મારો જ ચેહરો આજ ખુદ મુજને નડે છે, સાવ આંધળો એક આઈનો ક્યા મળે છે? અલગ રંગો વડે રંગી ચીતરી દીધો મને, સાચા રંગની સહુને હજુ સૂઝ ક્યાં પડે છે? હકીકતનો ભરોસો હું હવે કરતો નથી, મરીચુક્યો બહુ પહેલા હવે મરતો નથી. કરી’તી બંદગી તારી ખુદા મેં હર કદમ એ વાતની તુજને હજુ ખબર ક્યાં [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, હેમંત ત્રિવેદી ‘અલીફ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મારો જ ચેહરો – હેમંત ત્રિવેદી ‘અલીફ’, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »