Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે, ઈશ્કમાં તો ભલભલા બદનામ છે. પ્રીત છે એક પુષ્પ નાજુકીભર્યું, મૂલવોના શ્વેત છે કે શ્યામ છે. દિલની બારીને ઉઘાડી રાખજો, કો’ક દિ વસ્તીમાં નિકળે રામ છે. એક ટીપું પણ હવે બાકી નથી, દિલ લૂટાવું પ્રેમમાં એ હામ છે. દિવ્ય મસ્તી ઉમ્રભર રહી યાદની, એક પળના કામનું શું કામ છે. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
ભરતી અને ઓટ એ કુદરતનો નિયમ, પણ આટલાં વર્ષોમાં ક્યારેય તારા પ્રેમમાં ભરતી કે મારા પ્રેમમાં ઓટ જોઈ?!
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', ભરતી અને ઓટ, gujarat, gujarati, gujarati kavita | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
મિલનને સ્વપ્ન માનીને મથું છું ભુલવા માટે, ભુલાતાં સ્વપ્ન ક્યાં મુજથી,હકીકત કેમ ભુલાશે? વિખેરી વાળ બેઠાં’તાં તમે નજરું ઝુકાવીને, જીગર બેહોશ કરનારી નજાકત કેમ ભુલાશે? જગતમાં પ્રેમની સાથે જ પેદા થઈ ગઈ છે એ, જમાનાની મહોબ્બતથી અદાવત કેમ ભુલાશે? નયનમાં નીર લાવીને,અધર નજદીક લાવીને, ચુમીને ગાલને,દીધી’તી રુખસત કેમ ભુલાશે? લખ્યો છે જ્યાં સુધી વિરહ,દઈ દઊં [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન', મિલનને સ્વપ્ન માનીને મથું છું ભુલવા માટે, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
એકાદ ભવમાં તમને નવાબ થઈને મળશું, સુંદર તમે બહુ છો ગુલાબ થઈને મળશુ. ના વહાલું દવલું જાણે,ના તારું મારું જાણે, કરશે ખુદા રહેમ તો સુરખાબ થઈને મળશું. દિલની દુઆ છે પ્રિતમ અવ્વલ રહો સદાયે, હારી જશું ને તમને ખિતાબ થઈને મળશું. દરિયો દિલી પ્રણયનો ગઝલે બયાન કરશું, હર શબ્દ માં છુપાઈ કિતાબ થઈને મળશું. ફુરસત [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: એકાદ ભવમાં તમને નવાબ થઈને મળશું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન', gujarat, gujarati, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
પ્રણયના જામ જીવનને નશામાં ચૂર રાખે છે, ખુમારી આશિકોની ઈશ્કને મગરુર રાખે છે. કદી દુનિયાની વાતોમાં દખલ કરતો નથી હું તો, જમાના કેમ તું મુજને સનમથી દૂર રાખે છે. જગતની હર મહેફિલનો નશો છે રાતભરનો પણ, મહોબ્બત!એક નઝર તારી જીવન ચકચૂર રાખે છે. કદમ માંડી અમારા ઘર તરફ પાછાં લઈ લે છે, કરે છે લાગણી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', પ્રણયના જામ જીવનને નશામાં ચૂર રાખે છે, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
અમે નઝરો મળાવી અમથી અમથી, તમે તો જાન લઈ લીધી સિફતથી. જલદ છે રુપ ને છે પ્રેમ શિતળ, કદિ કયાં આગ લાગે છે બરફથી. ચડાવો ફૂલ કે પત્થર કબર પર, અમે તો પ્યાર કરવાના કફનથી. રહ્યું છે કોણ કાયમ આ જગતમાં, જઈને કોણ આવ્યું અંજુમનથી? કહે કોઈ ખુદાનું નામ લઈ લ્યો, તમારું નામ લઈ લઊં [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: કરી છે પ્રીત પત્થરના સનમથી., ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન', gujarat, gujarati, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
છે સુમન નાજુક ઘણો,સંભાળજો, કબરમાં પણ ફૂલ પર સુવડાવજો. યારની તસવીર એમાં રહી શકે, ઍક ખિસ્સું કફનમાં સિવડાવજો. પ્યારમાં હદથી વધે જો કોઈપણ, હાલ મારા કહી જરા બિવડાવજો. શું હશે મૃત્યુ પછી કોને ખબર, જીંદગી જીવી જીવન અજવાળજો. માન મૃત્યુ બાદનાં શું કામનાં? લાશને ના ફૂલથી શણગારજો. આવશે ત્યાં પણ બધા રંજાડવા, કબર પર ના [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, છે સુમન નાજુક ઘણો, જયસુખ પારેખ 'સુમન', સંભાળજો, gujarat, gujarati, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
મોરલા ટહુક્યા ચારે કોર, તોય ન આવે દિલનો ચોર. ખૂબ સતાવે,ખૂબ ગમે, પ્રિતમની તો વાત છે ઓર. વીજ ઝબુકે જગ દેખે, દિલ તૂટે ક્યાં થાય છે શોર. પ્રિતનું વાદળ થઈ વરસું, પ્રિતમ મારો,નાચતો મોર. જયસુખ પરેખ ‘સુમન’
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', મોરલા ટહુક્યા ચારે કોર, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
આજ વાતાવરણ છે વરસાદી, આવ વર્ષા ઋતુની શહજાદી…….. પ્રેમ છે સત્ય,પ્રેમ ઇશ્વર છે, બાકી સઘળું જગત છે વિખવાદી. જીવનની સમી સાંઝે ઝરમર ઝરમર વરસાદ હોય..વિજળી ઝબુકતી હોય..ભીની ભીની ખુશ્બૂ નટખટ છાંટા ની જેમ સ્પંદનો જગાવતી હોય ને બરસાતી(બાલ્કની)માં ઝુલે ઝુલતાં ઝુલતાં સુંવાળા એકાંતમાં યાદ આવે..યૌવનકાળ ને બે’ક પંક્તિ, આજ વાતાવરણ છે વરસાદી, આવ વર્ષા ઋતુનિ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, જયસુખ પારેખ 'સુમન' | Tagged: આજ વાતાવરણ છે વરસાદી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
જે મળે ના જિંદગીમાં,ચીજ પ્યારી હોય છે, જે રહે ઓઝલમાં એની ઈન્તેઝારી હોય છે. સ્વપનનાં તોરણ બનાવી રાત ઉજવી છે સદા, ને સવાર યાદના રણમાં સવારી હોય છે. ઍ જ સમઝણ કારણે સંબંધ કાયમ આપણો, છે બધા ઉપકાર તારા,ભૂલ મારી હોય છે. આંખમાં તારી સદા કયાં એક મસ્તી હોય છે, ઍક પળમાં એ કટૉરી ને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન', ને સવાર યાદના રણમાં સવારી હોય છે., gujarat, gujarati, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
સમજાવ્યું આજ દી’સુધી કિસ્મત કહી કહી, તૂટી રહ્યું છે દિલ હવે નફરત સહી સહી. સંતાડ્યાં આજ દી’ સુધી દર્દો મેં પ્રીતનાં, આવ્યાં હૃદયથી આંખને પડદે રહી રહી. માલિક કહી ને આપને,જીવ્યો ગુલામ થઈ, હુકમ લખી દે મૌતનો ને કર ઉપર સહી. ધરબાવી રાખો દિલ મહીં વાતો ને પ્રીતની, કરશે તમાશો જગ બધું જો કોઈને કહી. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જયસુખ પારેખ 'સુમન', સમજાવ્યું આજ દી'સુધી કિસ્મત કહી કહી, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 14, 2010 by gujaratikavitaanegazal
આ ગીત સાંભળો, શબ્દ સુમન,સ્વર શ્રી ભાર્તેન્દુ માંકડ, સંગીત શ્રી નિરંજન અંતાણી,મ્યુઝીક અ.વાય ભટ્ટી,ચિરાગ વોરા લિન્ક http://gujaratikavitaanegazal.ning.com/music/playlist/edit?id=3499594%3APlaylist%3A251373 તન છે કેવું મઝાનું,મન છે કેવું મઝાનું. સાથી બને તું એનું જીવન કેવું મઝાનું. નાનકડી આંખડીમાં છે કૈફ દુનિયાભરનો, મલકે તો ગાલે પડતું ખંજન કેવું મઝાનું. સૂરત ભુલે ન તારી,જકડે છે યાદ તારી, ચહું છુટવા કદી ના,બંધન કેવું [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati website | Leave a Comment »
Posted on July 12, 2010 by gujaratikavitaanegazal
જિંદગી છે કે મેદાન રણનું?રોજ કરવી પડે છે લડાઈ, આગ ચારે તરફ છે નિરંતર, જાણે ચુલા ઉપરની કડાઈ. ઊંડી માયા નાંદુખ પણ છે ઉંડાં,લાગણી મારે હરદમ કટારી, મોહ મારે છે જીવનનો નહીંતર, જિંદગી ચીજ ખુદ છે પરાઈ. ઘડપણ આવ્યું ને જીવનનું પહેરણ ચોતરફથી ગયું છે ઘસાઈ, સાત સાંધુ છું ત્યાં તેર તુટે,શી રીતે એની કરવી [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarat, gujarati, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 6, 2010 by gujaratikavitaanegazal
તારી કિસ્મતમાં લખાયો છું,તને ક્યાં છે ખબર, તારા માટે જ રચાયો છું,તને ક્યાં છે ખબર! તારી નસનસમાં નશો થઈને સતત રખડું છું, પ્રેમ થઈ દિલમાં ઘુંટાયો છું,તને ક્યાં છે ખબર! રાતભર સપનાંમાં મહાલી છો હવે જાગ જરા, થઈ કિરણ રુબરુ આવ્યો છું,તને ક્યાં છે ખબર! મેં જ લૂછ્યાં છે બધાં આંસુ તારી આંખોનાં, સ્મિત થઈ [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન' | Leave a Comment »
Posted on July 4, 2010 by gujaratikavitaanegazal
ભરતી અને ઓટ એ કુદરતનો નિયમ, પણ આટલાં વર્ષોમાં ક્યારે તારા પ્રેમમાં ભરતી કે મારા પ્રેમમાં ઓટ જોઈ?! જયસુખ પારેખ ‘સુમન’
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન' | Leave a Comment »
Posted on July 4, 2010 by gujaratikavitaanegazal
મધદરિયેથી શાંત થઈને ચાલ્યું આવે મોજું, જોઈ કિનારો દોડે ભેટવા,ગાંડું થઈને મોજું. થનગનતા યૌવન શું મોજું,મનગમતા પ્રિતમ શું મોજું, અંગ અંગ ભીંજાવી જાણે હાથ ખેંચતું મોજું. રીઝે તો એ ગેલ કરે,વિફરે તો એ જાન લઈ લે, મૂંઝાવી માનવના મનને ખુદ મલકાતું મોજું. ના દીવાદાંડી ની જરુરત,ના હોડી ના નાવિકની, આંખ્યું મિંચી,ઘુંઘટૉ ખેચી,દોડી આવે મોજું. સાંજે [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 3, 2010 by gujaratikavitaanegazal
કહું છું વિરહને….. કે લંબાઈ જા તું, બની આગ સીને(છાતીમાં)ચંપાઈ જા તું, જલી જાય યાદો જો આ આગમાં તો, બની બીજ રાખેથી ફરી રોપાઈ જા તું, ફરી થી હું સિંચું અશ્રુથી તુજને, ઉછેરું જીગરમાં બચાવી નજરને, ને જો નસીબે મિલન ફૂલ ઉગે, સમેટે ભ્રમરને કમળ જેવી રીતે, મારા જીગર થી સમેટાઈ જા તું, કમળ ન [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati git, gujarati kavita | Leave a Comment »
Posted on June 30, 2010 by gujaratikavitaanegazal
દુનીયાથી દૂર આભમાં એક ઘર બનાવશું, વાદળની ભીંતે ચાંદના દિપક જલાવશું. સાગરના તળિયે જઈ અને એક ઘર બનાવશું, પાણીની ભીંતે છીપના દિપક જલાવશું. દુનિયાથી દૂર ખીણમાં એક ઘર બનાવશું, ફૂલોની ભીંતે ખુશ્બૂના દિપક જલાવશું. ઘરના ખૂણામાં પ્રેમનું મંદિર બનાવશું, પૂજા કરીશું આપને ઈશ્વર બનાવશું. જયસુખ પારેખ ‘સુમન’
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati git, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 30, 2010 by gujaratikavitaanegazal
હું સળગતા રણની તરસ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર, બની પ્રેમની તું પરબ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર. મારા રોમેરોમમાં આગ છે,તારા શ્વાસેશ્વાસમાં બાગ છે, મને ભેટી ચૂમી વરસ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર. હું નશો છું તું જો શરાબ છે,છું સુગંધ તું જો ગુલાબ છે, તું જીવન હું [...]
Filed under: ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati gazal, gujaratiblog, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 27, 2010 by gujaratikavitaanegazal
થાય દર્શન યારનાં સવારમાં, સુલ્ઝે છે ઉલ્ઝન બધી પળવારમાં. પ્રેમમાં વિતે જો થોડી જિંદગી, સાર લાગે છે ઘણો સંસારમાં. લાગણી જે ઉદભવે,તારી જ છે, તું વણાઈ છો હ્રદયના તારમાં. એ જ મશરુફી,મઝા ને દિલ્લગી, શું ફરક છે,હાલમાં ને ત્યારમાં? જે મળે મહેનત પછી તે શ્રેષ્ઠ છે, છે મઝા તડ્પ્યા પછી દીદારમાં. જે લખાયું તે સહન [...]
Filed under: ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, પ્રેમ ગીત, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 27, 2010 by gujaratikavitaanegazal
આ રચના નો વિડિયો જુવો. http://gujaratikavitaanegazal.ning.com/video/3499594:Video:248066 લાગણી લાચાર છે,હું શું કરું? એકતરફી પ્યાર છે,હું શું કરું? સાફ કહી દઉં આપનાથી પ્યાર છે, પણ ભર્યો દરબાર છે,હું શું કરું? એક મરે ને એકને કંઇ જાણ ના, ફક્ત અત્યાચાર છે,હું શું કરું? જિંદગી પળવારમાં પુરી થશે, હમસફરને વાર છે,હું શું કરું? અબઘડી આંસુંના દરિયા વહી જશે, દર્દ [...]
Filed under: ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 26, 2010 by gujaratikavitaanegazal
please enjoy this poetry in video.singar usmaan mir,music nirav parekh link for video http://gujaratikavitaanegazal.ning.com/video/3499594:Video:239211 નઝરને ભરોસે દિધું દિલ લુંટાવી,મહોબ્બતના કોઈ પુરાવા ન માંગ્યા, ગુન્હેગાર થઈને સજા એણે આપી,સહી મુંગે મોઢે ખુલાસા ન માંગ્યા. એ નાદાની મારી ને તારી ગુમાની,ખબર હોય ક્યાંથી બધાને બધાની, કરી બંધ ઘર ને રડ્યો એકલો હું,જગતના મેં જુઠા દિલાસા ન માંગ્યા. [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarat | Leave a Comment »
Posted on June 24, 2010 by gujaratikavitaanegazal
સો વાતોની એક જ વાત, દિલને ગમતી તારી વાત. સારૂં-નરસું ક્યાં છે ભાન, તું જે આપે તે સૌગાત. કોઇ મરે ના કોઇ વિના, ખાલી કાગળ ઉપર વાત. પ્રીત કદી ના થાય ખતમ, પ્રેમ તો છે હરદમ શરુઆત. સમજાવે છે લોક ભલે, કોણે માની કોની વાત? કોને ખપતી કાલ સવાર, સપનાંમાં જો તારો સાથ! લીધા છે [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 21, 2010 by gujaratikavitaanegazal
રુપને તારા નઝરથી પી ગયો, દર્દ,સમઝીને દવા હું પી ગયો. જ્યાં કદમ તારાં હતાં,ખુશ્બૂ હતી, શ્વાસમાં લઈ એ હવા હું પી ગયો. જીક્ર મેં તારી ઈનાયતનો કર્યો, બેવફાઈ બેવફા હું પી ગયો. નહીં તો ક્યાં છે કાલની કોને ખબર, આજ તો આવી મઝા હું પી ગયો. બેખબર જ્યારે હતી જગની નઝર, મસ્ત નઝરોની અદા હું [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, gujarati poetry | Leave a Comment »
Posted on June 21, 2010 by gujaratikavitaanegazal
સુંવાળા પ્રેમના અવશેષ ને આધાર લઈ જાશું, જતી વખતે જગતથી એક મુઠ્ઠી પ્યાર લઈ જાશું. નવા ભવમાં ફરીથી પ્રીતનાં પુષ્પો ખીલવવાને, સનમનાં આંગણાંની ધૂળ ચપટીભાર લઈ જાશું. સદેહે તો નહીં ચાલે પરંતુ એક યુક્તિ છે, ભરીને શ્વાસમાં ખુશ્બૂ તણી ગુલનાર લઈ જાશું. તમન્નાઓ ગલી ને ગામમાં શોધે થઈ પાગલ, ગળામાં ઘંટ બાંધીને હ્રુદયને દ્વાર લઈ [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, gujaratiblog, gujaratigazal | Leave a Comment »
Posted on June 21, 2010 by gujaratikavitaanegazal
ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે, ઈશ્કમાં તો ભલભલા બદનામ છે. પ્રીત છે એક પુષ્પ નાજુકીભર્યું, મૂલવોના શ્વેત છે કે શ્યામ છે. દિલની બારીને ઉઘાડી રાખજો, કો’ક દિ વસ્તીમાં નિકળે રામ છે. એક ટીપું પણ હવે બાકી નથી, દિલ લૂટાવું પ્રેમમાં એ હામ છે. દિવ્ય મસ્તી ઉમ્રભર રહી યાદની, એક પળના કામનું શું કામ છે. [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarat, gujarati, gujarati git, gujarati net, gujarati poetry, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 20, 2010 by gujaratikavitaanegazal
જીવનમાં આ મકામ,ફરી આવશે કે કેમ? રસ્તે પ્રણયનું ગામ,ફરી આવશે કે કેમ? તનહા છું,હોશમાં છું,લઈ લઊં ધરાઈને, હોઠો પર તારું નામ,ફરી આવશે કે કેમ? ઊઠી ને મારા ગાલ પર જોયું’તું એક નિશાન, સપનામાં લઈ ઇનામ,ફરી આવશે કે કેમ? મજબૂરી હક જમાવે છે,તુજ લાગણી ઉપર, દિલથી કરૂં સલામ,ફરી આવશે કે કેમ? પ્રીતમને સાથ લઈને દોડું હું [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 19, 2010 by gujaratikavitaanegazal
તુજ હસ્ત હો મુજ હસ્તમાં એ સાથ તો મળશે નહીં, રાહ પર હું આપની થઈ ફૂલ પથરાયા કરું. દીદાર પણ મુશ્કેલ તમારા બાહ માં શું આવશો, વાદળ બની વરસું હું તુજ પર નીર થઈ સરક્યા કરું. ભૂલી ગયો હું ચાંદ-શાં દિસતાં હતાં કે ફૂલ-શાં? ચાંદને ચુમી સકું નહીં,ફૂલને સુંઘ્યા કરું. સ્વપ્નમાં જોયાં હતાં કે ભ્રમ [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati net, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 16, 2010 by gujaratikavitaanegazal
આંખને આંખથી તો મળવા દે, દિલને દિલથી સલામ કરવા દે. હું પછી ઘૂંટ ઘૂંટ પીતો રહીશ, મસ્તી છલકે છે,જામ ભરવા દે. લાશ તરસે,નવું જીવન મળશે, પ્રેમમાં તું ડૂબીને મરવા દે. જગ નહીં જીતવા દે,જાણું છું, શ્વાસ છે ત્યાં સુધી તો લડવા દે. માંગવી છે તને પ્રભુ પાસે, એક બે તારલા તો ખરવા દે. જયસુખ પારેખ [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarat, gujarati, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 16, 2010 by gujaratikavitaanegazal
આંસુઓની કતાર લાગેછે, પાક-દામન મઝાર લાગે છે. જામ ખાલી છતાં છે હોઠો પર, દોસ્તનો એતબાર લાગે છે. મશરુફી હોય તારા આલમમાં, બેકરારી કરાર લાગે છે. આંખમાં આંસુ હાથમાં છે દવા, આખરી સારવાર લાગે છે. હોઠ ચૂપ રહેશે તોય કહી દેશે, આંખ ઈમાનદાર લાગે છે. બાગ આખો છે આંસુઓથી ભર્યો, આજ જાતી બહાર લાગે છે. હાથમાં [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati git, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 14, 2010 by gujaratikavitaanegazal
નથી સુખદુખ કશું જગમાં,બધી વાતો ખયાલી છે. હસી લો તો ખુશાલી છે,રડો તો પાયમાલી છે. ન સરખાવો અવર થી,જે મળ્યું છે તે જ કાફી છે, સમંદર છે અગર સમઝો,ન સમઝો તો પ્યાલી છે. નથી સંધ્યા,નથી ઉષા,નથી ઉત્સવ,મને લાગે, તૂટ્યાં છે આશિકો નાં દિલ,ગગન આખામાં લાલી છે. . મજામાં છું કહે છે સૌ પરંતુ વાત જુદી [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujaratigazal | Leave a Comment »
Posted on June 13, 2010 by gujaratikavitaanegazal
હોઠ કતરાય છે,આંખ ભીંજાય છે, દિલની દુનિયા દુખી છે કે તું જાય છે. દોસ્ત રુઠે તો દિલ વલોવાય છે, દિલ વલોવાય ત્યારે ગઝલ થાય છે. જો બીજું પાય તો ઝેર લાગે સુરા, વિષ અમૃત બને જો સનમ પાય છે. ક્યાં ગઈ જિંદગી કંઈ પડી ના સમઝ, મૌત દ્વારે ઉભું છે ને હરખાય છે. જ્યારે યૌવન [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, જયસુખ પારેખ 'સુમન', gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 13, 2010 by gujaratikavitaanegazal
માલિક ઓ મારા જીવનના, આ છે છેલ્લી ઘડી એકવાર આવો, નહીં બોલું કશું,નહીં પૂછું કશું,કરવા છે મને દિદાર આવો. સપનાં આંખો થી વરસે છે,અરમાનની વસ્તી તડપે છે, હવે હાથથી જીવન સરકે છે,દુખમાં છે ઘણો સંસાર આવો. વિશાળ ગગનનાં અંધારાં એક ચાંદ ઉલેચી નાખે છે, સદીઓની તડપ છે શાંત થશે,છોડીને બધું પળવાર આવો. ઇશ્વર સમજીને પૂજ્યાં [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati kavita, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 12, 2010 by gujaratikavitaanegazal
રમતાં રમતાં બે હાથ મળ્યા ને સ્પંદન જાગ્યાં તનમનમાં, યૌવનનો થોડો ઝાઝેરો અહેસાસ કર્યો તો બચપનમાં. કામ મળે જો પ્રિતમાં તો તડપાવે,દોઝખ-શું લાગે, જો હોય પવિત્ર પ્રેમ અગર તો સ્વર્ગ મળે છે જીવનમાં. હું દિવ્ય પ્રણયનો માલિક છું જ્યાં ઉમ્ર કરે ના કોઈ અસર, ઘડપનમાં હસે,બચપનમાં હતી,મસ્તી જે રહી છે યૌવનમાં. હો પ્રીતભરી એકાદ નઝર,તો [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati kavita, gujarati poem, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on June 12, 2010 by gujaratikavitaanegazal
મેં જોઈ તને તળાવની પેલે પાર, બગીચાના એક કમળમાં, …. બનીને પતંગિયું પાણી પર કૂદકા મારતો મારતો બેઠો તારી પાંદડી પર, સાંઝ પડી ધીમે ધીંમે બીડાયું કમળ, સથે હુ પણ, ઓગળાવીને મારું અસ્તિત્વ થયો ધન્ય, ફરી પડી સવાર, ફરી ખિલ્યું કમળ પણ રંગ હતો કંઈ ઔર! -સુમન
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati kavita, gujaratikavita | Leave a Comment »
Posted on June 6, 2010 by gujaratikavitaanegazal
આંગળીના ટેરવાને સ્પર્શ સુંવાળો ગમે, કોણ એવું હોય જેને પંથ કાંટાળો ગમે? ફૂલ કોઈ પાથરે છોને,છતાં ચાલું નહીં, આગ હો કે બાગ હો પણ સાથ એ તારો ગમે. દ્વાર પર એના જઈ સઝદો કરું હું હરઘડી, જાન દે કે જાન લે પણ યાર એ પ્યારો ગમે. અર્થ સીધા નિકળે એ શબ્દ ના શું અર્થ છે, [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', સુમન, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 5, 2010 by gujaratikavitaanegazal
ઝરણું ફૂટ્યું મૃગજળ વચ્ચે, જીવન ધબક્યું બે પળ વચ્ચે. સ્વર્ગપરી સંતાણી સ્વર્ગે, હું અટવાયો વાદળ વચ્ચે. એક જગ્યા છે પ્રેમ રહે જ્યાં, એ છે કીકી કાજળ વચ્ચે. કેમ કરી ખુશ્બૂ સંતાડે, ફૂલ ફસાયું કાગળ વચ્ચે. શીરીતે શોધું યાદોને, આંસુ સરક્યું ઝાકળ વચ્ચે. ખૂબ મઝાનું સ્પંદન માણ્યું, યૌવન કૂદયું બચપણ વચ્ચે. મનની આંખો મોજ કરે છે, [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 3, 2010 by gujaratikavitaanegazal
ક્યાં નસીબ કે બનું હમસફર,મને માફ કર, મને માફ કર. મને ભૂલ ને શરુ કર સફર, મને માફ કર, મને માફ કર. જે સમય વિત્યો હતો સાથમાં, બસ એટલો હતો હાથમાં, હવે ક્યાં નસીબ છે એક નઝર,મને માફ કર, મને માફ કર. મારું એક કદમ છે કબર મહીં, તારી જિંદગી હજી ઘર મહીં, નાસમઝ ન [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita | 1 Comment »
Posted on June 1, 2010 by gujaratikavitaanegazal
એક પરબ પ્રેમની ખોલવનો,જો કદી હું વિધાતા થવાનો. કોઇ તરસ્યો ન પાછો જવાનો,જો કદી હું વિધાતા થવાનો. વહાલું જે હોય તે સૌ ને મળશે,કોઇ ને જોઇ કોઇ ન જલશે, ને નહીં હોય વચ્ચમાં જમાનો,જો કદી હું વિધાતા થવાનો. સૌ મહોબ્બતની કરશે ઉજાણી,રહેશે નફરત બધાથી અજાણી, હરઘડી પ્યાર પેદા થવાનો,જો કદી હું વિધાતા થવાનો. રહેશે ખ્વાહિશ [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, જયસુખ પારેખ 'સુમન', gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »