સોનેરી એક સાંજની આ વાત લાવી છું. તારા મઢેલી રાત સમી આશ લાવી છું. સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં, ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું. હો પાનખર બધે, ને છો સૂકી હવા વને, ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું. પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની, સાથે અહીં [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, દેવિકા રાહુલ ધ્રુવ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, દેવિકા રાહુલ ધ્રુવ, સોનેરી એક સાંજની આ વાત લાવી છું., ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »