લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, હિમાંશુ ભટ્ટ્ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પિગળતો પળેપળ કિનારો અલગ છે, લહરના લહરના પ્રવાહો અલગ છે, હિમાંશુ ભટ્ટ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »