આંગણું પરસાળ ને ઉંબર હતા, સ્વપ્નમાં પણ શું મજાના ઘર હતાં. ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે, જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં. એમનાં કર્મોથી એ નશ્ર્વર થયાં, કર્મ જો કે મૂળ તો ઈશ્ર્વર હતાં. ગામને પાદર ભરેલી ભવ્યતા, ગામ વચ્ચે કેટલાં પાદર હતાં. એને આથમણી હવા ભરખી ગઇ, આયનામાં સંસ્કૃતિના સ્તર હતા. એ પછીથી મોરનાં પીછાં [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સુરેન ઠાકર ‘મેહુલ’ | Tagged: આંગણું પરસાળ ને ઉંબર હતા, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, સુરેન ઠાકર ‘ મેહુલ ’, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »