Posted on October 3, 2011 by gujaratikavitaanegazal
એક પડછયો અને – વહેમ પણ કેવો અને – આંખથી મોતી ઝર્યા , ખ્વાબમાં દરિયો અને – મેં કહ્યું સોનું હતું , એ કરે તડકો અને – કેટલા વરસો થયાં, એજ છે રસ્તો અને – યાદ છે એના વિશે, એ બધી ખુશ્બો અને – - કૈલાસ પંડિત
Filed under: કૈલાસ પંડિત, ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા | Tagged: એક પડછયો અને -, કૈલાસ પંડિત, ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, gujarati, gujarati gazal, gujarati kavita, gujaratigazal | Leave a Comment »
Posted on December 29, 2010 by gujaratikavitaanegazal
મારું દિલ એવું તે કેવું કોઈના પ્રેમમાં પડ્યું કેવું જેના સપના જોવે એશીનેવું તેજ તોડે મારું દિલ તે કેવું -ભરત સુચક
Filed under: ગુજરાતીકવિતા, ભરત સુચક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, ભરત સુચક, મારું દિલ એવું તે કેવું, Bharat Suchak, gujarat, gujarati kavita, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 27, 2010 by gujaratikavitaanegazal
થાય દર્શન યારનાં સવારમાં, સુલ્ઝે છે ઉલ્ઝન બધી પળવારમાં. પ્રેમમાં વિતે જો થોડી જિંદગી, સાર લાગે છે ઘણો સંસારમાં. લાગણી જે ઉદભવે,તારી જ છે, તું વણાઈ છો હ્રદયના તારમાં. એ જ મશરુફી,મઝા ને દિલ્લગી, શું ફરક છે,હાલમાં ને ત્યારમાં? જે મળે મહેનત પછી તે શ્રેષ્ઠ છે, છે મઝા તડ્પ્યા પછી દીદારમાં. જે લખાયું તે સહન [...]
Filed under: ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, પ્રેમ ગીત, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 27, 2010 by gujaratikavitaanegazal
————————પ્રિય મિત્રો—– આપણા દેશની અત્યારની પરિસ્થિતિને અનુરૂપ થોડા “મુક્તકો ” મુકું છું. આશા છે આપને ગમશે . મુક્તકો ( ૧) ગરજતી ને વરસતી આ ચુંટણી સભા જોવા દે , આક્ષેપબાજી ને નારા દ્વારા વ્યક્ત થતી વ્યથા જોવા દે સળગી રહી છે સરહદો ને, વિલાઈ દયું છે “સ્વપ્ન”, આઝાદ હિન્દુસ્તાન ની થયેલ આ દુર્દશા જોવા દે [...]
Filed under: ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, સ્વપ્ન જેસરવાકર, gujarati net | 1 Comment »
Posted on June 20, 2010 by gujaratikavitaanegazal
મરું છુ તારા પર મરું છુ તારા પર એતો સહુ જાણે છે પણ તે જીવવા નથી દીધો મને એ ક્યાં કોઈ જાણે છે નાં હાથ આપી ને જીવનપર્યત તે મને ખુબ બાળ્યો છે જીવનપર્યત બળેલાને મસાંણે લોકો શું પાછો બાળશે? ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, મુક્તક, શેર, Bharat Suchak, gujarat, gujarati website | Leave a Comment »
Posted on June 12, 2010 by gujaratikavitaanegazal
રમતાં રમતાં બે હાથ મળ્યા ને સ્પંદન જાગ્યાં તનમનમાં, યૌવનનો થોડો ઝાઝેરો અહેસાસ કર્યો તો બચપનમાં. કામ મળે જો પ્રિતમાં તો તડપાવે,દોઝખ-શું લાગે, જો હોય પવિત્ર પ્રેમ અગર તો સ્વર્ગ મળે છે જીવનમાં. હું દિવ્ય પ્રણયનો માલિક છું જ્યાં ઉમ્ર કરે ના કોઈ અસર, ઘડપનમાં હસે,બચપનમાં હતી,મસ્તી જે રહી છે યૌવનમાં. હો પ્રીતભરી એકાદ નઝર,તો [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati kavita, gujarati poem, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on August 12, 2009 by gujaratikavitaanegazal
મણિયારો હે મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે કે મુજા દલડા [2] ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી મણિયારો છેલ મુજો વરણાગી મણિયારો હાઁ….. અણીયારી ગોરી તારી આંખડી રે [2] ને કાંય હું રે આંજેલ એમાં મેશ રે છેલ મુજો હાલારી મણિયારો છેલ મુજો વરણાગી મણિયારો -છેલ મુજો હાઁ….. મણિયારો રે કડાયેલ મોરલો [2] [...]
Filed under: લોકગીત | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, મણિયારો હે મણિયારો, લોકગીત, Bharat Suchak, gujarati net, gujarati poem, gujarati website, gujaratibhajan, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on August 12, 2009 by gujaratikavitaanegazal
.તાજેતરમાં અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એટલન્ટા અને જેક્શનવીલની આસપાસ ટોર્નેડોની ચેતવણી વેધર ચેનલો પર ધમધમી ઉઠી.અંધારપટ વૃક્ષોનું ધરાસાયી અને ઉડતાં છાપરાનાં દૃશ્યો જાણે વિનાશની આંધી. અમારા ધરની પાછળ,તળાવ કિનારે નવજાત બચ્ચાંને લઈને કુદરતના કોપથી અજાણ માતા ફરી રહી હતી. અમને સૌને દૂરદર્શન ઘરના સૌથી નીચેના ભાગમાં ઈમર્જીન્સી કીટ સાથે આશ્રય લેવા માહિતી આપી રહ્યું હ્તું….શું થશે? [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, ચક્રવાત, ભરત સુચક, રમેશપટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita | Leave a Comment »
Posted on August 9, 2009 by gujaratikavitaanegazal
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં હે સાસરિયામાં મ્હાલવું રે પિયરીયામાં છૂટથી રે હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં મારા પગ કેરાં કડલાં રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઇને વેલો આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં મારા હાથ કેરી ચૂડલી રે વીરો મારો લેવા હાલ્યો [...]
Filed under: Uncategorized | Tagged: અજ્ઞાત, ગરબો, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, લોકગીત, વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં, Bharat Suchak, gujarat, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on August 7, 2009 by gujaratikavitaanegazal
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના કાળજાની કેડીએ કાયા ના સાથ દે કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે પોતાના જ પંથે પોતના વિનાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના આપણે અંહી એકલા ને કિરતાર એકલો એકલા જીવોને એનો [...]
Filed under: બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: .એકલાં જ આવ્યા મનવા,gujarati gazal.ગુજરાતી ગઝલ, એકલાં જવાના, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, બરકત વિરાણી ‘બેફામ’, ભરત સુચક, Bharat Suchak, gujarati, gujarati git, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shayari, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, kavita, love | 2 Comments »
Posted on August 7, 2009 by gujaratikavitaanegazal
પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે. ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે. અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને, પોતે તડકો થઈને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે. સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી, લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે. શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ [...]
Filed under: કૃષ્ણ દવે, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: કૃષ્ણ દવે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, બિઝનેસ કરે છે., માણસ છે, ghazal, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on August 1, 2009 by gujaratikavitaanegazal
તરુ આપણું સહિયારું ડાળે બેસી પંખી ટહૂંક્યું ધરતી તારી ગગન અમારું પણ ભલું તરુ આપણું સહિયારું ફરફર ફરકે પર્ણ સજીલાં છેડંત અનીલ ગીત મજાંનાં શોભે રતુંબલ લઈ હીંચોળાં ભૂલશું કહેવાનું ભલા મારુંતારું મહાદાતા તરુ આપણું સહિયારું અમ વનપંખીનો આશરો મોટો બાંધ હવેલી,તું મળે ના જોટો ભરી હરખ, ગહે સંતાનો પલશું લીલુંડું નવલું અનઘ રુપાળું માવતર [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, તરુ આપણું સહિયારું, ભરત સુચક, રમેશપટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »
Posted on July 31, 2009 by gujaratikavitaanegazal
દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી ન ધરા સુધી ન ગગન સુધી નહિ ઉન્નતિ ન પતન સુધી ફકત આપણે તો જવું હતું હર એક મેકના મન સુધી તમે રાંકના છો રતન સમા ન મળો હે આંસુઓ ધૂળમાં જો અરજ કબૂલ હો આટલી [...]
Filed under: ગની દહીંવાલા | Tagged: ‘ગની’ દહીંવાલા,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી ગઝલ, ગુજરાતીશાયરી, દિવસો જુદાઈના જાય છે, પ્રણય, પ્રેમ ગીત, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati gazal, gujarati net, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, kavita, love, prem | 1 Comment »
Posted on July 30, 2009 by gujaratikavitaanegazal
મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે? મારો ય એક જમાનો હતો. કોણ માનશે? ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ, એ આપનો દિવાનો હતો કોણ માનશે? તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ, આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે? માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ, ઝગડો એ હા ને ના નો હતો. કોણ [...]
Filed under: ‘રુસ્વા’ મઝલૂમી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: - ‘રૂસવા’, ‘રુસ્વા’ મઝલૂમી, કોણ માનશે?, ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, Bharat Suchak, ghazal, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 29, 2009 by gujaratikavitaanegazal
દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને છો ને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે ફૂલ ને ચંદન થી છો પૂજાઓ પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો કાચા રે [...]
Filed under: અવિનાશ વ્યાસ, ભજન | Tagged: અવિનાશ વ્યાસ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, bhajan, Bharat Suchak, gujarati net, gujarati poem, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 28, 2009 by gujaratikavitaanegazal
Filed under: અમિત પડ્યા 'ઘાયલ બિજો' | Tagged: અમિતપડ્યા 'ઘાયલ બિજો',gujarati gazal.ગુજરાતી ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, નરેન્દ્ર છે આ મોદી, નરેન્દ્ર મોદી, ભરત સુચક, Bharat Suchak, gujarat chiefminister, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 28, 2009 by gujaratikavitaanegazal
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી… હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ, સૂર્યમંદિરે ગુંજરતો હું [...]
Filed under: વિનોદ જોષી | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, વિનોદ જોષી, Bharat Suchak, gujarat, gujarati git, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on July 15, 2009 by gujaratikavitaanegazal
તમારી ગેરહાજરી માં તમારી હાજરી ની નોંધ લેવાય છે, તમે નથી, તો પણ,હવે, તમારા નામ ના ગીતો ગવાય છે. હાજર હો અને તમારો ઉલ્લેખ થાય, એ સ્વાભાવિક છે, અહીં તો, તમારી ગેરહાજરી વિષે કવિતા ઓ લખાય છે. હાજર હો તો, તમે પણ “ઘણા બધા” માં ગણાઇ જાવ, ગેરહાજરી ને કારણે,હવે, તમારી કિંમત સમજાય છે. તમે [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, ગેરહાજરી, ચૈતન્ય મારુ., ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati git, gujarati kavita, gujarati net, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, kavita, prem | 1 Comment »
Posted on July 12, 2009 by BHARAT SUCHAK
તન-મન ના આતંકવાદીઓ હોય, ત્યાં હરિ સાથે ક્યાં થી હોય ? નેતાઓ બની ગયા હોય ખુરશીદાસો, નશ્યત સ્વાથઁમાં દેશદાઝહિન હોય નેતાઓ ત્યાં ભલા ! હરિ સાથે ક્યાં થી હોય ? ટ્યુશનિયા શિક્ષકો વિધાથીઁ ની પાછળ પાગલ હોય, સાચી વિધા ક્યાંથી હોય ? હાઈબ્રીડના અનાજ લોકો ને પધરાવતા હોય, ત્યાં મીઠા-મધુરા સ્વાદ ક્યાં થી હોય ? [...]
Filed under: Uncategorized | Tagged: ક્યાં થી હોય ?, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »
Posted on July 11, 2009 by gujaratikavitaanegazal
અહીં પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે ને પ્રકૃતિનો વરસાદ છે ! બૉસ, આ ગુજરાત છે ! અહીં નર્મદાનાં નીર છે માખણ અને પનીર છે ને ઊજળું તકદીર છે ! યસ, આ ગુજરાત છે ! અહીં ગરબા-રાસ છે વળી જ્ઞાનનો ઉજાસ છે ને સોનેરી પરભાત છે અલ્યા, આ ગુજરાત છે ! અહીં ભોજનમાં ખીર [...]
Filed under: રોહિત શાહ | Tagged: આ ગુજરાત છે, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, રોહિત શાહ, gujarati git, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari | 3 Comments »
Posted on July 8, 2009 by gujaratikavitaanegazal
તું નદીની જેમ,ઝરણા ની જેમ હું, આપણ ભેટી પડીશું ક્યાંય પણ! હરેશલાલ
Filed under: મુક્તક | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ઝરણા ની જેમ હું, તું નદીની જેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, મુક્તક, હરેશલાલ, Bharat Suchak, gujarati net, gujarati poem, gujaratibhajan, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on July 8, 2009 by gujaratikavitaanegazal
નજર લાગી જવાનો જેમને ડર હોય છે ‘નૂરી’ હુ બંધ આંખો કરીને એમનાં દશૅન કરી લઉં છું મુસા યુસુફ ‘નૂરી’
Filed under: મુક્તક, મુસા યુસુફ 'નૂરી' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, નજર લાગી જવાનો, પ્રણય, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, મુક્તક, મુસા યુસુફ 'નૂરી', Bharat Suchak, gujarat, gujarati kavita, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, love | Leave a Comment »
Posted on June 27, 2009 by BHARAT SUCHAK
કોરી ડાયરીમાંથી વંચાય એ કહેવાય કવિતા, વાંચ્યા વગર સમજાય એ કહેવાય કવિતા. કોરી આંખોથી વંચાય,એ કહેવાય કવિતા, વાંચીને આંખો ભીંજાય,એ કહેવાય કવિતા. અક્ષરોથી લાગણી વ્યક્ત કરો તો એ કવિતા, પણ,આંખોમાં જે વંચાય,એ જ સાચી કવિતા. મબલખ વાસંતી ફૂલોથી સજાવો,તો એ કવિતા, પણ,પાનખરને પણ પ્રેમ કરાવે,એ જ સાચી કવિતા. સાગરનાં મોજાંને જોઇને યાદ આવે એ કવિતા, [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: કવિતા, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ચૈતન્ય મારુ., ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 27, 2009 by BHARAT SUCHAK
આવીને મારી દુનિયા માં તુ ચાલી ગય મારી દુનિયા માથી, આવીને મારી દુનિયા માં તુ ક્યા જાય છે મારી આખો માથી, આવીને મારી આખો મા તુ ક્યા જાય છે મારા સપના માથી, આવીને મારા સપના મા તુ કયા જાય છે મારા દિલ માથી, આવીને મારા દિલ મા તુ કયા જાય છે મારી યાદ માથી, આવી [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, love, prem | 2 Comments »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું,તને વરસાદ ભીંજવે. -રમેશ પારેખ
Filed under: મુક્તક, રમેશ પારેખ | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, મુક્તક, રમેશ પારેખ, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
અંતરની એ ચાહના,છુપી તો છુપાયના, તારી મારી પ્રીતનાં ગીતો પણ ગવાયના. -શાંતાગૌરી દવે’સુસન’
Filed under: મુક્તક, શાંતાગૌરી દવે'સુસન' | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, શાંતાગૌરી દવે'સુસન', Bharat Suchak, gujarat, gujarati net, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
તમારાં અહીં આજ પગલાં થવાનાં,ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,ફૂલોનીય નીચી નજર થઇ ગઇ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઇ ગઇ છે. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ, પધારો કે [...]
Filed under: ગઝલ, ગની દહીંવાલા | Tagged: ગઝલ, ગની દહીંવાલા, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, શાયરી, Bharat Suchak, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 22, 2009 by gujaratikavitaanegazal
બધાંને ખબર છે કે, ત્યાં કદી નહીં પહોંચાય, હું જ અમથો રેતીમાં હલેસાં મારતો રહ્યો… રણ તો છે એક અમાપ દરિયો,કિનારાઓનું ઝાંઝવું, છતાં પણ તેને પામવા,હું જ અમથો,હોડીને સઢ બાંધતો રહ્યો. અફાટ રણમાં પણ મળે તો ક્યાંક બાવળનું વન મળે, હું જ અમથો એ બાવળ નીચે છાંયડો શોધતો રહ્યો. [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ચૈતન્ય મારુ., તરસ, પ્રણય, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati kavita, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, love | 3 Comments »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. તારા વચનનો કેટલો આભાર માનીએ, વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી, નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં. કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં. લય પણ જરૂર હોય છે, [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત કાવ્યો, મરીઝ, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | 2 Comments »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
ને એવી રીતે કઝા યાદ આવી, કોઈ એમ સમજે દવા યાદ આવી. નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ, હતી એક મીઠી મજા યાદ આવી. જીવનના કલંકોની જ્યાં વાત નીકળી, શરાબીને કાળી ઘટા યાદ આવી. હજારો હસીનોના ઈકરાર સામે, મને એક લાચાર ‘ના’ યાદ આવી. મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે, મને મારી પ્રેમાળ મા યાદ [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીકવિતા શાયરી ગઝલ, ગુજરાતીશાયરી, મને એવી રીતે કઝા યાદ આવી, મરીઝ, શાયરી, GAZAL, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, kavita, mariz, SHYARI | 1 Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે . શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે, તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે . જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે , જે કંઈ તું આપશે તે સનાતન બની જશે. મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં, ન્હોતી ખબર કે દર્દનું [...]
Filed under: મરીઝ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જીવન બની જશે, મરીઝ, GUARATIGAZAL, gujarat, gujarati poem, mariz, VERASADI GAZAL | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. તારા વચનનો કેટલો આભાર માનીએ, વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી, નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં. કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં. લય પણ જરૂર હોય છે, [...]
Filed under: ગઝલ, મરીઝ | Tagged: એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત કાવ્યો, મરીઝ, gujarat, gujaratigazal, gujaratikavita, gujaratishyari, mariz | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે રોજ બત્તીનો સમય છે અને અંધારું છે. ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે આ નગરમાં તો સંબંધોના ધૂમાડા [...]
Filed under: ગઝલ, જવાહર બક્ષી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જવાહર બક્ષી, રૂપજીવિનીની ગઝલ, GAZAL, gujarat, GUJARATI KAVITA AND GAZAL, gujaratigazal, GUJARATIGAZALANDSHAYRI, gujaratikavita, GUJARATISHAYRI, JAWAHAR BAXI, shayari | 1 Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
અક્ષરબક્ષર, કાગળબાગળ, શબ્દોબબ્દો, પરપોટેબરપોટે ક્યાંથી દરિયોબરિયો ? કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ બગડમ, અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબોબોબો. માઈકબાઈક ને અચ્છાબચ્છા, તાળીબાળી, ગો ટુ હેલ આ કીર્તિબીર્તિ મોભોબોભો. ટ્રાફિકબ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલબિગ્નલ, ઈસુબિસુનાં ઘેટાંને પર જડેબડે નહી રસ્તોબસ્તો. સૂરજબૂરજ ને કિરણબિરણ સૌ અટકાયતમાં, ચકમકબકમકથી પડશે નહિ તડકોબડકો. ચશ્માબશ્મા કાચબાચમાં તિરાડ ત્રણસો, વાંકોચૂકો, ભાંગ્યોતૂટ્યો ચહેરોબહેરો. [...]
Filed under: -ભગવતીકુમાર શર્મા,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ | Tagged: -ભગવતીકુમાર શર્મા,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ, ગઝલ બઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati git, gujarati shyari, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita, prem | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી, બાજી રમીએ અમે અને હા, જીત તમારી. તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું, તમે વસંતના કોકિલ; અમે ચાતક ને ચોમાસું, અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે, પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે તીર મારો ને તોય [...]
Filed under: - સુરેશ દલાલ,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ | Tagged: - સુરેશ દલાલ,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, gujarati kavita, gujarati net, gujarati shayari, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, kavita, love | 1 Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
દિલ છે ખાના ખરાબ માંગે છે. પાનખરમાં ગુલાબ માંગે છે. હોઠ પર હોય છે રટણ તારું આંખ તારાજ ખ્વાબ માંગે છે. આમ ખામોશ ક્યાં સુધી રહેશો, આખી દુનિયા જવાબ માંગે છે. શેખ સાહિબને શું થયું આજે, આચમનમાં શરાબ માંગે છે. મીણ થઈ ઓગળે છે જંજીરો, ને સમય ઇંન્કિલાબ માંગે છે. યાતના જીવવાની કયાં કમ છે, [...]
Filed under: - આદિલ મન્સૂરી,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ | Tagged: - આદિલ મન્સૂરી,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુલાબ માંગે છે., પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarat, gujarati shayari, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita | 1 Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. ‘આદિલ’ને તે જ [...]
Filed under: - આદિલ મન્સૂરી,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ | Tagged: - આદિલ મન્સૂરી,gujarati gazal.ગુજરાતી ગઝલ, આદિલ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પવન, પહેલા, પ્રણય, પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, પ્રેમ કાવ્યો, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, પ્રેમગીત, gujarat, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, kavita, love, prem | 3 Comments »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું માર્ગ ભૂલેલા જીવન પથિકને, [...]
Filed under: ભજન, મુનિ શ્રી ચિત્રભાનુ | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, મુજ હૈયામાં વહ્યા કરે, મુનિ શ્રી ચિત્રભાનુ, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
ક્યા જાય છે? ક્યા જાય છે? શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે? શ્વાસ બંધ છે? હદય બંધ છે? શરીર મૂકી ને જીવ ક્યા જાય છે? મૃત્યુલોકમાં મૃત્યુ સત્ય, બાકી બધી માયા જુઠી આત્મા તો બદલે શરીર, ના કર તુ મૃત્યુ શોક, મે જોયા છે એવા કેટલાક વીર જે જીવે છે સદી યોથી જેને મોત [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત, ભરત સુચક, મૃત્યુ, bhajan, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita | 4 Comments »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
દિલ ની દિલ મા રહી જશે કે કોઇ અમને પણ દિલ દય જશે, અદાઓ કરે છે મદ હોશ અમને દિવસમાં પણ સપના દેખાડી જશે, નજર ને રાખી તી દુર નજરથી તોય કોઇ સપના મા આવી જશે, દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમાં પણ રહી જશે, નજરો થી નજર મળી જશે ને કોઇ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, દિલ દય જાશે, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati kavita, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | 1 Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
રામ બોલો ભાઇ રામ…!! રામ બોલો ભાઇ રામ …!! સૌ બોલે રામ ને હુ બોલ્યો ન રામ ક્યાથી બોલુ હુ રામ, આખી જીદગી બોલ્યો ના રામ હવે ક્યાથી બોલુ હુ રામ, જીદગી ગઇ પૈસા પૈસામાં ને મરણ પછી બોલુ હુ રામ? રામ નામ સત્ય છે,ઍ સમજાણુ મને મારા મરણ પછી ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, ભજન, ભરત સુચક, રામ નામ સત્ય છે, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati shayari, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે, સમય ને આમ ન જવા દે સમયને સાચવી લે સમયે તક જે મલી તેને સમય સર જડ પી લે, સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે, સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને, સમય [...]
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, ભરત સુચક, સમય, Bharat Suchak, gujarat, gujarati git, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shayari, gujarati shyari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love, prem | 1 Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
તારા વગર હુ ના જીવુ ચારે તરફ તું જ તું, મારી આસપાસ અને શ્વાસોશ્વાસમાં તુ જ તુ, તુ ફરે છે જ્યા ત્યા તો મારી પ્રીત પાસે જા, તેને સ્પર્શ કર જે પ્રેમથી તેના લાવ ખબર તુ, તેના સ્પર્શનો આનંદ લાવ મારા શ્વાસોશ્વાસ માં, હવા હવા.. ઓ હવા..!! ઓ હવા..!! ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, હવા હવા, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poetry, gujarati shayari, gujarati shyari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita, love, prem | 1 Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
ગ્રહો ની તો વાત નિરાલી, બ્રહ્માડંમાં ફરે કારણ વગર, કોઇ ગ્રહ નડે છે કોઇ વેર વગર, કોઇ બળ આપે કોઇ સ્નેહ વગર, કોઇ સીધો ચાલે કોઇ ચાલે તેડો , કોઇ બેસે ત્યા શુભ,કોઇ બેસે ત્યા ભારી, કોઇ ની દ્રષ્ટિ શુભ,કોઇ ની દ્રષ્ટિ ભારી, જન્મ સમયે બ્રહ્માન્ડ નો નકશો ગ્રહો ની સ્થિતિ એજ જન્મકુંડલી ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જન્મકુંડલી, પ્રણય, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujaratiblog, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, love | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
સાક્ષરતા તો જુઓ, લોકો ત્યાજ થૂંકે છે, જ્યા લખ્યું હોય છે, ……….Don’ t spit ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત, ભરત સુચક, સાક્ષરતા, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shayari, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
કોઈને તુ ડોસો કહીને ચીડવે તું અભિમાન ના કર, પ્રભુ એ સૌને બનાવ્યા છે એની લીલા પર ના હસ, સત્ય ને તુ સમજ તને તારો અસલી ચહેરો દેખાડુ, તુ મારી સામે જો તને હુ તારુ પ્રતિબિંબ દેખાડુ, હુ અરીસો છું! હુ અરીસો છું!! જુઠ્ઠું કદીય ન બોલું હુ, ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: અરિસો, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, ભરત=સુચક, bhajan, Bharat Suchak, gujarat, gujarati net, gujarati shayari, gujarati website, gujaratibhajan, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
પ્રેમ તો પ્રેમ બહુ કરુ તને, પણ લગ્ન ની વાત તુ ના કર, મારા પપ્પા ના પાડે છે, આ સાંભળી હુ દોડ્યો, જન્મકુંડલી લય જ્યોતિષી પાસે, જ્યોતિષી એ કહ્યુ હતું કે……… પ્રેમલગ્ન નથી તારા નસીબમાં, તને રાહુ નડે છે, કદાજ તેના પપ્પા નુ નામ રાહુ હશે??????????? ભરત સુચક કદાજ મારી જાન થી પણ વધારે,
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, ભરત સુચક, રાહુ, Bharat Suchak, gujarat, gujarati git, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
રુપ છે આપ નું રુપ આજે કાઇ બહુ ખીલ્યું છે. જુલ્ફને છુટા રાખીને,નજરને નીચી રાખી ને જુલ્ફ ચહેરા પર નાખો,પૂનમ અમાસ થાય જશે લટ કપાળ પર પડે જેમ પહાડ પર ઝરણું પડે નજરને ધીરે ઉઠાવો રાતની સવાર થાય જશે હોઠ તો છે આપ ના ગુલાબ ની પાખડી જેવા અદાતો આપની ગૌરી સૌથી અનોખી અદા છે [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીશાયરી, ભરત સુચક, રુપની રાણી, Bharat Suchak, gujarat, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, prem | Leave a Comment »