ના કોઈનો નિવાસ છે, એ ઘર છે આપણું ના કયાંય પણ ઉજાસ છે, એ ઘર છે આપણું દીવાલે રંગ ના થયો વષો્રથી જ્યાંને આજ શેવાળનો લિબાસ છે, એ ઘર છે આપણું ફળિયામાં કાંટા ગોખરાં વિખરેલ છે બદ્યે ના પુષ્પની સુવાસ છે, એ ઘર છે આપણું બારી, વરંડો, બારણા, તૂટેલ ભીંત પણ ખંડેર આસપાસ છે, એ [...]
Filed under: ’રસિક’ મેઘાણી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ’રસિક’ મેઘાણી, એ ઘર છે આપણું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ના કોઈનો નિવાસ છે, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »