગૂંથું, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, મકરંદ દવે, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું? અહીં પથ પર શી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા! — રે ચાહું ન પાછો ઘેર જવા! હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્રમહીં સરવા આવ્યો છું! જાદુ એવો જાય જડી કે ચાહી શકું ચાર ઘડી ને ગાઇ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, નિરંજન ભગત | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, નિરંજન ભગત, હું તો બસ ફરવા આવ્યો છું., gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
તારી યાદ આવે છે. સ્કોર્લ કરું મારી જુની યાદો ને, હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે. એક એક મીનિટ તારી યાદ આવે છે, સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે. બેસુ છું કામ કરવા મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને, ડેસટોપ ની જેમ તું સામે આવે છે. ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, પ્રિન્સ અમેરીકા | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તારી યાદ આવે છે., પ્રિન્સ અમેરીકા, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો, અટૂલો ઝાંખો પડ્યો. [...]
Filed under: ઉમાશંકર જોશી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ઉમાશંકર જોષી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ, ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ; અપાર પડશે અને જિગર હાય ! આળું થયું, કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ ! પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે, અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે ! ન દાહ વસમો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) | Tagged: કલાપી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ, સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી), gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 22, 2011 by gujaratikavitaanegazal
અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો છાનો છપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયાતા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનો છપનો સંબોધન જાણે કે દરિયાના મોજાઓ આવી આવી ને જાય તૂટી સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે કાગળમાં એક ચીજ ખુટી નામજાપ કરવાની માળા લૈ બેઠાને પહેલો મણકો જ ના ફરેલો ..છાનો છપનો પહેલા ફકરાની એ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, મુકેશ જોષી | Tagged: અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો છાનો છપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, મુકેશ જોષી, gujarati kavita, gujarati poem, gujarati poetry, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 3, 2011 by gujaratikavitaanegazal
લથડવાની ને પડવાની દશાને મસ્તી માની લે, કોઇને એમ જીવનની સફરની ઠેશ ના વાગે. ગમે તે દુઃખ મળે કિન્તુ મળે તારો સહારો પણ, ભલે વાગે મગર તારા વગરની ઠેશ ના વાગે. ઘણા યે પંથ એવા છે કે જે પંગુ બનાવે છે, કદમ ત્યાં રાખજો જ્યાં ઉમ્રભરની ઠેશ ના વાગે. નહીં તો મારા જેવા અંધની શ્રધ્ધા [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', લથડવાની ને પડવાની દશાને મસ્તી માની લે, ghazal, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on December 2, 2011 by gujaratikavitaanegazal
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, હરીન્દ્ર દવે | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, હરીન્દ્ર દવે, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 2, 2011 by gujaratikavitaanegazal
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ? આટલા અબોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઊતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું ! હું તો બોલીશ છતાં માનશો તમે કે [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, હરીન્દ્ર દવે | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં, હરીન્દ્ર દવે, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on November 23, 2011 by gujaratikavitaanegazal
હા કબૂલ્યું ગુપ્તચર છું હું, નામ બદલી મૌનના કાળાં રહસ્યો પામવા ભટકું અહીં હું છગ્નવેશે. છંદના ખંડેરમાં બેસું કદી બાવો બની, લયની સૌ ભઠિયારગલીઓમાં સદા ભૂખ્યાનો કરતો ડોળ રખડું. હાઈકુના સત્તરે અક્ષર મહીં સંકેત કરતો, ફૂંક મારે દઉં ગઝલના કાનમાં. એકેક ચપટા શબ્દના પોલાણને, અંદર જઈ જોઉં તપાસું, સહેજ પણ શંકા જો આવે કોઈને તો [...]
Filed under: અચ્છાંદસ્, આદિલ મન્સૂરી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અચ્છાંદસ્, આદિલ મન્સૂરી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, હા કબૂલ્યું ગુપ્તચર છું હું, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 22, 2011 by gujaratikavitaanegazal
. વૈષ્ણવજન તો કોને રે કહીએ, સૌ પોતાનું કરી જાણે રે, ઉપકારે અપકાર કરે તોય, સજ્જ્ન પોતાને ગણાવે રે. વૈષ્ણવજન તો… સકળ લોકમાં સૌને નિંદે, કામ ન કરે એ કો’નુ રે, વાચ-કાજ-મન ચલિત રાખે, ધન-ધન કરતાં નવ થાકે રે. વૈષ્ણવજન તો… નીચ દૃષ્ટિને, તૃષ્ણાભોગી, પરસ્ત્રી જેને હાથ રે, જિહ્વા થકી એ સત્ય ન બોલે, પરધન [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ચિરાગ ઠક્કર 'જય', ભજન | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ચિરાગ ઠક્કર 'જય', વૈષ્ણવજન (મોર્ડન) - ચિરાગ ઠક્કર 'જય', વૈષ્ણવજન તો કોને રે કહીએ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on November 14, 2011 by gujaratikavitaanegazal
હે મમ્મી , તે મને પારકા ઘરે જઇ બીજા ને પોતાના કરવા માટે મોકલી હતી, તે હું કરી ના શકી. તે મને વ્યહવાર ના વાવાઝોડામા ધકેલીને, ગુનાતીત થઇ બહાર આવવા કહ્યું, પણ હું તો વહેવારના વંટોળમા વધારે ફંગોળાતી ગઇ . તે મને પતિ ને પરર્મેશ્વર બનાવીને ઇશ તત્વ શોધવા કહ્યું, પણ હુ તો પતિના અવગુણો [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), હે મમ્મી, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 13, 2011 by gujaratikavitaanegazal
સખી! મારો સાહ્યબો સૂતો ફળીયે ઢાળી ઢોલિયો હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં…… એક તો માઝમ રાતની રજાઇ ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય, એકલી ભાળી પાતળો પવન પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય; સખી! મારો સાહ્યબો સૂનો એટલો કોના જેટલો હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર ફેરવા દોડી જાઉં…… એમ તો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, વિનોદ જોષી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ ગીત કાવ્યો, વિનોદ જોષી, સખી! મારો સાહ્યબો સૂતો ફળીયે ઢાળી ઢોલિયો, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 12, 2011 by gujaratikavitaanegazal
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા; ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે; બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી; કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા; ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; “અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ” – દલપતરામ
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, દલપતરામ | Tagged: ઊંટ કહે: આ સભામાં, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, દલપતરામ, વાંકાં અંગવાળાં ભૂંડા;, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 12, 2011 by gujaratikavitaanegazal
તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી… માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…, તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે – આવકારો મીઠો… આપજે રે…જી… કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…, એને ધીરે એ ધીરે તું બોલવા [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, દુલા ભાયા કાગ | Tagged: આંગણિયે કોઈ આશા કરીને આવે રે, આવકારો મીઠો આપજે, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, દુલા ભાયા કાગ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
1] હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ, હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ ! – જલન માતરી [2] અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે ! – મરીઝ [3] શોકનો માર્યો તો મરશે ન તમારો ‘ઘાયલ’ હર્ષનો માર્યો મરી જાય [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શેર | Tagged: ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, શેર, gujarati gazal, gujarati sher, gujarati shyari, gujaratikavita gujaratigazal gujaratishyari | 1 Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો, છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો! રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં. મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ, પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના; ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો, સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી), gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
એ સોળ વરસની છોરી સરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી. એ સોળ વરસની છોરી ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે, મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે; જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી. એ સોળ વરસની છોરી મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, પ્રિયકાન્ત મણિયાર | Tagged: એ સોળ વરસની છોરી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પ્રિયકાંત મણિયાર, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું: હવે હાથમાં તું મેંદી મૂકાવ, કો’કના લગનમાં જઈએ તો લાગે કે આપણો પણ કેવો લગાવ. આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું, મંગળફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય તો આવું સહિયારું; ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને ઠાઠ અને ઠસ્સો [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, સુરેશ દલાલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:, સુરેશ દલાલ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
રૂપિયાનું છે રાજ અહીંયા રૂપિયાનું છે રાજ રૂપિયા વિના અહીં બધુંય સાવ થયું તારાજ રાજીપો કે નારાજીના મૂળમાં રૂપિયો છે લિયા-દિયાનો ધરમ અહીંયાં રૂપિયો રુદિયો છે રૂપિયા માટે કશુંય કરતાં ન કોઈને આવે લાજ…. રૂપિયાનું છે રાજ. દરિયો ભરીને રૂપિયા જોઈએ: પહાડથી ઊંચા રૂપિયા રૂપિયા મારી પ્રિયતમા ને રૂપિયા છે સાવરિયા બધાં અહીં છે મૂંગામંતર: [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, સુરેશ દલાલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, રૂપિયાનું છે રાજ અહીંયા રૂપિયાનું છે રાજ, સુરેશ દલાલ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
સફળતાનો પીનકોડ ગૂજરાતી, સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી. કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી, એકડાનો કરે બગડો ગૂજરાતી. નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી, સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી. લોટો લઇને દૈદે ઘડો ગૂજરાતી, વખત પડે ત્યાં ખડો ગૂજરાતી. દુશ્મનને પડે ભારે ગૂજરાતી, ડૂબતાને બેશક તારે ગૂજરાતી. એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી, ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી. દેશમાં ABC ની હવા ગૂજરાતી, પરદેશમાં [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, પંકજ વોરા | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પંકજ વોરા, સફળતાનો પીનકોડ ગૂજરાતી, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
તારા વગરનો દિવસ એટલે સૂરજ વગરનો દિવસ, દિલનો તું જ એક પ્રકાશ! તારા વગરની રાત એટલે ચંદ્ર વગરની રાત, અમાસનો તું જ એક અજવાસ! તારા વગરની સવાર એટલે ઝાકળ વગરની સવાર, પુષ્પની તું જ એક સુવાસ! તારા વગરની સાંજ એટલે રંગો વગરની સાંજ, ક્ષિતિજની તું જ એક ભિનાશ! તારા વગરનો પંથ એટલે પ્રાણ વગરનો પંથ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, રેખા સિંધલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તારા વગરનો દિવસ એટલે, રેખા સિંધલ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો, હું ધીરે ધીરે મારાથી પણ છૂટી ગયો. આ તારું મારું ખોટું છે, પ્રેમનાં નામે ઓઠું છે. આ કાળ આપણને હળવે હળવે લૂંટી ગયો, હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો. છલનાં પણ કયાં સુધી રે છલક્યા કરવું, આ છળકપટમાં કયાં સુધી કહે મલક્યાં કરવું. લાગણીનો એક ફુગ્ગો કેવો [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, સુરેશ દલાલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, સુરેશ દલાલ, હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
તું પૂછે પ્રેમનું કારણ હું કરતો પ્રેમ અકારણ. પ્રેમ તો કેવળ પ્રેમ છે. એમાં શું કારણ? શું કેમ? ચાહીએ એને ચાહતા રહીએ ભૂલી સઘળા વ્હેમ. હું પામ્યો એટલું તારણ આ પ્રેમ છે સાવ અકારણ- ફૂલ સરીખો સહજ ખીલે ને રેલી રહે સુગંઘ પ્રેમ છે કેવળ પ્રેમને માટે શાના ઋણાનુબંધ? ના શરતોનું કોઇ ભારણ આ પ્રેમ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, તુષાર શુક્લ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તું પૂછે પ્રેમનું કારણ, તુષાર શુક્લ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
તારા વાળ સફેદ થાય તો ભલે થાય સફેદી એ તો પવિત્રતાનું પ્રતીક છે. તારા ચહેરા પર કરચલીઓ આવી પડે …તો આવવા દેજે કદાચ તેમાં તને તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો હિસાબ મળી આવે. તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી કારણકે એ ધ્રૂજારી ન ભોગવાયેલાં સ્પંદનોનો સામટો વરસાદ હોઇ શકે. તારું ઘડપણ આવે તો એને શાનથી આવવા [...]
Filed under: અછાંદસ, કાવ્ય, કિરણકુમાર ચૌહાણ, ગુજરાતીકવિતા | Tagged: અછાંદસ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તારા વાળ સફેદ થાય તો, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
પ્રિય દિકરા, યાદ છે તને? તું નાની હતી અને આપણે પાના રમતા, તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો, ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ, તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ, તું મારા હાથમાં મુકી દેતી, અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો. મને થતું હું દુનિયાનો સૌથી સુખી [...]
Filed under: એષા દાદાવાળા, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: એષા દાદાવાળા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ડેથ સર્ટિફિકેટ-એષા દાદાવાળા, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
તને કહી દઉં છું હું સાચે સાચું મારી આંખોએ બેઠું ચોમાસું..! …ઘેરાતા હોય આકાશે વાદળા મારી અંદર તું એમ જ ઘેરાતો, વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો છાતીમાં ડૂમો થઇ જતો. આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!! આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી હું શબરી નથી કે નથી મીરાં, હું [...]
Filed under: એષા દાદાવાળા, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: એષા દાદાવાળા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તને કહી દઉં છું હું સાચે સાચું, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ? તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ, અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,અમે કરીશું પ્રેમ.. તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત; અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત. કહો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુરેશ દલાલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, નહીંતો ખૂટે કેમ?, રાત દિવસનો રસ્તો વ્હાલમ, સુરેશ દલાલ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ? ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ? ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ? રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ? એની નજીક વર્ષો લગોલગ રહીને પણ અંતર હજુ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મેગી અસનાની | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મેગી અસનાની, હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
કાળ! તું શું આવીને લૂંટી ગયો? પ્રાણ, એ તો કેદ થી છૂટી ગયો. જાળ પાથરનારા મૂરખ પારધી, તું ફસાયો પ્રાણ તો છૂટી ગયો. જિંદગીનો સાર જો પાણી મહીં, એક પરપોટો થયો ફૂટી ગયો. હું, કહો ફરિયાદ કયાં જઈને કરું? રક્ષનારો ખૂદ મને લૂંટી ગયો છે કિનારા પર હવે એ રૂદન, સાથ મોજાનો હતો છૂટી ગયો. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શયદા’ | Tagged: કાળ! તું શું આવીને લૂંટી ગયો?, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, શયદા’, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
જેટલો જ્યાં જ્યાં ફસાતો જાઉં છું; એટલો ત્યાં ત્યાં ફસાતો જાઉં છું. રાહ જોતું કોક બેઠું આંગણે; બારણા માફક વસાતો જાઉં છું. ચીતરેલા મોર ભીંતે જોઈને; ભીતરે હુંયે કળાતો જાઉં છું. પાક લણતી કોઈ કન્યા ખેતરે; હાથથી એના લણાતો જાઉં છું. આભને જોવા જરા દ્રષ્ટિ કરી, સૂર્ય કિરણમાં વણાતો જાઉં છું. એમને છે જીદ વ્હાલી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ફિલીપ કલાર્ક | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જેટલો જ્યાં જ્યાં ફસાતો જાઉં છું;, ફિલીપ કલાર્ક, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
એ જ એનો એ રહ્યો હું બાળપણ ચાલ્યું ગયું, પ્રેમનું-વિશ્વાસનું વાતાવરણ ચાલ્યું ગયું. થઈ ગઈ કેવી યુવાની એક તોફાની નદી, સાવ નિર્મળ જળભરેલું જ્યા ઝરણ ચાલ્યું ગયું. પ્રૌઢ માણસ ઠાવકો કેવો ઠરેલો થઈ ગયો, ખૂબ ઊંડો થૈ ગયો તો ભોળપણ ચાલ્યું ગયું. આવડ્યું ના વૃદ્ધ થાતા પણ ચાલ્યા સતત, ગાંડપણ ગુપચુપ પ્રવેશ્યું શાણપણ ચાલ્યું ગયું. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: એ જ એનો એ રહ્યો હું બાળપણ ચાલ્યું ગયું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
અહીં મસ્તક ફૂટ્યું ને રકતધારા લાલ આવી ગઈ, પછી જોયું તો એક બિન્દી તમારે ભાલ આવી ગઈ. હતાં જે આવનારાં કાલ એ એક જ નહીં આવ્યાં, નહીંતર જિંદગીમાં તો ઘણીએ કાલ આવી ગઈ. મહોબ્બતની ગલી સીધી હતી તો પણ વળ્યો પાછો, કરૂં પણ શું બીજું ? વચ્ચે જ એક દિવાલ આવી ગઈ. કદમ લથડી રહ્યો [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: અહીં મસ્તક ફૂટ્યું ને રકતધારા લાલ આવી ગઈ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બરકત વીરાણી ‘બેફામ’, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »