ટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ? પણ અસવાર થવા લાયકાત હોઇ શકે. બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું પ્રકાશમાં જુદા જુદા પરદાઓ સાત હોઇ શકે. ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને, કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઇ શકે. ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે, ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઇ શકે. [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, હેમેન શાહ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ?, હેમેન શાહ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »