વીતેલ યાદને તાજી કરી ઘણું રોયાં, તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં. છુપાવી પાલવે ચહેરાને અડધી રાતોમાં, સળગતી વાટને ધીમી કરી ઘણું રોયાં. કદમ કદમ બધે યાદો તમારી આવે જ્યાં, હજાર વાર એ રસ્તે ફરી ઘણું રોયાં. સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં, પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં. બપોર આખો ઊકળતી વરાળ [...]
Filed under: ‘રસિક’ મેઘાણી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ‘રસિક’ મેઘાણી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, વીતેલ યાદને તાજી કરી ઘણું રોયાં, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »