Posted on November 13, 2011 by gujaratikavitaanegazal
[‘બાલમૂર્તિ’ સામાયિક સપ્ટેમ્બર:2011માંથી સાભાર.] આજની પેઢીનાં બાળકોના જીવનમાંથી હવે ટી.વી., ટૂ વ્હીલર, મોબાઈલ અને ઈન્ટરનેટ દૂર કરી શકાય તેમ રહ્યું નથી. આપણે આ બધી ટેકનોલોજીની બાળકો પર થતી માઠી અસરોની ગમે તેટલી ચર્ચા કરીએ પણ એમના જીવનમાં એ અનિવાર્ય દૂષણ જેવાં થઈ ગયાં છે. એટલે હવે આપણે બાળકોને ટી.વી., મોબાઈલ કે ઈન્ટરનેટથી શી રીતે બચાવવાં [...]
Filed under: ગુજરાતી ગઝલ | Tagged: કિરણ ન. શીંગ્લોત, ગુજરાતી કવિતા અને ગઝલ, બાળકો અને ઈન્ટરનેટ – કિરણ ન. શીંગ્લોત, gujarati lekh, gujarati website, INTERNET, [‘બાલમૂર્તિ’ સામાયિક સપ્ટેમ્બર:2011માંથી સાભાર | Leave a Comment »
Posted on October 7, 2011 by gujaratikavitaanegazal
જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ; જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ, ૧ મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત; હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨ અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી; પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, ૩ ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી; [...]
Filed under: ગીત, ગુજરાતીકવિતા, દલપતરામ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, દલપતરામ, દલપતરામ – વાંઢાની પત્નીઝંખના, gujarati git, gujarati kavita, gujarati website, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 5, 2011 by gujaratikavitaanegazal
હું જ છું, અસ્તિત્વ મારું હું જ છું પડછાયો અન્ય ના પડછાયા છાંયે વળી વળી ને મૂંઝાયો દેખી ને દર્પણ મા મુજને કેમ કરી ને હું જાણું ખુદ ને? દર્પણ મા થી બાર નીકળતાં જીવન નો અર્થ સમજાયો - જનક દેસાઈ
Filed under: ગુજરાતીકવિતા, જનક દેસાઈ | Tagged: અસ્તિત્વ મારું, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જનક દેસાઈ, હું જ છું, gujarati kavita, gujarati poetry, gujarati website, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 5, 2011 by gujaratikavitaanegazal
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. –કબીર બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવિચાર, gujarat, gujarati, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on September 19, 2011 by gujaratikavitaanegazal
પ્રેમ ના પ્રમેય ઉકેલવામા, અમે કાચા પડ્યા સંબધોના સરવાળા કરવામા,અમે કાચા પડ્યા. ભ્રમના ભાંગાકાર મા ભાંગતો રહ્યો હુ જીંદગી ધનિસ્ટાના ધનમુળ શિખવામા , અમે કાચા પડ્યા એ કહેતા એ બધુ અમે સાચુ માની ચાલવા લાગ્યા વાહિયાત વાતોનુ વર્ગમુળ સમજવામા, અમે કાચા પડ્યા. જીવન આખુ તેને સમજવા અને સમજાવા મા ગયુ બહેંશની બાદબાકી કરવામા,અમે કાચા પડ્યા [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), gujarati website, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 9, 2011 by gujaratikavitaanegazal
હે પ્રભું તું આવું ભાગ્ય કેમ લખતો હશે ? મિલાવી ને કેમ જુદા કરતો હશે ? શું તને કરુણ વાર્તા જ ગમે છે પણ મારા માટે તું એક પ્રેમ કથા જ લખજે પછી ભલેને અમને બનેને તું મારી નાખજે પણ જુદા ન કરતો કારણ તેના થી જુદાઈનું પાત્ર હું નહિ ભજવી શકું ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, ભરત સુચક, Bharat Suchak, gujarati kavita, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on મે 14, 2011 by gujaratikavitaanegazal
આજ દરિયાની નદી સાથે મોબાઈલ પર વાત થઇ હશે, બંનેની મુલાકાત આજ કદાજ ક્યાંક નક્કી થઇ હશે , કુંડળી બંનેની તેમના વડીલોએ મેળવી લીધી હશે , દરિયાની સંપતિ જોઈ નદી હરખાઈ પણ હશે , લેણ દેણની વાત તેમના વડીલોએ કરી લીધી હશે, એટલેજ આજ દરિયા સાથે નદીની સગાઇ નક્કી થઇ હશે , ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati git, gujarati website, gujaratikavitaanegazal | 3 Comments »
Posted on February 23, 2011 by gujaratikavitaanegazal
બુદ્ધિશાળી છુ છતા છેતરાય જાઉં છુ ઘણી વખત, તો પણ ખુશ છુ કે મેં ક્યારેય કોઈને છેતર્યા નથી, જો મેં ક્યારેય કોઈને છેતર્યા હોત,કોઈ વખત, તો મારો આત્મા જ મને સતાવત વખતો વખત. ભરત સુચક
Filed under: ગઝલ, ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, બુદ્ધિશાળી છુ છતા છેતરાય જાઉં છુ ઘણી વખત, ભરત સુચક, મુક્તક, Bharat Suchak, gujarati, gujarati gazal, gujarati website, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on January 14, 2011 by gujaratikavitaanegazal
સખી તારી વાતડીમાં પતંગો ઊડે, પતંગો ઊડે આભ-ધરતીને સાંધે, સખી તારી… ખાલી મનમાં નવો ઉમંગ ભરવા, મીઠી મીઠી વાતોથી મનને હરવા, લાગણીથી લાગણીના તંતુને બાંધે, સખી તારી… તલસાંકળી, મમરાના લાડુ લીધા, ખુશ રહીને ખુશીનાં અમૃત પીધાં, બધે માનવતાનાં મિષ્ટાન્ન રાંધે, સખી તારી… સંપનો બાગ કેવો લાગે અનેરો, સહકારના આયનામાં ખીલે ચહેરો, પછી ઉકેલ મળી જાય [...]
Filed under: 'સાગર' રામોલિયા, હઝલ | Tagged: 'સાગર' રામોલિયા, ઉતરાણ, ગુજરાત, ગુર્જર કાવ્ય ધારા, સખી તારી વાતડીમાં પતંગો ઊડે, હઝલ, gujarati, gujarati gazal.ગુજરાતી ગઝલ, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, hazal | Leave a Comment »
Posted on January 3, 2011 by gujaratikavitaanegazal
જરા નજરથી પીવડાવી દે, નજરના જામનો પ્યાલો, હવે તો જામના પ્યાલાથી, અમને ક્યા નસો ચડે છે, તમારી વાળની આ લટ,તમારી આખો પર પડે છે, તમારી વાળની આ લટ,અમારી આખોમાં ખટકે છે, તમારા હોઠ ગુલાબી છે, તમારા હોઠોના અમે સરાબી છે, સરાબ પિતા નથી અમે કદી,પણ હોઠોના પાન કરવા છે, તમારી જબાન છે બહુ મીઠી, જબાન [...]
Filed under: ગુજરાતીકવિતા, ભરત સુચક | Tagged: ગુજરાતીકવિતા, જરા નજરથી પીવડાવી દે, નજરના જામનો પ્યાલો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on July 14, 2010 by gujaratikavitaanegazal
આ ગીત સાંભળો, શબ્દ સુમન,સ્વર શ્રી ભાર્તેન્દુ માંકડ, સંગીત શ્રી નિરંજન અંતાણી,મ્યુઝીક અ.વાય ભટ્ટી,ચિરાગ વોરા લિન્ક http://gujaratikavitaanegazal.ning.com/music/playlist/edit?id=3499594%3APlaylist%3A251373 તન છે કેવું મઝાનું,મન છે કેવું મઝાનું. સાથી બને તું એનું જીવન કેવું મઝાનું. નાનકડી આંખડીમાં છે કૈફ દુનિયાભરનો, મલકે તો ગાલે પડતું ખંજન કેવું મઝાનું. સૂરત ભુલે ન તારી,જકડે છે યાદ તારી, ચહું છુટવા કદી ના,બંધન કેવું [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati website | Leave a Comment »
Posted on June 25, 2010 by gujaratikavitaanegazal
એક જ મહોલ્લાનાં પાંચ સ્વાનમાં ચાર દૂબળા ને એક સશક્ત બળિયો જ ફાવે…. સ્વાન અને સમાજમા કોઈ ફરક ? મનુષ્યની સ્વાનવ્રુતિ ક્યારે બદલાશે ! …….રમેશ ચૌહાણ
Filed under: રમેશ ચૌહાણ્ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, પ્રેમ ગીત, રમેશ ચૈહાણ, gujarati website, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on June 23, 2010 by gujaratikavitaanegazal
કરામત છે ” ક” ની અમેરિકામાં (ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યંજન મૂળાક્ષર “ક ” જે શ્રી કૃષ્ણ અને કૈલાસપતિના નામનો પ્રથમ અક્ષર છે .તેનો વપરાશ જાણ્યે અજાણ્યે અમેરિકામાં રોજીંદો થાય છે ) …રાગ –==– મારી હુંડી સ્વીકારો મહારાજ રે ….. શામળા ગિરધારી કોલમ્બસે શોધી કાઢ્યો આ દેશ રે …. અમેરિકાની બલિહારી ” ક” ની શરૂઆત ત્યાંથી [...]
Filed under: ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa | 1 Comment »
Posted on June 21, 2010 by gujaratikavitaanegazal
ડોલર તારા દેશમાં હે પાઉન્ડ પોક મુકાવે ને રિયાલ તો રખડાવે ડોલર તરો એ દિ ડુબાડે પણ મારો રૂપિયો ઋણ ચૂકવે ( રાગ -=–= નંદ કુંવર નાનો રે –=) કારોએ તો કચડી નાખ્યા રે ….. ડોલર તારા દેશમાં મેઈનતનસે મારી નાખ્યા રે …… ડોલર તારા દેશમાં વોરન્તિએ વાઢી નાખ્યા રે …… ડોલર તારા દેશમાં બની [...]
Filed under: સ્વપ્ન | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સ્વપ્ન, gujarat, gujarati, gujarati website, gujaratikavita | Leave a Comment »
Posted on June 20, 2010 by gujaratikavitaanegazal
મરું છુ તારા પર મરું છુ તારા પર એતો સહુ જાણે છે પણ તે જીવવા નથી દીધો મને એ ક્યાં કોઈ જાણે છે નાં હાથ આપી ને જીવનપર્યત તે મને ખુબ બાળ્યો છે જીવનપર્યત બળેલાને મસાંણે લોકો શું પાછો બાળશે? ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, મુક્તક, શેર, Bharat Suchak, gujarat, gujarati website | Leave a Comment »
Posted on June 15, 2010 by gujaratikavitaanegazal
આજે લોકલાડલી ગુજરાતી વેબસાઈટ( સભ્યો ધ્વારા ચલાવાતી વેબસાઈટ )નાં પહેલા જન્મદિવસની પૂર્વ સધ્યાએ બધા ગુજરાતીના સભ્યોનો ખુબજ આભાર કે જેમને ૧)હમેશા અમને ગુજરાતી વેબસાઈટ ચલાવવામાં સહયોગ આપ્યો અને પોતાનાં મિત્રો ને ગુજરાતીમાં સભ્ય બનવા માટે આમત્રણ આપ્યા. ૨)જેમને અમારી ભૂલો બતાવી અને ગુજરાતી વેબસાઈટને એક સારી વેબસાઈટ બનાવવામાં અમારી મદદ કરી. મને સાચી ટીકા કરનાર [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website | 2 Comments »
Posted on June 12, 2010 by gujaratikavitaanegazal
સુર્ય સ્નાન ના ઉચાળા -જયકાંત જાની (USA) બિચપર નગ્નત્વ ઓઢીને પડેલી સ્ત્રી ને જોઇને સુર્ય શરમથી વાદળામા ઢંકાઇ ગયો…. દરિયો તેની લાજ ઢાંકવા પાણીની ચાદર ઓઢાડી આવ્યો…. દરિયા ની ઠંડી રેતી .. ગરમ થ ઇ ને તેના અનાવરણ દેહ ને ચીટીયા ભરવા મંડી આકાશે ઘીમે થી સુર્યને પુછ્યુ અમેરીકન બ્યુટી , સમરમા કેમ આટલી નિર્લજ [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), gujarati website | Leave a Comment »
Posted on June 12, 2010 by gujaratikavitaanegazal
રમતાં રમતાં બે હાથ મળ્યા ને સ્પંદન જાગ્યાં તનમનમાં, યૌવનનો થોડો ઝાઝેરો અહેસાસ કર્યો તો બચપનમાં. કામ મળે જો પ્રિતમાં તો તડપાવે,દોઝખ-શું લાગે, જો હોય પવિત્ર પ્રેમ અગર તો સ્વર્ગ મળે છે જીવનમાં. હું દિવ્ય પ્રણયનો માલિક છું જ્યાં ઉમ્ર કરે ના કોઈ અસર, ઘડપનમાં હસે,બચપનમાં હતી,મસ્તી જે રહી છે યૌવનમાં. હો પ્રીતભરી એકાદ નઝર,તો [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati kavita, gujarati poem, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on June 9, 2010 by gujaratikavitaanegazal
તિમીર થી તેજ સુધીનો સહારો છે તુ મારા અસ્તિત્વના આધારો છે તુ મારો સ્નેહ તુ મારા શ્વાસ તુ હ્રદય નો એકેક ધબકારો છે તુ મારા નયન તુ મારી દ્રષ્ટિ તુ આખ નો દરેક પલકારો છે તુ મારા શબ્દો તુ મારી વાણી તુ મારા હાસ્ય નો ચમકારો છે તુ મારી કાયા તુ મારી આત્મા તુ મારા [...]
Filed under: મીરા સાયાણી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, gujarati git, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 3, 2010 by gujaratikavitaanegazal
ક્યાં નસીબ કે બનું હમસફર,મને માફ કર, મને માફ કર. મને ભૂલ ને શરુ કર સફર, મને માફ કર, મને માફ કર. જે સમય વિત્યો હતો સાથમાં, બસ એટલો હતો હાથમાં, હવે ક્યાં નસીબ છે એક નઝર,મને માફ કર, મને માફ કર. મારું એક કદમ છે કબર મહીં, તારી જિંદગી હજી ઘર મહીં, નાસમઝ ન [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita | 1 Comment »
Posted on June 2, 2010 by gujaratikavitaanegazal
જાતને સુધારવાનુ સ્હેજ પણ સહેલું નથી, કુટેવોને છોડવાનુ સ્હેજ પણ સહેલું નથી. વિચારોની ભીડમાં એક કુવિચાર આવ્યા પછી, કુવિચારને કાઢવાનુ સ્હેજ પણ સહેલું નથી. છાતીએ ભાર વેઢાડી ક્યાં સુધી ફરવું ભલા ! મૌન જીભે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી. ક્યાં છે અઘરું જતા કરવું સાચી સમજણ રાખીને, અહમને છોડતા જવાનું સ્હેજ પણ સહેલું નથી
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujarat, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on મે 29, 2010 by gujaratikavitaanegazal
અમે તો જવાના…… લોકો કહે છે,શું લઇને આવ્યા’તા,શું લઇને જવાના, હું કહીશ…. પ્રેમ કરવા આવ્યા’તા,પ્રેમ કરીને જવાના,પણ થશે એવું કે, તમારા થઇને, તમારાથી હંમેશાં દૂર જવાના………………. લોકો કહે છે,પ્રેમનો મારગ છે શુરા નો,નહીં કાયરનું કામ, અઢળક પ્રેમ કરીને અમે તો,પાદર પાળીયા થઇને જવાના. લોકો કહે છે, મોહબ્બત જતાવવા ની ના હોય….એટલે જ, જશું ત્યારે, આખરી [...]
Filed under: ચૈતન્ય મારૂ. | Tagged: ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on મે 25, 2010 by gujaratikavitaanegazal
કોઇ એ મને પુછેલુ ; ઇન્ડીયા અને અમેરીકામા શુ ફર્ક છે ? મારો જવાબ હતો ઇન્ડીયા સ્વર્ગ છે અને અમેરીકા નર્ક છે. કોઇ એ મને પુછેલુ ; તમારો અમેરીકામા રહેવા નો શુ તર્ક છે ? મારો જવાબ હતો અમેરીકામા વર્ક એડીકટ ડોલરીઑ અર્ક છે. કોઇ એ મને પુછેલુ ; અમેરીકામા કેમ કાર્ય ક્ષમતા કરતા વધારે [...]
Filed under: જયકાંત જાની (USA ), Uncategorized | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), મેરા ભારત મહાન, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal | Leave a Comment »
Posted on મે 24, 2010 by gujaratikavitaanegazal
મારું ભાગ્ય તને લખવા આપ્યું હતું પણ……… હવે મારું ભાગ્ય હું જ લખીશ મારી મહેનત થી . -ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website | Leave a Comment »
Posted on મે 23, 2010 by gujaratikavitaanegazal
તને ના મળું તો દિલમાં દર્દ જેવું રહ્યા કરે, ડોક્ટર ને કરી ફરિયાદ દિલમાં દર્દ જેવું રહ્યા કરે, ડોક્ટર કરી સારવાર પણ દિલમાં દર્દ જેવું રહ્યા કરે, લોહી ની કરી તપાસ તો લોહીમાં તારા પ્રેમ ના પ્રેમના કણ મળ્યા, દિલના X-RAYની કરી તપાસ તો દિલમાં તારી છબી દેખાણી !!!!!!!!!!!!! -ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાતીકવિતા, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati website, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on મે 21, 2010 by gujaratikavitaanegazal
સ્કુલબેગ ઉપાડી મારા ખભા રહી જાતા મારા દાદ્દા એ કહ્યુ ” પેંડા નુ પેકેટ હાથ મા હોય તો વજન લાગે પેટ્મા હોય તો ન લાગે “ પછી સ્કુલ બેગની ચોપડીઓ ખોપડીમા ઉતારી મે સ્કુલ બેગ હળવી કરી નાખી. ટેક્ષ્સચોરી કરુ તો ઇન્કમટેક્ષ્સ નો ભય રહેતો મારા દાદ્દા એ કહ્યુ ” ટેક્સચોરી એ દેશ દ્રોહ છે [...]
Filed under: ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), gujarati git, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on April 29, 2010 by gujaratikavitaanegazal
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાહળાનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે અંધારાના વમળને કાપે કમળ તેજતો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું કુંડળીને વળગવું ગમે [...]
Filed under: નરેન્દ્ર મોદી | Tagged: ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, નરેન્દ્ર મોદી, પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on February 13, 2010 by gujaratikavitaanegazal
નામ તારું જપું છું, સદા ‘મીરા’ માફક, મારા ગીતોમાં વસી જા, ફરી રાધા માફક. એવી નદીઓનો પછી કેમ થતે ત્યાં સંગમ? ન તો એ ગંગાસમી છે, ન હું જમના માફક! એ જ છે એ જ આ ‘તાપી’ કે જેના તીરે, કદિ ફરતાં’તાં અમે રાધા- કનૈયા માફક! એની યાદોની રમત પણ છે કૈં એના જેવી, ઉષા [...]
Filed under: આસિમ રાંદેરી (મેહમૂદ મિયાં મોહમ્મદ ઇમામ સૂબેદાર) | Tagged: આસિમ રાંદેરી (મેહમૂદ મિયાં મોહમ્મદ ઇમામ સૂબેદાર), ગુજરાતીકવિતા, મમતા માફક - આસિમ રાંદેરી (મેહમૂદ મિયાં મોહમ્મદ ઇમામ સૂબેદાર), gujarat, gujarati, gujarati website, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on February 10, 2010 by gujaratikavitaanegazal
પરદેશની પારાવાર પરેશાની પ્રેથી તે સ્હેજે, મળ્યુ જે વાસી ઠ્ંડુ ભાણામા ગરમ્ ગણી લેજે. સ્પોન્સરર્ની કડવી વાણી વિષે જો દુઃખ લાગે તો, જરાયે અંતરે ડોલરીયો આનંદ ના ઓછો થવા દેજે. પરદેશ માંહી દુખોનો નથી હિસાબ કોઇને, દુખીશ્યામબા બાપુ બનીને તું વહોરી ના પીડા લેજે. વિદેશી વાયરા ના વ્ંટોળે ખરો પ્રેમ નહીં ભાસે, ન કાળી કે [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), પ્રતિકાવ્ય -જયકાંત જાની (USA), gujarat, gujarati git, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on February 10, 2010 by gujaratikavitaanegazal
મારી પાસે સોનુ કરી શકુ એવો લોઢા પર ઘસી શકુ તેવો પારસમણી નથી નથી કપુર હિરો જેવુ રૂપ કે મનમોહનસિહ જેવી બુધ્ધિ કેવળ છે એક ગ્રીન કાર્ડ મહેંદી ના પાન જેવુ લીલુ છમ છતા ર્ંગ લાવે મધ્માતો….. મારુ ગ્રીનકાર્ડ મારી નાડીના ધબકારા એક પ્રકાર ના સુપીરીયાટી કોમ્પલેક્ષથી હુ મારા કુરુપ અને મ્ંદબુધ્ધિ નુ રક્ષણ કરુ [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: .ગ્રીન કાર્ડ નમો નમઃ જયકાંત જાની (USA),gujarati gazal.ગુજરાતી ગઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), gujarati git, gujarati kavita, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 29, 2010 by gujaratikavitaanegazal
ઢળતી સાંજે એક કાશ્મીરી બાળક ગયું દોડતું મા પાસે… લઈ હાથમાં લીલી ગ્રેનેડ હરખે પૂછ્યું: મા… મા… આ ફળ વાવું તો શું ઊગશે ? અશ્રુભીની આંખે બાળકના માથે ફેરવતા હાથે ચીંધી આંગળી પતિની કબર તરફ.. ! – નીલેશ રાણા
Filed under: ગીત, ગુજરાતીકવિતા, ડૉ.નિલેશ રાણા | Tagged: - નીલેશ રાણા, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, વાવો તેવું લણો, gujarat, gujarati, gujarati gazal.ગુજરાતી ગઝલ, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on January 2, 2010 by gujaratikavitaanegazal
ઘર મારું જોઇલો જાણે દરિયો લાગણીની ભરતી અને નફરતની ઓટ છે દિવાલોમાં મારા બચપનની નોટ છે ઘરના ખુણે ખુણે મારી બાનો પ્રેમ છે બહેનોના હાસ્યનો કેવો ખડખડાટ છે બારી ખોલો તો યાદોનુ તોફાન છે દિવાનખાનુ જાણે રમતનું મેદાન છે ભાઇ સાથે કર્યા મે અહી કેટલા યુધ્ધો શયનખડંમાં તો આરામ જ આરામ છે જો સ્વર્ગ હોઇ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ઘર, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati website, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 24, 2009 by gujaratikavitaanegazal
અક્ષર અક્ષર ભેગા થસે તો કોઇ શબ્દ બનસે જરુર શબ્દે શબ્દો ગોઠવીને મુકીસ તો પંક્તિ બનસે જરુર પંક્તિ પંક્તિ ગોઠવીને ને હું ગીત બનાવીસ જરુર ગીત મારુ બનેતો પ્રિયે છેડો તાલમા સંગીત મધુર ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, મુક્તક, સંગીત, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2009 by gujaratikavitaanegazal
તાપણી કરીને બાળ્યા મેઁ તો ધરમ કરમના મેલ જીવનના એકેએક દિવસે મેઁ જોયા જુદા ખેલ જતન કરી ખુબ લાડ લડાવી માલીસ કરાવી તેલ પઁચ તત્વની કાયા મારી જાળવી રાખી મેઁ જેલ આતમ કેદી ઉડી જાશે એક’દિ ખાલી પડશે જેલ માટીના મોર માટીમાં જાશે રડશે કોઈ નાની ઢેલ વિદાય દેશે એક દિન સૌએ શણગારીને વેલ જીવન [...]
Filed under: ડો દિનેશ ઓ. શાહ | Tagged: ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ડો દિનેશ ઓ. શાહ, પંચ તત્વની જેલ-ડો દિનેશ ઓ. શાહ, ભજન, bhajan, gujarati, gujarati kavita, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2009 by gujaratikavitaanegazal
માતા* પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની જરુરીયાત અળગી કરે છે તે માતા. * જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા. * પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે તેના સંતાન છે તે માતા. * [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર, Uncategorized | Tagged: આધ્યાતમિક, ગુજરાત, માતા - પિતા - સંતાન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan | Leave a Comment »
Posted on December 15, 2009 by gujaratikavitaanegazal
રંગાઇ જાને રંગમાં….. અમેરીકન તણા કલ્ચરમાં વિદેશ તણા તુ રંગમાં…..રંગાઇ….. આજે રળશુ શુ , કાલે રળશુ, રળશુ લાખો દામ, ક્યારે બનશુ બિરલા ઘનશ્યામ, સગા લુટશે, કોઇ કુટશે, કોઇ નહીં રે તારા સ્ંગમાં…..રંગાઇ….. દારૂડીયો જાણતો ઝાઝું ઢીંચશું, પિવુ છે આ તમામ, દેવદાસ નુ અમર કરી લઉં નામ, રોગ આવશે, અલ્સર જાણજે, ખોવુ પડશે લાલ ર્ંગમાં…..રંગાઇ….. એન [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), તુ રંગાઇ જાને રંગમાં -જયકાંત જાની (USA), પ્રેમ ગીત કાવ્યો, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 11, 2009 by gujaratikavitaanegazal
(૧)પ્રત્યેક કાર્ય હાજર વ્યક્તિઓ પ્રત્યે આદર દર્શાવી ને કરવુ. (૨)ખુશમત ખોર કદી બનવુ નહી. (૩)બઘાની સાથે સમુહમા બેઠા હોઇએ ત્યારે છાપુ કે પુસ્તક વાંચવુ નહી. (૪)કોઇ લખવાબેઠુ હોય તો તેના કાગળ કે પુસ્તક પાસે જવુ નહી. (૫)ચહેરો હ્ંમેશા હસમુખો રાખવો પર્ંતુ કોઇ ગ્ંભીર પ્રસ્ંગે ગ્ંભીરતા ઘારણ કરવી. (૬)બીજાની સાથે કામની વાતો ટુંકામા પતાવવી , નિર્થક [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, જયકાંત જાની (USA ), જ્યોર્જ વોશિંગટ્ન ના અઢાર જીવન સુત્રો, સુવિચાર, gujarat, gujarati, gujarati git, gujarati net, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal | 1 Comment »
Posted on December 5, 2009 by gujaratikavitaanegazal
ઘગશ વગર ઘનવાન નથી થવાતુ અકર્મીઓ નુ નસીબ જલ્દી નથી પલ્ટાતુ વિશાળ ફલક પર ઉભા રહી ને જુઓ કુવાના દેડ્કા રહી ને વિશ્વ નથી જોવાતુ પગે ઘુંઘરૂ બાંઘી કોઇ વાર નાચી તો જુઓ મીરાની જેમ મુકત મને નથી નચાતુ હૈયાથી હોઠ સુઘી શબ્દો લાવી ગાઇ જુઓ સત્સગ વગર ભાવ ગીત નથી ગવાતુ અહમ ઓગાળીને દુશ્મનોને [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: જયકાંત જાની (USA ), નથી થવાતુ - જયકાંત જાની (USA), મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, gujarat, gujarati, gujarati poem, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 4, 2009 by gujaratikavitaanegazal
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના અહી બાવન સ્ટેટ પણ તારા માટે સ્ટેટ્સ વીનાના વેઘર અહીના વ્ંઠીલા કાના તારે ગોકુળ વ્રુન્દાવન મજા અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના વેરણ થઇ ગઇ જ્યા નીંદરૂ અમારી કાના તને કોણ અહી ઝુલાવી ને સુવડાવે અભક્ષ ભોજન કરતા હોઇ જ્યા અમે કાના તને કોણ માખણ [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: અમેરીકા ન આવતો કાના, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), ભરત સુચક, gujarat, gujarati, gujarati git, gujarati net, gujarati poetry, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on December 1, 2009 by gujaratikavitaanegazal
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે રાખનાં રમકડાં, રમકડાં … બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે રાખનાં રમકડાં, રમકડાં … એઈ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે [...]
Filed under: ભજન | Tagged: ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભજન, ભરત સુચક, bhajan, gujarat, gujarati, gujarati kavita, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on December 1, 2009 by gujaratikavitaanegazal
ઇશ્વર ક્રુપાળુ છે લોકો માટે, પણ ઇશ્વર માટે સમય નથી આ ર્ંગ બદલતી કુદરત ને, નિહાળવા માટે પણ સમય નથી હરિ હોવાનો અહેસાસ છે, પણ હરિ ઓમ માટે સમય નથી બધા સ્ંતો છે નજર સામે, પણ સત્સંગ માટે સમય નથી અન્યના દોષો દેખાશે, પણ અંતર ઝાંખી માટે સમય નથી ઘર્મની શુ વાત કરવી,માનવ ઘર્મ નિભાવવા [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સમય નથી - જયકાંત જાની ( USA ), gujarati git, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 27, 2009 by gujaratikavitaanegazal
અમેરીકાતો છે સ્વર્ગનગરી મનમા એવો વહેમ એક અમારૂ મન જાણે છે અહીયા દિવસો નીકળે છે કેમ અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી સુવા,ખાવા,પીવામા જાણૅ એક જાતનો દોર દિવસ આખો કામના ઢ્સડા જાણે આપણે ઢોર અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી ડોલર અમારે છે ક્ંકુ ચોખા અને વ્રજ અમારે છે કાશી ડોલરના [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), gujarati, gujarati git, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on November 24, 2009 by gujaratikavitaanegazal
મિતાહારી તો તેને રે કહીયે, જે નિરોગી રહી જાણે રે. એવો કઠોર પરિશ્રમ કરે જોયે, ચરબી શરીરે ન આણે રે. સકળ સલાડ ડીશમાં ભરીને, ચાહના ન કરે કેની રે. સોલ્ટ ઓઇલ સુગર ત્યાગ્યા , ધન ધન જીભડીમેવા તેની રે. મેવા મિ્ઠાઇ ની તૃષ્ણા ત્યાગી, ફાસ્ટફુડ જેને ઝેર રે. રસથાળ જોઇને મુખ ન ખોલે, પરમાટી નવ [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), તંદુરસ્ત જન તો તેને રે કહીયે જયકાંત જાની (USA), gujarat, gujarati, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 24, 2009 by gujaratikavitaanegazal
એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને શુ લખુ ? અહીયા સ્ંસ્કાર કે સ્ંસ્ક્રુતિ સ્ંકલિત નથી. મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે, હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી. અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), સારી રીત નથી - જયકાંત જાની (USA), gujarat, gujarati poem, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on November 22, 2009 by gujaratikavitaanegazal
દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ એથી છુટી તેની જીભડી રે પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ સાસરીએ જૂદેરી એની જાત રે પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ અગન ભરેલ એની આંખડી રે લોલ વડ્કા ભરેલાં એના વેણ રે પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ [...]
Filed under: ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), રોમેન્ટીક | Tagged: ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ, gujarati, gujarati git, gujarati kavita, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on November 19, 2009 by gujaratikavitaanegazal
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું ખુશી ખુશી હું બોલું બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું ખુશી ખુશી હું બોલું [...]
Filed under: ગઝલ, રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ખુશી ખુશી હું બોલું - રમેશ પટેલ ‘આકાશદીપ’, ગુજરાતીકવિતા, નામ મારું છે ખુશી, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati gazal, gujarati git, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 19, 2009 by gujaratikavitaanegazal
હેલે ચઢી તમારી યાદ સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને , હેલે ચઢી તમારી યાદ ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને, મનમાં ટહૂંક્યા તમારા સાદ સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે લઈ દિલડામાં વાસંતી ફાગ રણક્યા તાલે મધુરા ઝાંઝર ને, ઉરે છેડ્યા બંસરીના વ્હાલ સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ ચાંદલીયાના [...]
Filed under: ગઝલ, રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), હેલે ચઢી તમારી યાદ – રમેશ પટેલ ‘આકાશદીપ’, gujarat, gujarati gazal, gujarati git, gujarati kavita, gujarati website, gujaratibhajan, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on November 15, 2009 by gujaratikavitaanegazal
આ છે શેરબજારના શેર!! આ છે શેરબજારના શેર!! ઘરબાર વેચીને તમે ક્યારેય ન વસાવતા કોઇ શેર જ્યારે કિમત ઘટે ત્યારે વસાવો તમે જે ગમેતે શેર જ્યારે કિમત વધે ત્યારે વેચી નાખો જે હોય તે શેર જો ચાલસો તેનાથી ઉલટા તો તુટી જસે તમારી કેડ…આ છે શેરબજારના શેર!! તમે ગુમાવ્યા જો પૈસાતો શેર પરના રાખો કોઇ [...]
Filed under: ભરત સુચક | Tagged: આ છે શેરબજારના શેર!! આ છે શેરબજારના શેર!!, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on November 13, 2009 by gujaratikavitaanegazal
શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની !! લાચ લેતા પકડાઇ ગયા તો લાચ આપી ને છુટી ગયા !! ગુના કરતા પકડાઇ ગયા તો જામીન મેળવીને છુટી ગયા !! પોલીશની કાર્યવાહી ચાલતી રહે એક તરફ !! કોર્ટંમા તો કેસ ચાલતા ચાલતા રહે બીજી તરફ!! ગુનાઓ તો ચાલ્યા કરે ચારે તરફ!!!!!!!!!!!!!!!!!!!!!! શુ વાત છે હિન્દુસ્તાનની [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાતીકવિતા, ભરત સુચક, શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 8, 2009 by gujaratikavitaanegazal
મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન કે મારા …આંગણાના થાજો મહેમાન લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર ઝીલો ઝીલો હૈયે દોડી [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »