Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
આવી વસંત મત્ત ફૂલોની રાણી ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ… ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી… મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી… જેણે જગાવી ઊરે વેદના અજાણી આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ… આ..આ..આ..આ… લાવે રે વાયરા વાત એક છાની જી શેણે રે ભુલાય ઓલી આંખ હરણાની હો જી… સૌએ [...]
Filed under: Uncategorized | Tagged: આવી વસંત મત્ત ફૂલોની રાણી ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયંત પલાણ, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
ભક્તો તમને હાથ જોડુ મ્ંદીર હવે ન બનાવશો માનવ ઘર્મ પ્રમુખ ગણીને, માણસાઇના દિવા પ્રગટાવશો તહેવારોની ઉજવણી નિમિતે અન્નકુટ ન ઘરાવશો દિન દુખયા ભુખ્યા જનોને પ્રેમથી જમાડ્શો મને ઘરાવેલ પ્રસાદ બાબતે પૈસાને વચ્ચે ન લાવશો યથાશક્તિ ભેટ ઘરે તેને સરખો પ્રસાદ આપજો તમારા સ્ંતાનો ને સાથે લઇને ઘર્મ તરફ વાળજો જ્ઞાન બોઘની ક્ષિક્ષાપત્રી જીવનમા પાળજો [...]
Filed under: Uncategorized | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભક્તો તમને હાથ જોડુ, હરિ ઉવાચ્-જયકાંત જાની (USA), gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
આ જીંદગીને ન ખરચના ખાડામા ઉતારો, તેને ’તો બચત ની પાસ બુકમા ઉતારો. ભગવાને આપ્યુ તો ત્યાગતા પણ શીખ, ભોગીલાલ બની ભોગવાની અબળખા ઉતારો. તમારી આંખને કુદરતિ સૌદર્ય જોવા કેળવો, આંખને વાસનના ના પ્રતિબિંબમા ના ઉતારો. આ સમજણ પાછળ અહમ ના પડ જામ્યા, જરા સાચી સમજણથી દસમાથા હેઠાં ઉતારો. મન કામના કાદવમા આથો લઇ રહ્યુ [...]
Filed under: Uncategorized | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જા્ની (અમેરીકા ), સાચવી ને ઉતારો - જયકાંત જા્ની (અમેરીકા ), gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી. સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી, એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી. સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર, એ જોવા ની [...]
Filed under: Uncategorized | Tagged: આ માણસ બરાબર નથી., ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, હિતેન આનંદપરા, gujarat, gujarati, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 17, 2011 by gujaratikavitaanegazal
સરસ વાત કરવાનો મોકો મળ્યો, તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો. મને ક્યાં ખબર: હું છું વહેતો પવન, બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો. હતાં ઝાંઝવા એથી સારું થયું, મને રેત તરવાનો મોકો મળ્યો. થયું: હાશ સારું કે છે તો ખરો, ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો. ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો. [...]
Filed under: Uncategorized | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિનુ મોદી ‘ઈર્શાદ, સરસ વાત કરવાનો મોકો મળ્યો, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી, ને મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી. નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે, ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી. મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે, ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી. ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય, અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી. -મુકુલ ચોક્સી.
Filed under: Uncategorized | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી, મુકુલ ચોક્સી., gujarat, gujarati, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું, ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું ! પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું બાહુ વહાવી દઈને બારીથી બારણાથી, ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું. પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ [...]
Filed under: Uncategorized | Tagged: ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી, gujarat, gujarati, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો ! ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ [...]
Filed under: Uncategorized | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, મુકુલ ચોકસી, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 16, 2011 by gujaratikavitaanegazal
બાગમાં ક્યાં હવે ફરે છે સનમ વેબસાઇટ ઉપર મળે છે સનમ ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ મૅમરીમાં ય હું સચવાયો નહીં તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ ડૉટ થઈને તું ઝળહળે છે સનમ આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર સ્પર્શની કી જ ક્યાં [...]
Filed under: Uncategorized | Tagged: અદમ ટંકારવી, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બાગમાં ક્યાં હવે ફરે છે સનમ, gujarat, gujarati, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
તૂટતા સંબંધની કેવી મઝા ? આવતી ઢીંચણ સુધી કાળી હવા ધોમ તડકાના સિતમ પર છે સિતમ ઝાંઝવાની જોઈ લે તું અવદશા આ અરીસે થી નીકળવું શી રીતે ? ક્યાં બીજે છે છુપાવાની જગા ? તીવ્ર ઈચ્છાનો વખત ચાલ્યો ગયો નખ વગરના શું કરું હું આંગળાં ? કેમ ધ્રુજો છો તમે “ઈર્શાદજી” કોન દરવાજે પે ઐસા [...]
Filed under: Uncategorized | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચિનુ મોદી (ઈર્શાદ ), તૂટતા સંબંધની કેવી મઝા ?, gujarat, gujarati, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
ચોમાસે અજમો, લસણ ભલા પણ, બારે માસ ત્રિફલા ભલા. ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન, શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન. રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી, મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી. હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ, શોખ [...]
Filed under: Uncategorized | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, દર્દ નામ કદી ન લે, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 18, 2011 by gujaratikavitaanegazal
પ્રિય સભ્યો, આપ સૌનું ગુજરાતીઓ-સ્પર્ધા પર હાર્દિક સ્વાગત છે. સહર્ષ જણાવવાનું છે કે ગુરુપુર્ણીમા નાં શુભદિવસથી આપણી આ વેબસાઈટમાં માસિક સ્પર્ધા નું આયોજન કરવામા આવ્યું હતું તે માટે નો વાચકમિત્રો એ જે ઉત્સાહભર્યો અને અતિ સુંદર પ્રતિભાવ દાખવ્યો તે માટે આપ સૌ નો ખુબ ખુબ આભાર . હવેથી આ સ્પર્ધા દર વખતે અલગ અલગ વિષય [...]
Filed under: પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’, Uncategorized | Tagged: ગુજરાતીકવિતા, પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, gujarati git, gujarati net, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on October 4, 2010 by gujaratikavitaanegazal
વાહનચોરી અટકાવવા વાહનમાલિકોએ ઘ્યાન પર લેવાની તકેદારીરૂપ બાબતો • વાહનના પાર્કિંગ માટેની નિયત જગ્યામાં જ પાર્ક કરો. • ૯૦ ટકા વાહનચોરી લોક કર્યાં વિનાનાં વાહનોની જ થાય છે. વાહનચોરી અટકાવવા માટે વાહનનું લોક કરવું તે અતિઆવશ્યક છે. વાહનને પાર્ક કરતી વખતે હંમેશા તેને લોક કરો. તેમ જ લોક થયાની ખાતરી કર્યા બાદજ આગળ વધો. • [...]
Filed under: Uncategorized | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ભરત સુચક, માનો પોલીસને મિત્ર ભાગ, Bharat Suchak, gujarati net, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 8, 2010 by gujaratikavitaanegazal
માનો પોલીસને મિત્ર, માંગો તેની સહાય મળે જો સહકાર આપનો, સુરક્ષા ખરે જ સ્થપાય. તમારા ઘર-મિલ્કતની સલામતી માટે સાવધાનીના પગલા (૧) તમે જો લાંબો સમય બહારગામ જવાના હો, તો તેની જાણ તમારા પડોશીને કરીને જાઓ (જેથી પડોશી તમારા ઘરનુ ધ્યાન રાખી શકે.) (ર) બહાર કે બહાર ગામ જતાં તમારા ઘરના કબાટ, તિજોરી, દરવાજાની ચાવીઓ તમારી [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on મે 25, 2010 by gujaratikavitaanegazal
કોઇ એ મને પુછેલુ ; ઇન્ડીયા અને અમેરીકામા શુ ફર્ક છે ? મારો જવાબ હતો ઇન્ડીયા સ્વર્ગ છે અને અમેરીકા નર્ક છે. કોઇ એ મને પુછેલુ ; તમારો અમેરીકામા રહેવા નો શુ તર્ક છે ? મારો જવાબ હતો અમેરીકામા વર્ક એડીકટ ડોલરીઑ અર્ક છે. કોઇ એ મને પુછેલુ ; અમેરીકામા કેમ કાર્ય ક્ષમતા કરતા વધારે [...]
Filed under: જયકાંત જાની (USA ), Uncategorized | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), મેરા ભારત મહાન, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal | Leave a Comment »
Posted on December 23, 2009 by gujaratikavitaanegazal
માતા* પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની જરુરીયાત અળગી કરે છે તે માતા. * જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા. * પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે તેના સંતાન છે તે માતા. * [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર, Uncategorized | Tagged: આધ્યાતમિક, ગુજરાત, માતા - પિતા - સંતાન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan | Leave a Comment »
Posted on December 11, 2009 by gujaratikavitaanegazal
આ મ્હેંક્યા વસંતના વ્હાલ કે સહિયર શું કરીએ આ મ્હેંદી મૂકી હાથ કે સહિયર શું કરીએ આ નીકળ્યાં ઝરણાં તોડી પહાડ ને વાગી વાંસલડી રે વાટ કે સહિયર શું કરીએ આ ફૂલે મઢ્યા ગાલ કે સહિયર શું કરીએ આ આભે ખીલ્યો ચાંદ ને ફાગણ ખેલે ફાગ કે સહિયર શું રમીએ આ કોટે વળગ્યા વહાલ કે [...]
Filed under: Uncategorized | Tagged: પ્રેમ ગીત કાવ્યો, રમેશ પટેલ(આકાશદીપ), વસંતના વ્હાલ.....Ramesh Patel(Aakashdeep), gujarat, gujarati, gujarati git, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, kavita | Leave a Comment »
Posted on September 15, 2009 by gujaratikavitaanegazal
વહાલી દીકરી મમતાએ મઢી સંસ્કારે ખીલી વહાલી દીકરી ભર બપોરેદોડી બારણું ખોલી ધરે જળની પ્યાલી વહાલી દીકરી હસે તો ફૂલખીલે ગાયે તો અમી ઝરે ગુણથી શોભે પૂતળી વહાલી દીકરી રમે હસતી સંગસખી માવતર શીખવે પાઠ વઢી સૌને હૃદયે તારી છબી જડી વહાલી દીકરી વીતીઅનેક દિવાળી જાણે વહી ગયાં પાણી સોળે કળાએ ખીલી જાણે રાણી વહાલીદીકરી [...]
Filed under: Uncategorized | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
દુનિયાની દ્રષ્ટીએ ખૂન કરાનારાને દોષ આપવામાં આવે છે .એટલે ખૂનીમાં દયા નથી એમ કહેવાય . ખૂન કરનાર એમ મને છે કે દુનિયાને દયા નથી .અને જે થી કરીને માનવની માનવ સાથે ની અમાનવતાની લાંબી અને મજબુત સાંકળ શરુ થાય છે .આ મનુષ્યનાતાના સાથી મનુષ્ય માટેના નિર્ણય ની જ વાત છે .અર્થાત સાર રૂપે એ જે [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર, Uncategorized | Tagged: આધ્યાતમિક, ગુજરાત, દયા, ભજન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 15, 2009 by gujaratikavitaanegazal
Posted on August 14, 2009 by gujaratikavitaanegazal
શ્રી કુષ્ણ શરણ મમના ઉચ્ચારથી શ્રી…… ના ઉચ્ચારથી સૌભાગ્ય્ની પ્રાપ્તિ થાય છે. કૃ……….ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે. ષ્ણ……..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે. શ………ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે. ર……….ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ણં………ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે. મ………ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ [...]
Filed under: Uncategorized | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ભક્તિ, ભક્તિ પદ, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી કુષ્ણ, શ્રી કુષ્ણ શરણ મમ, શ્રી કુષ્ણ શરણ મમના ઉચ્ચારથી, શ્રીકુષ્ણ, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 12, 2009 by gujaratikavitaanegazal
ક – કહે છે કલેશ ન કરો. ખ – કહે છે ખરાબ ન કરો. ગ – કહે છે ગર્વ ન કરો. ઘ – કહે છે ઘમંડ ન કરો. ચ – કહે છે ચિંતા ન કરો. છ – કહે છે છળથી દૂર રહો. જ – કહે છે જવાબદારી નિભાવો. ઝ – કહે છે ઝઘડો ન કરો. [...]
Filed under: સુવિચાર, Uncategorized | Tagged: આધ્યાત્મિક, ગુજરાત, ગુર્જર કાવ્ય ધારા, જીવનની બારાક્ષરી, ભજન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 9, 2009 by gujaratikavitaanegazal
અમે રે ચંપો ને તમે કેળ એક રે ક્યારામાં દોનો રોપિયા તમે રે ચંપો ને અમે કેળ એક રે ક્યારામાં દોનો રોપિયા, આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા ચાંદા સરિખું મુખડું તમારું ચંપા તે વરણી છે કાય રે અળગા રહીને સોહંતા રૂપને માણું તો માણ્યું ન જાય ઉપરથી ઉજળા અને ભીતર ઘારી આગ પણ અજવાળે [...]
Filed under: Uncategorized | Tagged: અમે રે ચંપો ને તમે કેળ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ ગીત, ભરત સુચક, Bharat Suchak, gujarati, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 9, 2009 by gujaratikavitaanegazal
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે, મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો….. મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે. મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારી [...]
Filed under: Uncategorized | Tagged: ગરબો, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે, લોકગીત, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poetry, gujaratibhajan, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love | Leave a Comment »
Posted on August 9, 2009 by gujaratikavitaanegazal
હારી આ સરહદ ને હાર્યા સીમાડા પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on August 9, 2009 by gujaratikavitaanegazal
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં હે સાસરિયામાં મ્હાલવું રે પિયરીયામાં છૂટથી રે હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં મારા પગ કેરાં કડલાં રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઇને વેલો આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં મારા હાથ કેરી ચૂડલી રે વીરો મારો લેવા હાલ્યો [...]
Filed under: Uncategorized | Tagged: અજ્ઞાત, ગરબો, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, લોકગીત, વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં, Bharat Suchak, gujarat, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on August 8, 2009 by gujaratikavitaanegazal
આ વગડાનો છોડ ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,બેઠો પ્રભુને દ્વાર વંદુ ચરણે પુષ્પ સમર્પી,હરખે અંતર અપાર પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને, થઈ ગર્વિલો ગાઉં ધૂપ દીપથી મંગલ શક્તિને, કેવો હું વધાવું જોડાયા તારને થયો ઝણઝણાટ ,અંતરયામી બોલ્યો ભક્ત મારા જા, પૂછ છોડને,કેમકરી ખીલવ્યાં ફૂલો? ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે, બહું થંડી બહું તાપ ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,આ [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on July 17, 2009 by gujaratikavitaanegazal
મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કિલો હોય છે. અને જ્યારે અગ્નિ સસ્કાર બાદ તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે. જિંદગીનું પહેલું કપડુ જેનું નામ ઝભલું, જેમાં ખિસ્સું ન હોય જે જિંદગીનું છેલ્લું કાપડ કફન, એમાંય ખિસ્સું ન હોય. તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે? આટાલા દગા અને [...]
Filed under: Uncategorized | Tagged: આધ્યાતમીક, ગુજરાત, ગુર્જર કાવ્ય ધારા, પૈસાનું ગ્રુપ તપાસ્યું છે?, ભરત સુચક, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »
Posted on July 12, 2009 by BHARAT SUCHAK
તન-મન ના આતંકવાદીઓ હોય, ત્યાં હરિ સાથે ક્યાં થી હોય ? નેતાઓ બની ગયા હોય ખુરશીદાસો, નશ્યત સ્વાથઁમાં દેશદાઝહિન હોય નેતાઓ ત્યાં ભલા ! હરિ સાથે ક્યાં થી હોય ? ટ્યુશનિયા શિક્ષકો વિધાથીઁ ની પાછળ પાગલ હોય, સાચી વિધા ક્યાંથી હોય ? હાઈબ્રીડના અનાજ લોકો ને પધરાવતા હોય, ત્યાં મીઠા-મધુરા સ્વાદ ક્યાં થી હોય ? [...]
Filed under: Uncategorized | Tagged: ક્યાં થી હોય ?, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »
Posted on July 11, 2009 by gujaratikavitaanegazal
દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું, વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું, કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય , તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું, દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું, સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું, પારકી અમાનત છે તુ [...]
Filed under: આધ્યાતમિક, ભજન, Uncategorized | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું, ભજન, bhajan, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 17, 2009 by gujaratikavitaanegazal
કહોને એમને…… કહોને એમને, સનમ બની ને આવે, આંખો છે કોરી ભઠ્ઠ,આંસુ બની ને આવે. શરદ ગઈ હવે,હ્રદય બાગ છે ઉજ્જડ, કહોને એમને, વસંત બની ને આવે. હ્રદય ભરાઈ ગયું છે છલોછલ…… કહોને એમને,ડુસકું બની ને આવે. નયનો હવે મીંચાય છે જ્યારે…… કહોને એમને,છેલ્લો શ્વાસ બની ને [...]
Filed under: Uncategorized | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચૈતન્ય મારુ., gujarati net, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita, love, prem | 1 Comment »