છે ઘોડાપૂર યાદોનું, છલકાશે બંધ, આંસુનો ******** ઉજાસ ઓઢી અંધારે ઓગળવું તે છે મરણ ********* આસપાસ જે દિસે, તે આભાસ કે પછી આકાર? ********** આંખોમાં વાવ્યાં સપના, અને ઉગ્યા ઉજાગરાઓ ******* તસવીરમાં કેદ કરવા, બાંધી લઇ ગ્યા મને ******** તરસ્યા સ્વપ્નો પી ગયા છે સઘળું પાણી આંખોનું ******* અરે સમય ! ત્રણ ત્રણ કાંટાઓ એના [...]
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, હાઇકુ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, હાઈકુ, gujaratikavitaanegazal | Leave a Comment »