Posted on મે 29, 2012 by gujaratikavitaanegazal
રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી, હૈયાની વાત થાય, હવે શક્યતા નથી. જે ડાળ પર સવારમાં કલરવ થતો હતો, ગીતો નવા ગવાય, હવે શક્યતા નથી. મઝધારમાં તું હોત તો દરિયો તરી જતે, ખાબોચિયું તરાય, હવે શક્યતા નથી. ભૂલી જઈશ, આપતાં આપી દીધું વચન, મારાથી એ પળાય, હવે શક્યતા નથી. તું આંખ બંધ રાખવા કોશિશ કરી [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ચાતક | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચાતક, રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી, ghazal, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on મે 29, 2012 by gujaratikavitaanegazal
લાગણીઓ શબ્દ વિના ટળવળે, વૃક્ષ કોઈ ફૂલ વિના ના ફળે. ભીંત સાથે વ્હાલથી વાતો કરો, એ છતાંયે કોઈનું ક્યાં સાંભળે ? સૂર્યકીરણથી પ્રથમ ઝળહળ બને, જાત ઝાકળની પછી ભડકે બળે. આ ગઝલનો એટલો ઉપકાર કે, વાત હૈયાની અહીં કહેવા મળે. શ્વાસ કેવળ એક એવી દોર જે, વિશ્વના સઘળા મનુજને સાંકળે. ટેરવાના સ્પર્શથી જેને મઢી, એ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ચાતક | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચાતક, લાગણીઓ શબ્દ વિના ટળવળે, ghazal, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on મે 28, 2012 by gujaratikavitaanegazal
કોઈને ચાહવાના કારણ પૂછો નહીં, આંસુને આવવાના કારણ પૂછો નહીં. પ્રકરણ લખેલ પ્રેમનાં દિલની કિતાબમાં, ભૂંસીને વાંચવાના કારણ પૂછો નહીં. એના મિલનની ઝંખના મૃગજળ બની હશે, રણને તરી જવાના કારણ પૂછો નહીં. સપનાંની લાશને તમે ઉંચકીને જોઈ લો, જીવનથી થાકવાનાં કારણ પૂછો નહીં. પીડાઓ વાંઝણી કદી મળતી નથી અહીં, આંખોથી વરસવાના કારણ પૂછો નહીં. મંઝિલ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ચાતક | Tagged: કોઈને ચાહવાના કારણ પૂછો નહીં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચાતક, ghazal, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on મે 28, 2012 by gujaratikavitaanegazal
સાંજ પડતાં રાતરાણી થઈ જવાતું હોય છે, કોઈની યાદો થકી મ્હેંકી જવાતું હોય છે. ગ્રીષ્મના મધ્યાહ્ન જેવી ભડભડે હૈયે અગન, માવઠું થઈ આંખથી વરસી જવાતું હોય છે. જિંદગીની અસલિયત ગમગીન રાખે છે છતાં, એક-બે સપનાં થકી બ્હેકી જવાતું હોય છે. નોંધ લેવી કે ન લેવી એ જગત નક્કી કરે, આમ તો અખબાર થઈ જીવી જવાતું [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ચાતક | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચાતક, સાંજ પડતાં રાતરાણી થઈ જવાતું હોય છે, ghazal, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on મે 21, 2012 by gujaratikavitaanegazal
ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી; મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી. ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે? જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી. નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી! પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી. બહુ કપરા [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ઐશ માટે મયકશી નહોતી;, ગઝલ, ગલતફહેમી ન કરજે, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વીરાણી ‘બેફામ’, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on મે 21, 2012 by gujaratikavitaanegazal
હે ગુલબદન, તારું વદન જોતા ઘરાતો હું નથી, મયથી ભરાયે જાઉં છું, છલકાઈ જાતો હું નથી. હું પ્રેમનું એવું અલૌકિક છું ઝરણ હે બે ક્દર, અવહેલનાની આગમાં બાળ્યો બળાતો હું નથી. ગંગામહી સદ્ ભાવનાની એટલો પાવન થયો, કે વેરથી વા ઝેરથી વટલાઈ જાતો હું નથી. માટી તણી કબરે ભલે આ બીજાને દાટો ભલે, ફોરીશ થઈ [...]
Filed under: ‘જટિલ’, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જટિલ, તારું વદન જોતા ઘરાતો હું નથી, હે ગુલબદન, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 21, 2012 by gujaratikavitaanegazal
હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ? સમયને આ દિશામાં ધૂળ ખાતો રાખવાથી શું ? ભરીને આંખમાં પાણી સૂરજને દેખવાથી શું ? કે એ છલના નો સર્જક કમ હશે કંઈ ઝાંઝવાથી શું ? પડયા તો છો પડ્યા, અહીં ધ્રૂજતી ધીરજના પડછાયા, લથડતી ચાલ, ઠાલું પાત્ર, સંયમ રાખવાથી શું ? ફલક પર જિંદગીના ભૂલથી [...]
Filed under: ગઝલ, ગની દહીંવાળા, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગની દહીંવાલા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ?, ghazal, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 15, 2012 by gujaratikavitaanegazal
પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની. અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર ચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની. ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપર કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની. તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો [...]
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, દુનિયા છે દીવાની ફૂલોની, પાગલ છે જમાનો ફૂલોનો, શૂન્ય પાલનપુરી, ghazal, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 13, 2012 by gujaratikavitaanegazal
પ્રગટો દીવાની જેમ , એમની આખમાં , આજે એ દીવો , આખ ક્યાં છે ?. કરું હું અરજ , ક્યાં છે એ રહનુંમાં મારા ખુદાને , મારી ખબર ક્યાં છે ?. દરેક રાહેં રાહેં ભટકું છું એની શોધમાં , મારો ખોવાયેલો હમસફર ક્યાં છે ?. ફરું છું ઝખ્મો લઈ, અહી તહી છુપા , દિલાસો આપે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ચાતક | Tagged: એમની આખમાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચાતક, પ્રગટો દીવાની જેમ, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 8, 2012 by gujaratikavitaanegazal
ઘરમાં ઊભા જડની માફક દર્પણની એક તડની માફક ડાળ બટકતી જોયા કરીએ સમય ઊભો છે થડની માફક હું જ મને અથડાતો રહેતો ઘરમાં છું સાંકડની માફક આડેધડ ઊગી નીકળ્યા છે સ્મરણો તારાં ખડની માફક મારી ધરતી પર ફેલાયા શબ્દો કબીર-વડની માફક – મનોજ ખંડેરિયા
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મનોજ ખંડેરિયા | Tagged: ગઝલ, ગુજરાતી, ગુજરાતી ગઝલ, ઘરમાં ઊભા જડની માફક, મનોજ ખંડેરિયા, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa | 1 Comment »
Posted on મે 8, 2012 by gujaratikavitaanegazal
ગીત ની તું સાદગીમાં આવજે, પ્રીત જેવી બંદગીમાં આવજે. આવડે નાં ગીત ગઝલો પ્રેમની, તોય મારી જીંદગીમાં આવજે. હૈયુ તરસે પ્રિયતમની આશ માં, ફુલ બની તું તાજગીમાં આવજે . છોડ દુનિયાની ખરી-ખોટી રસમ એય દિલ ! દીવાનગીમાં આવજે આંખ અંજાશે ઘણી, આ રૂપથી, ખ્વાબમાં પણ ખાનગી માં આવજે. – પ્રશાંત સોમાણી
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, પ્રશાંત સોમાણી | Tagged: ગઝલ, ગીત ની તું સાદગીમાં આવજે, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રશાંત સોમાણી, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa | 2 Comments »
Posted on મે 3, 2012 by gujaratikavitaanegazal
કોને ખબર તને હશે એ મારી દશા યાદ ? મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ. એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ? સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ. નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે, જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ. વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ, આપી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, હરીન્દ્ર દવે | Tagged: કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, હરીન્દ્ર દવે, ghazal, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on April 30, 2012 by gujaratikavitaanegazal
ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ, રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ. બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું, ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ. ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે, આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ.!! – ‘સૈફ’ પાલનપુરી,
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સૈફ પાલનપુરી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ, સૈફ પાલનપુરી, ghazal, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 2, 2011 by gujaratikavitaanegazal
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે? મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે? ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે? લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે? લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક, શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે? પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી, આ ઘેન જેવું શું [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, રાજેન્દ્ર શુકલ | Tagged: કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રાજેન્દ્ર શુકલ, ghazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 29, 2011 by gujaratikavitaanegazal
ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે; ગટગટાવે જાઉં છું આરામ છે. નાશમાંથી થાય છે સર્જન નવું ; મોત એ જીવનનું નામ છે. તું નહીં માણી શકે દિલનું દરદ; તારે ક્યાં આરંભ કે પરિણામ છે! દ્વાર તારા હું તજીને જાઉં ક્યાં ? મારે મન તો એ જ તીરથ ધામ છે. આછું મલકી લઈ ગયા દિલના કરાર; કેવું [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, નાઝિર દેખૈયા | Tagged: ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે;, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, નાઝિર દેખૈયા, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
હુંય મુઠ્ઠીમાં સમયની બંધ છું, એક રેખામાં હજી અકબંધ છું. આવતાં પ્હેલાંજ અંધારું થયું, કયાં ગયું અજવાળું જાણે અંધ છું. ઓસની સથે સળગતા શ્વાસ આ,ફૂલમાં સળગી ગયેલી ગંધ છું. રોજ મારાથીજ હું છૂટો પડું, બોલ ક્યા ભવનો ઋણાનુંબંધ છું? એક ઝબકારો થયો મારી તરફ, આ લિસોટા જેટલો સબંધ છું. મનીષ પરમાર
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મનીષ પરમાર | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મનીષ પરમાર, હુંય મુઠ્ઠીમાં સમયની બંધ છું, ghazal, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 22, 2011 by gujaratikavitaanegazal
કોણ મારા હોવાનો ભ્રમ દે મને ? હું કોણ છું ? કોણ મારા બદલે જીવે છે મને ? હું કોણ છું ? કેમ હળવો થઇ રહ્યો છે મારા આ દુ:ખનો સમય ? કોણ મનગમતાં દરદ આપે મને ? હું કોણ છું ? જે ક્ષણે જનમ્યો છુ એ ક્ષણથી લઇ આ ક્ષણ સુધી આભમાંથી કોણ બોલાવે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, શોભિત દેસાઇ | Tagged: કોણ મારા હોવાનો ભ્રમ દે મને ? હું કોણ છું ?, ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, શોભિત દેસાઇ, ghazal, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 22, 2011 by gujaratikavitaanegazal
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું. સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું, જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું. મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું, નયન નિર્મળ કરીને રૂપનાં દર્શન કરી લઉં છું. નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું, બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી [...]
Filed under: અકબરઅલી જસદણવાલા, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અકબરઅલી જસદણવાલા, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મનોમંથન કરી લઉં છું, મનોરંજન કરી લઉં છું, ghazal, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
ન મળવાની ચીજો મળી પણ શકે છે ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે ગમે ઊર્ધ્વતા આ તમારા હ્રદયની અમારુ હ્રદય તોઢળી પણ શકે છે અહીં ઠેકઠેકાણે આવે વળાંકો તુ મરજી પ્રમાણે વળી પણ શકે છે આ માણસનાં હૈયા પણ, છળે પણ, મુસીબત પડે તો મળી પણ શકે છે અહીં એક તરસ્યા ઇસમની કબર છે, અહીંથી [...]
Filed under: કિરણકુમાર ચૌહાણ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: કિરણ ચૌહાણ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ન મળવાની ચીજો મળી પણ શકે છે ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
પ્રણયમા જવાની નિચોવાઇ જાશે હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે. ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે, એ મોતી નથી કે પરોવાઇ જાશે. નયન સાથ રમવા ન એને જવાદો હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે. મરણને કહો પગ ઉપાડે ઝડપથી, નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે. સિધાવો, ન ચિંતા કરો આપ એની ! કાંઇ કામમાં [...]
Filed under: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ‘ઘાયલ’, અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રણયમા જવાની નિચોવાઇ જાશે, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે, તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું. – હરજી લવજી દામાણી હું નથી પૂછતો હે સમય કે હજી, તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા? એટ્લું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા? – કૈલાસ પંડિત ( ?) હક [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શેર | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, શેર, gujarati, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
સૈફ પાલનપુરી ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા, મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે ! છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા. ‘સૈફ’ આ તાજી કબર પર નામ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શેર | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, શેર, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 20, 2011 by gujaratikavitaanegazal
વેદનાઓ વ્યસન થઇ જાય તે પહેલાં, કડવા આ શ્વાસોનું નગર છોડવા દે. હૃદય તો શું આંખો પણ ડૂબમાં જાય છે, શૂન્યાવકાશનો આ બંધ હવે તોડવા દે. થાકી ગયો છું ખૂબ આ બેચેનીથી, હવે મને આરામ પાછળ દોડવા દે. કદાચ કંઇક કથા જેવું સર્જાય, વેરાયેલા આ પ્રસંગોને જોડવા દે. આંસુની આરપાર જોઇ લીધી દુનિયા, બસ, આ [...]
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: કલ્પેન્દુ વૈષ્ણવ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, વેદનાઓ વ્યસન થઇ જાય તે પહેલાં, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
પ્રણયના જામ જીવનને નશામાં ચૂર રાખે છે, ખુમારી આશિકોની ઈશ્કને મગરુર રાખે છે. કદી દુનિયાની વાતોમાં દખલ કરતો નથી હું તો, જમાના કેમ તું મુજને સનમથી દૂર રાખે છે. જગતની હર મહેફિલનો નશો છે રાતભરનો પણ, મહોબ્બત!એક નઝર તારી જીવન ચકચૂર રાખે છે. કદમ માંડી અમારા ઘર તરફ પાછાં લઈ લે છે, કરે છે લાગણી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', પ્રણયના જામ જીવનને નશામાં ચૂર રાખે છે, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
મઝહબની એટલે તો ઈમારત બળી નથી, શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જલન માતરી | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જલન માતરી, મઝહબની એટલે તો ઈમારત બળી નથી, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહી પાછા નયન ના નૂર ને વાળી શક્યો નહી હું જેને કાજ અંધ બન્યો રોઇ રોઇ ને ઍ આવ્યા ત્યારે તેમને નીહાળી શક્યો નહી…. નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખીને ….. ઋતુ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહી, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બરકત વિરાણી 'બેફામ', gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
કોને ખબર તને હશે એ મારી દશા યાદ ? મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ. એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ? સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ. નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે, જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ. વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ, આપી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, હરીન્દ્ર દવે | Tagged: કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, હરીન્દ્ર દવે, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે, એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે. માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં ! જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે. એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં, વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે. જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો: બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે ! [...]
Filed under: ગઝલ, ગની દહીંવાળા, ગુજરાતી ગઝલ | Tagged: ‘ગની’ દહીંવાલા, અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે, ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ? પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી, તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ? છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની, શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ? દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો, દ્વારને [...]
Filed under: ઊર્વીશ વસાવડા, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ઊર્વીશ વસાવડા, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે; ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે… ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા; દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે… પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે; રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, નયન હ. દેસાઈ | Tagged: ઉર્ફે દરિયો, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ડૂબી જવાની ઘટના ઉર્ફે;, નયન દેસાઈ, માણસ ઉર્ફે રેતી, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે. ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો, પછી આ શહેર, આ ગલીઓ, આ [...]
Filed under: આદિલ મન્સૂરી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: આદિલ મન્સૂરી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
પવન, ફરકે તો એ રીતે ફરકજે – પાન ના ખખડે! કોઈને સ્વપ્નમાં માગી અમર હમણાં જ સૂતો છે. દવા તો શું હવે સંજીવની પણ કામ નહિ આપે, જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે. મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને, વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે. ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં [...]
Filed under: અમર પાલનપુરી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમર પાલનપુરી, અમર હમણાં જ સૂતો છે, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
લાખ મથીને રાખતો દિવસે જેને શાંત, રાતે છાપો મારતું ડંખીલું એકાંત; એક સમે ક્યારેક ને આજે બારે માસ, આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ; રાત મળી સરખી છતાં હું કેવો લાચાર, તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર; આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ, એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ; સૈયર, કેવી પ્રીત આ ને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ચિનુ મોદી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિનુ મોદી, લાખ મથીને રાખતો દિવસે જેને શાંત, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી, ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ? ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી. આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ, મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી. ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી. થાકી જવાનું કાયમ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ચિનુ મોદી | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિનુ મોદી ‘ઈર્શાદ, પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
સરસ વાત કરવાનો મોકો મળ્યો, તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો. મને ક્યાં ખબર: હું છું વહેતો પવન, બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો. હતાં ઝાંઝવા એથી સારું થયું, મને રેત તરવાનો મોકો મળ્યો. થયું: હાશ સારું કે છે તો ખરો, ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો. ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો. [...]
Filed under: Uncategorized | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિનુ મોદી ‘ઈર્શાદ, સરસ વાત કરવાનો મોકો મળ્યો, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો કહી ના શક્યો કોઇને કે ખસો. પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે અને દરવખત આપ ફિક્કું હસો. સમય નામની બાતમી સાંપડી પછી લોહી શું કામ નાહક ધસો: પડે ડાળથી પાંદડું, એ પછી ઇલાજો કરું એકથી એક સો. ઇલાજો કરું એકથી એક સો રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો. – ચિનુ મોદી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ચિનુ મોદી | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિનુ મોદી ( ઇર્શાદ), રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ? ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે. જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી! પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે. બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ નામ સરનામા વગરના કાગળોની જેમ છે. હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ચિનુ મોદી | Tagged: કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચિનુ મોદી, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
શ્વાસમાં છલકાય છાની ગંધ તો ? ને બધે ચર્ચાય આ સંબંધ તો ? કંઠથી છટક્યો ટહુકો મોરનો ડાળ પરથી જો મળે અકબંધ તો ? આંખમાંથી આંસુઓ લૂછો નહીં તૂટશે પે….લો ઋણાનુબંધ તો ? લાગણીભીના અવાજો ક્યાં ગયા ? પૂછશે મારા વિશેનો અંધ તો ? હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને કોક દરવાજો કરી દે બંધ તો [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ચિનુ મોદી | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિનુ મોદી “ઇર્શાદ”, શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ? પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ શહેર છે આખું મૂર્છિત [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, નયન હ. દેસાઈ | Tagged: અફવાથી છાપું ભરવાનું ચાલ, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, નયન એક ચા મંગાવ, નયન હ. દેસાઈ, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી, ઉન્માદ! એકમેકથી આગળ કશું નથી. ઝંઝા ઝરણ કે ઝાળ કે ઝળહળ કશું નથી, અમથું આ મન થયા કરે વિહ્વળ કશું નથી. નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા, અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી. વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને, વિતાવી જો શકાય તો આ પળ કશું નથી. સહરાની [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મુકુલ ચોકસી, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા અમે માની લઈશું જાતને થોડા સુખી પાછા. ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે, ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા. હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે, એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા. તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને, બની શકીએ ના બંને પોતીકી રીતે [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મુકુલ ચોકસી, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા ને હાથ સાથે હો તો કિંમત સો ગણી લઈ લે સજનવા બે અમારા દૃ્ગ સજનવા, બે તમારા દૃગ સજનવા વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખુ જગ સજનવા ક્યાં તો પીઝાનાં મિનારાને હવે પાડો સજનવા [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મુકુલ ચોક્સી., શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
ખુલ્લી હદથી વધારે જાત ન કર, આંખ ભીની કર, અશ્રુપાત ન કર. તું ભલે મારો પક્ષપાત ન કર, પણ ગમે તેની સાથે વાત ન કર. થોડા બીજાને માટે રહેવા દે, સઘળા સત્વોથી મુજને જ્ઞાત ન કર. બૂટ પહેરી નીકળતા પગ માટે, આંગણે ફૂલની બિછાત ન કર. જીતનારાઓને જ જીતી જો, હારનારાઓને મહાત ન કર. મારો [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: ખુલ્લી હદથી વધારે જાત ન કર, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોક્સી., gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ? હવે આકાશની તમને પડી લાગે છે તંગી, કેમ ? તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ? અચાનક મારી સામે આમ આ બપોરને વખતે, ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે છે રક્તરંગી કેમ ? બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી, હવે મારી કથારૂપે એ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?, મુકુલ ચોકસી, gujarat, gujarati, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ? રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ? હું તારી લટને કિનારે જ આવીને અટક્યો ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ? બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ? એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: ખબર છે તને ?, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મુકુલ ચોક્સી., હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
એ વરસાદના પાણીમાં કાગળની હોડીનું તરણ કોઈ મને આપો ક્યાંક ખોવાયેલ મારૂં બચપણ કબડ્ડી, ગિલ્લીદંડા, લંગડી, સાતતાળી ને સંતાકૂકડી ને મને હજુ ય યાદ છે ઢીંગલા ઢીંગલીનું સગપણ કેવી હતી સખી સહિયારા અને દોસ્તોની વળગણ કનુ-મનુ,સીતા-ગીતા અને ક્યાં ખોવાયો રંગીલો રમણ? કેટલી મજા હતી રમવાની લડવાની ને જમવાની !! મ્હોંમાં આજે ય લાવે પાણી કાચી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: એ વરસાદના પાણીમાં કાગળની હોડીનું તરણ, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નટવર મહેતા, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
પ્રભુ માની જેને પુજો એ પથ્થર હોય છે. પ્રભુ ક્યાં કદી પથ્થરની ભીતર હોય છે? જરૂર અહિં ક્યાંક થોડીક તો ગરબડ છે તરણા ઓથે ક્યાંક કોઈ ડુંગર હોય છે! પંખી ઊડી જાય છે જો ઊડવું હોય તો, ભલેને સોનાનુ એનું પિંજર હોય છે। મળ્યા કરે સહુ એક બીજાને ભેટીને. એમના દિલો વચ્ચે ય અંતર હોય [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, નટવર મહેતા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, નટવર મહેતા, પ્રભુ માની જેને પુજો એ પથ્થર હોય છે., gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
શૂન્ય છું, તો પણ ભરોસો છે મને એક-તારો સાથ હો, તો દસ બને લાગણી, શબ્દો હુંફાળા ને ગઝલ જે હતું આપી દીધું, મારી કને વારતા ટૂંકી, અને પ્રસ્તાવના એક આખો ગ્રંથ હો એવું બને આંખની પિછાણ પણ ન્હોતી છતાં ઓરતા એવા કે બસ મળવું તને મૌનની ભાષા હતી મારી ફકત તોય પણ ઈર્ષ્યા થતી સંવાદને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ડૉ. જગદીપભાઈ નાણાવટી | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ડૉ. જગદીપભાઈ નાણાવટી, તો પણ ભરોસો છે મને, શૂન્ય છું, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
જો-જો કેવા ધતિંગ કરશે પ્રેમિકા જાણીજોઇ, પ્રેમિ બળશે એવી મુંઝવણે કરિ મેં ભુલ કાંઇ!? મોહ મચકોડે આંખો અગનની જલતી ધૂ-ધૂ મશાલો, જાણે ફુટશે મુખ-કમળથી ગાલીયું બે-ચાર કોઇ, આજે આવ્યો મોડો પાછો,ફૂલ પણ ગયો ભુલી, કાલે મારો મિસ્ડ કોલ જોઇ કોલ ના કર્યો ફરી, આવો કેવો પ્રેમ તારો એવી ફરિયાદ એની.. (અનુષ્ટુપ છંદ રાગ) ફરી જો [...]
Filed under: ગઝલ, ચિન્મય જોષી. | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિન્મય જોષી., જો-જો કેવા ધતિંગ કરશે પ્રેમિકા જાણીજોઇ, gujarat, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 15, 2011 by gujaratikavitaanegazal
હોઠ હસે તો ફાગુન ગોરી! આંખ ઝરે તો સાવન, મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન… તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ, અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ; એક જ તવ અણસારે મારા વિશ્વ તણું સંચાલન… અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ, એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી [...]
Filed under: ગઝલ, હરીન્દ્ર દવે | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, હરિન્દ્ર દવે, હોઠ હસે તો ફાગુન, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »