અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ? બેસે ન સ્વપન આંખમાં તો શું કરી શકો ? મન શોધતું ફરે છે ઉદાસીના કારણો પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ? આકાશ તો યુગોથી પ્રતિક્ષા કરે છે સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ? લંબાય રાત અંધની આંખો સમી સતત અટવાય સૂર્ય [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, હરિશ્વંદ્ર જોશી | Tagged: અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ?, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, હરિશ્વંદ્ર જોશી, gujarati gazal, gujarati kavita, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »