તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે ! લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે. પ્હેલા તો આંખો બંધ કર, … ઉઘાડ લે હવે; ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે ? એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં, બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે ! ઊભાં છે ઊંચા હાથ લૈ ને પામવા તને– આ ઝાડવાંને [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, હર્ષદ ત્રિવેદી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે !, હર્ષદ ત્રિવેદી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »