જરા જૂદી બની ગઇ છે કથા તારી, કથા મારી, ગમી છે એટલે મુજને વ્યથા તારી, વ્યથા મારી. વચન છે આપવા માટે વચન ને આપતા રહેશું, કદી વચનો નહી પાળે મજા તારી, મજા મારી. અલગ છે દર્દ તારા ને અલગ છે દર્દ મારા તો- ગણું કેવી રીતે કહીદે દવા તારી, દવા મારી. રૂડું સર્જન કરી નાખે [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, હેમંત કારિયા. | Tagged: કથા મારી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જરા જૂદી બની ગઇ છે કથા તારી, હેમંત કારિયા., gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »