તમારા પગ મહીં જ્યારે પડ્યો છું; હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું. જતાં ને આવતાં મારે જ રસ્તે, બની પથ્થર, હું પોતાને નડ્યો છું. ઊછળતું દૂર ઘોડાપૂર જોયું, અને પાસે જતાં ભોંઠો પડ્યો છું. તમો શોધો તમોને એ જ રીતે, હું ખોવાયા પછી મુજને જ્ડ્યો છું. ખુશી ને શોક, આશા ને નિરાશા, નિરંતર એ [...]
Filed under: ‘શયદા’, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;, હરજી લવજી દામાણી ‘શયદા’, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »